3 વષૅ આવતા પુરૂષોતમ માસ નું માહાત્મ્ય , શુ ના કરવું તથા કંઈ વસ્તુ નુ દાન આપવું | Purushottam Maas 2023 | Adhik Maas 2023 Mahatmay | Okhaharan
|
purushottam-maas-2023-adhik-maas-2023 |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા આવો સત્સંગ મા ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 3 વષૅ આવતા પુરૂષોતમ માસ નું માહાત્મ્ય , શુ ના કરવું તથા કંઈ વસ્તુ નુ દાન આપવું તે બધું આજે આમઆ જાણીશું.
ૐ પુરૂષોતમાય નમઃ
3 વષૅ આવતો પુરૂષોતમ માસ કે અધિક માસ આ વષૅ 2023 મા તારીખ 18 જુલાઈ 2023 મંગળવારથી તારીખ 16 ઓગસ્ટમાં અધિક માસ શ્રાવણ તરીકે ઓળખાય છે આ માસનું શું મહત્વ છે આ માસમાં શું કરવું ના કરૂવુ? કઈ વસ્તુનું દાન કરવું તથા આ માસમાં જપ તપ સ્નાનનો શું મહિમા છે તે બધુ આપણે જાણીએ.
ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ તથા ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન પુરુષોત્તમ એ સ્વયં કીધું છે કે જે આ પુરુષોત્તમ માસ સેવન કરે છે તેના કુળનો ઉદ્ધાર થાય છે અને અંતે ભગવાનની પ્રાપ્ત કરે છે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવે છે એવું મનુષ્ય આધિકમાં કે જે દર ત્રણ વર્ષે આવે છે હે પુરૂષોતમ તમે અમારા માતા પિતાને અને અમે તમારા બાળ પ્યારા આ છોરોની સંભાર ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલુ સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું જાણું પરમ કૃપાળુ હરદમ તુજને જાણો રમતા અનુપમ સુખડા જાણવો એવો પ્રભુ હું જાણ તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગુ પ્રેમ કરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું પાય્રા ભગવાનની છે પુરુષોત્તમ મા કે જે ત્રણ વર્ષથી આવે છે તેને અધિકમાસ અથવા મલ માસ પણ કહેવાય છે આ પુરુષોત્તમ માસમાં સૂર્ય ચંદ્ર અને પૃથ્વીના પરિક્રમણ થકી રાત્રી અને દિવસની જ્યોતિષ શાસ્ત્રો ગણતરીમાં વધારાના માસનો વધારો કરીને સમયનો તાળો મેળવાય છે આમથી વધારાના માસને અધિક માસ કહેવાય છે પરંતુ આ અધિક મા સૂર્યના સંક્રમણમાં નહીં હોવાથી લોકો તેની ગણના ક્યાય કરતા નહીં
ૐ નમો નારાયણ નમઃ ૐ
આ માસમાં કોઈપણ જાતનું મંગળ કાર્ય થાય નહીં કારણ કે આ માસની મળ માસ કહેવાય છે તેવી ગણતરી કરીને તેનું અપમાન કરવા નિંદા કરતા અને આમ અપમાન થી અકળાઈને આ પુરુષોત્તમ માસ ગરબીડો થઈ શ્રીકૃષ્ણના ચરણોમાં જાય છે શરણે આવેલા આ પુરુષોત્તમ માસની દુઃખ જનક વાત સાંભળીને પ્રભુ તેની ઉપર કૃપા કરે છે અને ભગવાનની કૃપા કરીને અધિક માસને પોતાનું નામ અર્પણ કર્યું છે તારો અર્થ થાતા દેવ હું જ બનું છું પરંતુ પુરુષોત્તમ માસથી ઓળખશે અને બારે માસ કરતા તું આજે અધિક મહિમા ધારી કહેવાય તને જગત પવિત્ર ધાર્મિક અને મંગલમય માણસ માની ને આખો માસ દાન પુણ્ય કરશે વ્રત જપ ઉપવાસ કરશે મંગલ કાર્યો કરશે તો સારું પૂજન કરશે તારી વંદના કરશે હવે તું મારો માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવાય
કોઈ પુરુષોત્તમ માસમાં થોડું પણ સત્કાર્ય કરશે એટલે કમૅ કર્યું હશે તેના થી અધિક કમૅ નુ બેલેન્સ પ્રાપ્તિ થશે આમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ના આશીર્વાદ ઘણા પ્રસન્ન થયા અને ત્યારથી આ અધિક મા પુરુષોત્તમ માસનો મહિમા અધિક થી અધિક કહેવાનો છે બારે માસમાં તેઓ ભક્તિ ભાવપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ સાથે આ પાવનકારી અધિક માસ પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે જરૂરિયાત મનની સેવા કરે છે પરંતુ પક્ષીની સેવા કરે છે તે દિવસ ઉપર ભગવાન પુરુષોત્તમ આશીર્વાદ આપી તેમને સંસારમાં સુખ સંતાનનું સંપત્તિનું સુખ આધી પ્રદાન કરે અને સર્વ રીતે સુખ સંપન્ન થવાય છે અને અંત સમયે તેમની ભગવાનના વૈકુંઠ ધામ લઈ જાય છે
ૐ નમો ભગવતે વાસુદેવાય
આ પુરૂષોતમ માસમાં ભજન કીતૅન થાય સાથે કાંઠા ગોરમાનું પૂજન થાય છે અને આ પૂજનમાં બહેનો ખાસ કરીને આવું ગીત ગાય છે ગોરમાં કોઠી ગણપતિ ઈશ્વર તે ઘેર પાર્વતી રાણી પુજી રાજમાં હું પૂછું મારા કાચમાં વાણિયો પૂજે હું પૂછું મારા ઘરે ભાણે રાજાને રાજ દિયો અમને સૌભાગ્ય થયો જાતાના યાદ અંગારજીમાં પડતા નાહ્યા જમનાજીમાં પુરુષોત્તમરાજ સુખદા દેજો શ્રી રામ નામના આવી રીતે આ જે ગીત છે તે ત્રણ વખત ગવાય છે અને પ્રભુનું ભજન થાય છે
ભગવાન શ્રી પુરુષોત્તમ નું પૂજન કરીને આખો માં માસ ઘણા ભક્તો વ્રત જપ્ તો કરે છે વ્રત કરે છે જેવું શરીર આપણને સાથ આપતું હોય એ રીતે ઉપવાસ કરી શકાય છે અને એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે પોતાની શક્તિ અનુસાર આ પુરુષોત્તમ માસની પૂજા પ્રાર્થના કરે છે અને પ્રભુને છે કે જેથી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે ભગવાનની આરતી અને નિત્ય પુરુષોત્તમજીના નામનો જે અધ્યાય કરે છે ગીતાજી માં પણ પુરુષોત્તમ યોગ નામનો જે અધ્યાય છે તેનો પઠન કરે છે આ પુરુષોત્તમ માસ એટલા માટે પણ ખાસ છે કારણ કે 19 વર્ષ પછી શ્રાવણ માસમાં અધિક મહિનો આવશે ભક્તિ કરે છે જેવો ઈશ્વરને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ ઘરમાં જ રહીને એટલે કે જ્યાં તેઓ રહે છે ચાહે પર્વત ઉપર ચાહે શહેરમાં ગામડામાં કે ધાર્મિક સ્થાનોમાં ક્યાં રહેતા હોય ત્યાં ને ત્યાં તપસ્યા અને ધ્યાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ચાતુર્માસ માં ખાસ કરીને ચોમાસાની ઋતુ હોય છે અને જો માં સામાજીક જંતુ આ પૃથ્વીલોક ઉપર ફરતા હોય છે માટીમાં હોય છે જ્યારે આપણે યાત્રા કરીએ તો આપણે ચાલવાનું થાય અને ચાલીએ તો એ જીવ આપણા પગ નીચે કચડાઈ જાય છે એટલા માટે આ ચાતુર્માસ માં ચોમાસામાં ક્યાં પુરુષોત્તમ માસ દરમિયાન યાત્રા કરવી શુભ મના નથી પરંતુ આપણે એક જ સ્થાનમાં રહીને અને એકાંતમાં ઈશ્વરની આરાધના કરવાથી સર્વ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે
ૐ વિષ્ણવે નમઃ
મુસાફરી કરવી તે આસાન નથી હોતી એટલા માટે પણ ઈશ્વરની આરાધના આપણે ઘરે બેઠા કરીએ તેથી શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે તેમાં ખાસ કરીને લૌકીક કાર્ય છે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ મનાઈ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાપ્ત કરવા છે પ્રભુ દયાળુ છે એટલા માટે જ ભક્તોને આ પુરુષોત્તમ માસનો લહાવો આપે છે દર ત્રણ વર્ષે જેમાં પ્રભુના મંત્ર જાપ પૂજા ધાર્મિક અનુષ્ઠાન દાન પુણ્ય આદિ હજારો લાખો ગણો પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે ભગવાન શ્રી હરી દેવનું પૂજન પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવાથી વ્યક્તિ જીવનમાં કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરે જો વ્યક્તિ સુખી કે દુઃખી હોય તો તેની પાછળ તેના સારા નરસા કર્મ જ જવાબદાર છે ભગવાન વિષ્ણુને કર્મના દેવતા પણ માનવામાં આવે છે પુરુષોત્તમ મહિનો એ કર્મ ફળનું મહત્વ રજૂ કરે છે તેથી આ મહિનામાં વિષ્ણુ ભગવાનની આરાધના કરી એક માળા જરૂર કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું જોઈએ પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી નો પાઠ સાંભળવો જોઈએ અથવા કરવું જોઈએ
આ પુરુષોત્તમ માસમાં ઈશ્વરનું ભજન કીર્તન પણ કરવું જોઈએ તથા શુભ શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ આ પુરુષોત્તમ માસમાં પીપળાના વૃક્ષની તથા તુલસી માતાની સેવા પૂજા કરવી જોઈએ ગાય માતાની સેવા પૂજા કરવી જોઈએ જરૂરિયાત લોકો ને દાન પુણ્ય જરૂર કરવું જોઈએ તથા જે લોકો પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તે લોકો 30 દિવસ પૂરા થાય એટલે આ વ્રતના ઉજવણાના નિમિત્તે બ્રાહ્મણોને કાચું સીધું દક્ષિણા સહીત આપવું જોઈએ પુરુષોત્તમ માસનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ જ વર્ણી છે પુરાણોમાં અધિક માસનું મહાત્મય ઘણું બતાવવામાં આવ્યું છે પુરુષોત્તમ માસનું પ્રાર્થના કરનાર અખંડ દીપ જ્યોતિ ઘરમાં પ્રગટ કરે છે તથા કુંભ સ્થાપન કરે છે આ પુરુષોત્તમ માસનો વ્રત કરનાર નિત્ય પુરુષોત્તમ માસની વ્રત કથા જરૂર સાંભળે તથા આ માસમાં જમીન પર શયન કરવું જોઈએ એક ટાઈમ ભોજન કરવું જોઈએ આમ કરવાથી અનંત ફંળની પ્રાપ્તિ થાય છે પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ પુરુષોત્તમ માસમાં વ્રત ઉપવાસ દાન પૂજા હવન કે ધ્યાન કરવાથી મનુષ્યના બધા જ પાપો નષ્ટ થાય છે અને તેમને અનેક ઘણુ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ માસમાં 10 રૂપિયાનું પણ દાન આપવામાં આવીને તો તેનું 1000 ગણું ફળ પ્રદાન થાય છે માટે અધિક માસના મહત્વને ધ્યાનમાં રાખીને આ માસમાં દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ આ પુરુષોત્તમ માસમાં મોક્ષની પ્રાપ્તિની અર્થે ભગવાન શ્રી હરિની ભક્તિ ઉત્તમ ફળદાય છે પુરુષોત્તમ માસમાં સૂર્ય સંક્રાંતિ આવતી નથી પરંતુ એકાદશીનું વ્રત જરૂર કરવાનું હોય છે ખૂબ જ ઉત્તમ ફલદાય છે પુરુષોત્તમ માસમાં વસ્ત્રદાન તથા ભાગવત શાસ્ત્રો જેવા કે શ્રીમદ્ ભગવત ગીતા શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથનું દાન પણ વિશેષ મહત્વ ધરાવે છે આ મહિનામાં દીપ દાન કરવાથી ઘરમાં ઘન વૈભવની વૃદ્ધિ થાય છે તથા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે
ૐ પૂણૅ પુરૂષોતમ નમઃ
માટે આ પુરુષોત્તમ માસમાં ઘરમાં અખંડ જ્યોતિ તથા કુંભનું સ્થાપન જરૂર કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજા કરે છે તથા નિત્ય ભગવાન શ્રીકૃષ્ણના પુરુષોત્તમ માસના અધ્યાય સાંભળે છે તથા વ્રત કથા નિત્ય સાંભળવાની હોય છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું છે કે સૂર્યમાં રહેલું તે જ હું છું ઓમકાર પણ હું છું વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ પણ હું છું અને બચાવનારો અને જઠરાગની માં રહેલો અગ્નિ પણ હું છું અને શાસ્ત્રો પ્રમાણેનું કમૅ પણ હું છું તથા ક્ષર અક્ષરથી ઉત્તમ એવો પુરુષોત્તમ નામથી હું પ્રસિદ્ધ છું ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન જે મનુષ્ય મોહ વિનાનો થઈને મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વગ્ય હોય મને સર્વ ભાવથી ભજે છે તેનું હંમેશા કલ્યાણ કરું છું ભક્તિ અને મુક્તિ પ્રદાન કરનારો થાવ છું જે ભગવાન શ્રીકૃષ્ણના શરણે જાય છે તે જીવનું કલ્યાણ ભગવાન સ્વયં પોતે જ કરે છે પોતે જ ભગવાન તેવા ભક્તોનો જીવન નિર્વાહ કરે છે આવા ભક્તોને કદીએ કોઈની ચિંતા રહેતી નથી તો મિત્રો આપણે જાણ્યું પુરષોત્તમ માસના મહાત્મા વિશે અને આશા છે કે આપને પસંદ આવ્યું હશે બોલીને શ્રી કૃષ્ણ ભગવાન ની જય શ્રી પુરૂષોતમ ભગવાન ની જય
ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો