શનિવાર, 25 ઑક્ટોબર, 2025

લાભ પાંચમ શુભ મૂહુર્ત 2025 | labh Pacham | labh pancham 2025 date | Labha Pachami Muhurat 2025 Gujarati | Okhaharan

લાભ પાંચમ શુભ મૂહુર્ત 2025 | labh Pacham | labh pancham 2025 date | Labha Pachami Muhurat 2025 Gujarati | Okhaharan

labh-pacham-labh-pancham-2025-date
labh-pacham-labh-pancham-2025-date

લાભ પાંચમ-કારતક સુદ-5 ને  ની તિથિ માહિતી જાણીયે 
લાભ પાંચમ તિથિ ની શરૂઆત તારીખ 26/10/2025 સવારે 3:47 થાય છે 
તિથિ ની સમાપ્તિ તારીખ 27/10/2025 સવારે 6:04 થાય છે 
આમ હિન્દુ શાસ્ત્રો સૂયૅ દય તિથિ મુજબ 

રવિવાર તારીખ 26/10/2025  રોજ લાભ પાંચમ ની તિથિ રહેશે. 
લાભ પાંચમ એ લાભ આપનારી તિથિ માનવમાં આવે છે. 
સવારે ચઢતા પ્રહરના કાર્યો વધુ લાભ આપનારા હોય છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુદેવ અને ઇષ્ટદેવ સૌને શુભફળ, શુભ સ્થિર લક્ષ્મી, આરોગ્ય ઐશ્વર્ય તેમજ પરસ્પર સદ્ઘાવ રાખે એવી પ્રાર્થના સાથે ૐ સાથિયો અને પરંપરા ગત પુજન કરવાનુ રહેશે 

હવે આપણે જાણીએ તેનો પુજન ના શુભ ચોધડિયા
રવિવાર તારીખ 26/10/2025 શુભ દિવસે જે પરંપરાને અનુસરી દુકાન, પેઢી, કારખાનું ચાલું કરવાનું શુભ મુહૂર્ત 
સવારે 8:10 થી 12:20 શુભ ચોઘડિયું છે.
બપોરે 1:50 થી 3:10 શુભ ચોઘડિયું છે.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

ધનતેરસના પુજન મુહૂર્ત 2025 | Dhanteras 2025 Pujan samay | Dhanteras Pujan Time | Dhanteras 2025 | Okhaharan

ધનતેરસના પુજન મુહૂર્ત 2025 | Dhanteras 2025 Pujan samay | Dhanteras Pujan Time | Dhanteras 2025 | Okhaharan 

dhanteras-2025-pujan-samay-dhanteras
dhanteras-2025-pujan-samay-dhanteras

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ઘનતેરસ શુભ ચોઘડીયા

Dhanteras-buy-any-item-zodic-gujarati

આસો વદ તેરશ એટલે ઘનતેરસ પુજન કરવાનાં શુભ ચોઘડીયા
આ વષૅ તેરસ તિથિ પ્રારંભ 18 ઓક્ટોબર 2025  બપોરે  12:18 મિનિટે શરૂ થાય

તેરસ તિથિ સમાપ્ત 19 ઓક્ટોબર 2025 બપોરે  1:51 મિનિટે પતે છે .
માતા લક્ષ્મી પુજન નું સંઘ્યા સમયે માહાત્મ્ય વઘારે હોય છે માટે ના રોજ
18 ઓક્ટોબર 2025  ધનતેરસના શ્રી મહાલક્ષ્મી પુજન છે. જ્યારે ધનતેરસની ખરીદી 19 ઓક્ટોબર બપોરે 1 વાગ51 મિનિટ સુધી કરવામાં આવશે અથવા તો 18 તારીખે બપોરે 12 વાગ 18 મિનિટ પછી પણ આપ ધનતેરસની ખરીદી કરી શકો છો બંને સમય આ ધનતેરસની ખરીદી કરવા માટે અનુકૂળ રહેશે.

18 ઓક્ટોબર 2025 પ્રદોષ કાળ પુજન સમય
સાંજે 5:58 થી 7:31

ચોઘડિયા અનુસાર સમય
18 ઓક્ટોબર 2025 

બપોરે 

લાભ 1:38 થી 3:05

અમૃત 3:05 થી 4:31

લાભ  5:58 થી 7:31 સૈથી ઉત્તમ સમય 

શુભ રાત્રે 9:05 થી 10:38

અમૃત રાત્રે 10:38 થી 12:12

19 ઓક્ટોબર 2025 

સવારે

લાભ   9:19 થી 10:45

અમૃત   10:45 થી 12:12

Lakshmi-aarti-lyrics-in-gujarati

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

દિવાળી 2025 તહેવારોની યાદી | એકાદશીથી લાભ પાંચમ સુધી | Diwali Festival 2025 list date & Time | Okhaharan

દિવાળી 2025 તહેવારોની યાદી | એકાદશીથી લાભ પાંચમ સુધી | Diwali Festival 2025 list date & Time | Okhaharan

diwali-festival-2025-list-date-time
diwali-festival-2025-list-date-time

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું દિવાળીના તહેવારની યાદી લઈને કેમ કે આપને ઘણી જગ્યાએથી આ દિવાળીના તહેવારની માહિતી મળતી હશે અને આપને કન્ફ્યુઝન થતું હશે તો આપનું આ કન્ફ્યુઝન દૂર કરવા માટે અમે આ લેખમાં લઈને આવી ગયા છીએ અને આ લેખમાં અમે આપને દિવાળીના દરેક તહેવારની ચોક્કસ અને સચોટ માહિતી આપવાના છીએ માત્ર 5 થી 10 મિનિટમાં લેખમાં આપણે સંપૂર્ણ માહિતી મળી જશે તથા દરેક તહેવારના મુહૂર્ત સમય પણ આપને મળી જશે.  

તો મિત્રો આમ જોવા જઈએ તો દિવાળીના તહેવારની શરૂઆત અગિયારસ એટલે કે એકાદશીથી થઈ જાય છે એટલે કે આસો વદ એકાદશી રમા એકાદશીથી થઈ જાય છે કે જે આ વર્ષે 17 ઓક્ટોબર 2025 એ શુક્રવારના દિવસે આવે છે એટલે અગિયારસ વ્રત 17 ઓક્ટોબરે કરવામાં આવશે.

બારસની તિથિની શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ 18 ઓક્ટોબર 2025 બપોરે 12 વાગ 18 મિનિટે થાય છે એટલે વાઘબારસની પૂજા માં સરસ્વતીનું પૂજન 18 ઓક્ટોબર 2025 સવારના ભાગમાં કરવામાં આવશે અને એ પછી ધનતેરસની તિથિની શરૂઆત થઈ જાય છે જે 19 ઓક્ટોબર 2025 બપોરે 1 વાગ51 મિનિટ સુધી રહેવાની છે તો હવે ધનતેરસની પૂજા રાત્રિના સમયમાં કરવામાં આવે છે એટલે કે ધનતેરસમાં રાત્રિ પૂજાનું મહત્વ હોય છે અને 18 ઓક્ટોબર 2025 ને શનિવારે રાત્રે તેરસની તિથિ આવે છે એટલે 18 તારીખે ધનતેરસની પૂજા, દિપ દાન , યમ પૂજા, બિલી વૃક્ષ પૂજા કરવામાં આવશે જ્યારે ધનતેરસની ખરીદી 19 ઓક્ટોબર બપોરે 1 વાગ51 મિનિટ સુધી કરવામાં આવશે અથવા તો 18 તારીખે બપોરે 12 વાગ 18 મિનિટ પછી પણ આપ ધનતેરસની ખરીદી કરી શકો છો બંને સમય આ ધનતેરસની ખરીદી કરવા માટે અનુકૂળ રહેશે.

એ પછી હવે આપણે ચૌદસની તિથિની વાત કરીએ તો 19 ઓક્ટોબર બપોરે 1 વાગ૫1 મિનિટથી શરૂ થઈ 20 તારીખે બપોરે 3 વાગ 44 મિનિટ સુધી ચૌદસની તિથિ રહેવાની છે એટલે જે લોકોને રાત્રિના નિવેદ થતા હોય તેને 19 તારીખે રાત્રે નિવેદ , ખાલી પૂજા કે પછી હનુમાન પૂજા કરવાના રહેશે અને જે લોકોને બપોરના નિવેદ થતા હોય તે લોકોએ 20 તારીખે બપોરે કાળી ચૌદસના નિવેદ કરવાના રહેશે અને જે લોકો કાળી ચૌદસનો અડઘો બળઘો કે કકડાટ કાઢતા હોય ઘરમાંથી તે પણ 19 તારીખે રાત્રે કાઢવાનો રહેશે અને 20 તારીખે બપોરે 3 વાગ 44 મિનિટથી અમાસની તિથિની શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ 21 તારીખે સાંજે 5 વાગ54 મિનિટે થાય છે એટલે દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે દિવાળીની જે પૂજા હોય તે પણ 20 તારીખે જ કરવામાં આવશે જે લોકો ચોપડા પૂજન કરતા હોય પોતાની દુકાનમાં ઓફિસ માં પૂજા કરતા હોય તે લોકોએ 20 તારીખે રાત્રે પૂજન કરવાનું રહેશે અને જો ઘરે કરતા હોય તો પણ 20 તારીખે રાત્રે જ પૂજા કરવાની રહેશે.

જે લોકો પ્રદોષકાળમાં પૂજા કરતા હોય તો તેનો સમય છે સાંજે 6 વાગ8 મિનિટથી રાત્રે 8 વાગ38 મિનિટ સુધીમાં અને ગૌધુલી સમયમાં પૂજા કરતા હોય તો સાંજે 6 વાગ8 મિનિટથી 6 વાગ 33 મિનિટ સુધીમાં આ પૂજા આપ કરી શકો છો તો વળી ઘણા લોકો નિશિત મુહૂર્તમાં માં પણ પૂજા કરતા હોય તો તેણે રાત્રે 11 વાગ57 મિથી મોડી રાત્રે 12 વાગ 47મિ સુધીમાં આ દિવાળીની પૂજા વિધિ કરી શકે છે એટલે આપની અનુકૂળતા અનુસાર આપ દિવાળીની પૂજા આ રીતે કરી શકો છો. 

એકમની તિથિની શરૂઆત 21 તારીખે સાંજે 5 વાગ54 મિનિટથી થાય છે કે જે 22 તારીખે રાત્રે 8 વાગ 16 મિનિટે પૂર્ણ થાય છે પરંતુ આપણામાં એવું કહેવાય કે ભાંગેલી તિથિ હોય અડધા દિવસની તિથિ હોય ત્યારથી નવા વર્ષની શરૂઆત ન થાય એટલા માટે 21 તારીખે ધોકો આવશે ત્યારે કોઈપણ તહેવાર ઉજવવામાં આવશે નહીં.

22 ઓક્ટોબર 2025 ના દિવસે બેસતું વર્ષ નવું વર્ષ ઉજવવામાં આવશે વિક્રમ સવંત 2082 ની શરૂઆત થશે અને આજ દિવસે ગોવર્ધન પૂજા અને અનકોટ ઉત્સવ પણ કરવામાં આવશે એ પછી બીજની તિથિની વાત કરીએ તો 22 ઓક્ટોબરે રાત્રે 8 વાગ 16 મિનિટથી શરૂ થઈને 23 ઓક્ટોબરે રાત્રે 10 વાગ 46 મિનિટ સુધી રહેવાની છે એટલે ભાઈબીજનો તહેવાર 23 ઓક્ટોબર 2025 ને ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે આ દિવસે બપોરે અથવા રાત્રે ભાઈ તેના બહેનના ઘરે જમવા જઈ શકે છે. અને લાભપાચમની વાત કરીએ તો લાભપાચમ 26 ઓક્ટોબર 2025 ને રવિવારના દિવસે આવે છે એટલે લાભપાચમની પૂજા આજના દિવસે સવારના સમયમાં કરી શકો છો આપ નવા ધંધાની શરૂઆત કરી શકો છો અથવા તો દિવાળી પછી જે આપ લાભપાચમ અથવા તો દિવાળી પછી આપણે જે ધંધાની શરૂઆત કરીએ મુરત કરીએ ત્યાં લાભપાચમથી એટલે કે 26 તારીખથી કરી શકો છો.

દેવ દિવાળી એટલે કે કાર્તક મહિનાની પૂનમ 5 નવેમ્બર 2025 ને બુધવારના દિવસે ઉજવવામાં આવશે

આ સંપૂર્ણ લેખમાં ધનતેરસ 18 તારીખે કાળી ચૌદસ 19 તારીખે દિવાળી 20 તારીખે બેસતુ વર્ષ 22 તારીખે ભાઈબીજ 23 તારીખે લાભપાચમ 26 તારીખે ઉજવવામાં આવશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને દિવાળીના તહેવારની માહિતી મળી ગઈ હશે.

આપ સૌ લોકોને દિવાળીના તહેવારની માહિતી મળી ગઈ હશે તો અત્યારે જ આપના મિત્રોને પણ આ લેખ શેર કરી દેજો અને તેનું કન્ફ્યુઝન પણ દૂર કરી દેજો.

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.    

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 9 ઑક્ટોબર, 2025

આસો માસની સંકષ્ટી ચતુર્થી કરવા ચોથ 9 કે 10 ઓક્ટોબર ઉપવાસ ક્યારે કરવો ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Asho Sankashti Chaturthi 2025 | Karva Chauth 2025 | Okhaharan

આસો માસની સંકષ્ટી ચતુર્થી કરવા ચોથ  9  કે 10 ઓક્ટોબર ઉપવાસ ક્યારે કરવો ?  અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  | Asho Sankashti Chaturthi 2025 | Karva Chauth 2025 | Okhaharan

asho-sankashti-chaturthi-2025-karva-Chuth
asho-sankashti-chaturthi-2025-karva-Chuth

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું  આસો માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  9 કે 10 ઓક્ટોબર ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   

દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.   

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તેમાં આ વષૅ ઓક્ટોબર મહિનાની ચતુર્થી શુક્રવાર તથા આસો માસની હોવાથી  તેનુ માહાત્મ્ય  અનેક ઘણુ વઘી જાય છે આ ચતુર્થી ને કરવા ચોથ સંકષ્ટી ચતુર્થી કહે છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા સાથે માતા ગૌરી , શંકર , કાર્તિકેય નું પુજન કરવાનું અનેક ધણું માહત્મ્ય છે  અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય.

કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

આ કરવા ચોથ ના દિવસે સ્ત્રીઓ શોળો શણગાર તૈયાર થઈ ભગવાન ની પુજન પછી ચંદ્ર દેવ ના પુજન કરી. મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને ચંદ્રોદય પછી, વ્યક્તિ ચાળણીમાં પતિનું સ્વરૂપ જોઈને ઉપવાસ તોડે છે. પછી પોતાના પતિ હાથે જળ ગ્રહણ કરી ઉપવાસ છોડવાનો હોય છે.  

આ વષૅ આસો માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  
તિથિ પ્રારંભ 9 ઓક્ટોબર 2025 ગુરુવાર રાત્રે 10:53
તિથિ સમાપ્તી 10 ઓક્ટોબર 2025 શુક્રવાર રાત્રે 7:37
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 10 ઓક્ટોબર 2025 શુક્રવાર
પુજન નો શુભ સમય 6:33 થી 10:46
ચંદ્ર દશૅન સમય રાત્રે 8:30 મિનિટ છે.
કરવા ચોથ પુજન સમય સાંજે 5:41 થી 7:02 સુઘી
ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 7 સપ્ટેમ્બર, 2025

વર્ષ 2025 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2025 start date and time gujarati Calender | Okhaharan

વર્ષ 2025 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2025 start date and time gujarati Calender | Okhaharan

shradh-2025-start-date-and-time
shradh-2025-start-date-and-time

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું
વર્ષ 2025 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી 

shradh 2025 start date and time gujarati

ભાદરવા માસના વદ પક્ષ ને પિતૃ પક્ષ અથવા પિતૃ દિવસો કહેવામાં આવે છે .આ દિવસોમાં પિતૃ સંબઘીત  દરેક કાયૅ કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાયૅ કરવામાં આવતુ નથી.

વર્ષ 2025 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધનું સંપૂર્ણ કેલેન્ડર 

shradh 2025 start date and time gujarati
7 સપ્ટેમ્બર 2025 , - પૂર્ણિમા શ્રાદ્ધ
8 સપ્ટેમ્બર 2025, - એકમ શ્રાદ્ધ
9 સપ્ટેમ્બર 2025, - દ્વિતિયા શ્રાદ્ધ
10 સપ્ટેમ્બર 2025, - તૃતીયા શ્રાદ્ધ, ચતુર્થી શ્રાદ્ધ
11 સપ્ટેમ્બર 2025, - પંચમી શ્રાદ્ધ
12 સપ્ટેમ્બર 2025, - ષષ્ઠી  શ્રાદ્ધ
13 સપ્ટેમ્બર 2025, - સપ્તમી  શ્રાદ્ધ
14 સપ્ટેમ્બર 2025 - અષ્ટમી  શ્રાદ્ધ
15 સપ્ટેમ્બર 2025 - નવમી  શ્રાદ્ધ
16 સપ્ટેમ્બર 2025, - દશમી શ્રાદ્ધ
17 સપ્ટેમ્બર 2025, - એકાદશી શ્રાદ્ધ
18 સપ્ટેમ્બર 2025, - દ્વાદશી  શ્રાદ્ધ
19 સપ્ટેમ્બર 2025, - ત્રયોદશી શ્રાદ્ધ
20 સપ્ટેમ્બર 2025, - ચતુર્દશી શ્રાદ્ધ
21 સપ્ટેમ્બર 2025, - સર્વ પિતૃ અમાવસ્યા

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇