રવિવાર, 18 જુલાઈ, 2021

રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે | Suryadev Dwadash Stotram Gujarati Lyrics | Okhaharan

રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે Suryadev Dwadash Stotram Gujarati Lyrics Okhaharan

suryadev-dwadash-stotram-gujarati-lyrics
suryadev-dwadash-stotram-gujarati-lyrics

 

સૂર્ય દ્રાદશનામ સ્તોત્ર

કેટલાક સાધક સમયના અભાવે આદિત્ય હ્રદય સ્તોત્ર નો સંપૂર્ણ પાઠ નથી કરી શકતા. આવી સ્થિતિમાં પુરાણો દ્રારા પ્રમાણિત સંક્ષિપ્ત પાઠનું પણ વિધાન છે. એનું તાત્પર્ય એ છે કે સાધક પોતાનો નિત્ય પાઠ માત્ર સૂર્ય દ્રાદશનામ સ્તોત્રના પાઠથી પૂર્ણ કરી લે અને સમય હોય ત્યારે આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરે. આ વ્યવસ્થા માનસિક પૂજનની વ્યવસ્થા સમાન માનવામાં આવે છે. માત્ર સૂર્ય દ્રાદશનામ સ્તોત્રનો પાઠ કરવો એ આદિત્ય હ્રદય સ્તોત્ર નો વિકલ્પ નથી. દ્રાદશનામ સ્તોત્ર નો પાઠ વિશેષ પરિસ્થિતિ માં આરાધના નો ભંગ થવાની સ્થિતિથી બચવા માટે છે.

Surya Storam in gujarati

 સનાતન ધર્મ ના સિદ્ધાંત આરાધ્ય દેવની પૂજામાં સંક્ષિપ્ત વ્યવસ્થા અને સવિસ્તાર વ્યવસ્થા બંનેને માન્યતા આપે છે. સૂર્ય દ્રાદશનામ સ્તોત્ર 

 આદિત્ય: પ્રથમં નામ દ્રિતીય તુ દિવાકર:|

તૃતીય ભાસ્કર પ્રોક્તં ચતુથૅ તુ પ્રભાકર:||

પંચમ તુ સહસ્ત્રાશુ ષષ્ઠં ત્રૈલોકયલોચન |

સપ્તમં હરિદશવશચ અષ્ઠમં ચ વિભાવસુ:||

નવમં દિનકર: પ્રોક્તો દશમં દ્રાદશાત્મક |

એકાદશં ત્રયોમૂતિ: દ્રાદશ સૂર્ય એવ ચ ||

ૐ સૂયૉય નમઃ 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

Surya-Stuti-Gujarati 

 sri-surya-namaskara-mantram-gujarati-okhaharan