શુક્રવાર, 28 મે, 2021

29 મે 2021 સંકષ્ટી ચતુર્થી શ્રી ગણેશજી મંદિર પુજન સમયે કરીલો બસ આ ઉપાય તમારા દુઃખ ,નોકરી, ધંધા રોજગાર બધા વિધ્ન દુર થશે Ganeshji Upay Gujarati Okhaharan

 29 મે 2021 સંકષ્ટી ચતુર્થી શ્રી ગણેશજી મંદિર પુજન સમયે કરીલો બસ આ  ઉપાય તમારા દુઃખ ,નોકરી, ધંધા રોજગાર બધા વિધ્ન દુર થશે Ganeshji Upay Gujarati Okhaharan

Ganeshji-Upay-Gujarati
Ganeshji-Upay-Gujarati

 

 શ્રી ગણેશજી તમારી સવૅ મનોકામના પૂર્ણ કરે

આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું સવૅ દુઃખ , દરિદ્રાતા , નકારાત્મક ઉર્જા બધામાંથી નિકળવાના ઉપાય બતાવીશું.

વૈશાખ માસની વદ ચોથ 29/5/2021 શનિવારે છે અને ચંદ્ર દશૅન નો સમય રાત્રે 10:21 નો છે.

ચતુર્થી ના દિવસે કરવાના ઉપાયો

પહેલો ઉપાય

શ્રી ગણેશજી ની દરેક પ્રકાર ભક્તિ અને પુજન કયૉ પછી જો તમને ખુશી ના મળે અને દુ:ખ લાગે કરી લો પુજન આ વસ્તુ નો ઉપયોગ. ચતુર્થી ના દિવસે તથા દરરોજ શક્ય હોય તો શ્રી ગણેશજી ની મ્રુતિ અથવા છબી ને ગંગાજળથી અભિષેક અથવા સ્વચ્છ કરો. અને જો અભિષેક કરતા હોય તો સાથે અથૅવશીષૅ નો પાઠ જરૂર કરો.અને પ્રસાદમાં શુદ્ધ માવાના લાડુ ધરાવો. ત્યારબાદ તેનો પ્રસાદ નાના છોકરા, ગરીબ , બ્રાહ્મણ, ગાય ને આપો તમે પછી લો. આ ઉપાય કરવાથી તમને જીવનના ખુશી અને આનંદ પ્રાપ્ત થશે. 


બીજો ઉપાય

જો ને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નો અહેસાસ થાય કે વિચારો આવે તો શ્રી ગણેશજી ના પુજન આ ઉપાય કરો.  શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની બાજટ ઉપર છબી કે મ્રુતિ સ્થાપના સાથે શ્રી ગણેશ યંત્ર ની સ્થાપના અને પુજન કરો.જો શક્ય હોય તો દરરોજ અથવા બંને ચતુર્થી અથવા ખાસ કરીને વદ પક્ષની ચતુર્થી ના દિવસે પુજન કરવાથી ધરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે. 

In-which-direction-face-of-Ganesha-on-car-dashboard

  ત્રીજો ઉપાય

ભગવાન ગણેશને દરેક કાર્ય નિર્વિઘ્ને થાય તથા એમને વિઘ્નહર્તા દાદા કહેવાય છે. જો તમને તમારા જીવનમાં દરેક કાર્ય કંઈક ને કંઈક  સમસ્યાઓ આવતી હોય તો આ ઉપાય અચુક કરજો. જ્યારે શ્રી ગણેશજી ના મંદિરે જાવ ખાસ કરીને ચતુર્થી  ના દિવસે મંદિરે જઈને શ્રી ગણેશજી ના  એ દશૅન કરવા તથા વિધિવધ રીતે બ્રાહ્મણ સાથે મંત્રોચાર પુજન કરો. મંદિરે બંને સમય ભગવાન શ્રી ગણેશ ની આરતી તથા પુજન થાય. ત્યાર બાદ જો આસપાસ હાથી હોય તો પોતાની સવૅ મુશ્કેલીઓ મનમાં બોલીને હાથી ખાસ  ખવડાવીદો તમારા બધા વિધ્ન દુર થશે. 


ચોથો ઉપાય

તમે દરેક કાર્યમાં જેમ કે ધંધા , નોકરી , અભ્યાસમાં ખૂબ જ મહેનત કરો છો,  પણ એના ધાર્યા પરિણામ મળતાં  જ નથી અને સ્થિતિ એવી જ  ન રહે છે તો કરો આ ઉપાય. તો તમે ગણેશ ચતુર્થી દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી અને ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જઈને શુદ્ધ દીવો પ્રગટાવવો તથા સાથે થોડક ગોળ મંદિરમાં અર્પણ કરો અને થોડક ગાયને ગોળ પણ ખવડાવો. આ કરવાથી, તમારી બધી સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

 

 

પાંચમો ઉપાય

જો તમારા ધરે અન્નના કોઠાર ખાલી રહેતા હોય કે અન.ન અછત રહેતી હોય તો માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે તે માટે શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ગરીબોને ને દક્ષિણ દિશામાં બેસાડીની કપડાં, ખોરાક, ફળ, અનાજ દાન કરો. આ દાનથી ભગવાન ગણેશની તમારા કૃપા કરશે અને સાથે સાથે અન્નના દેવી માતા અન્નપૂર્ણા ના આશીર્વાદ મળે છે.


છઠ્ઠો ઉપાય

નોકરી રોજગારમાં બઢતી મળતી ના હોય તો પછી ગણેશ ચતુર્થી દિવસે ગણેશની પીળી પ્રતિમાનુ સ્થાપિત અને પુજન કરો. પુજન માં ખાસ કરીને   આખી હળદરના પાંચ ગઠ્ઠો અર્પણ કરો ૐ હ્રીં ગં ગણપતેય નમઃ મંત્ર બોલીને આપણૅ કરો. આ પછી, ભગવાન શ્રી ગણેશને અતિપ્રિય 108 દુર્વા પર ભીની હળદર લગાવો અને શ્રી ગજાવકટ્રામ નમો નમ: મંત્રનો જાપ કરો. આ કાયૅ કરવાથી જરૂર તમને બઠતી ની તક મળશે.

Ganeshji-ke-upay-gujarati

 સાતમો ઉપાય

જીવન ની દરેક મનોઈચ્છા પૂર્ણ કરવા માટે, તમે શ્રી ગણેશ ચતુર્થી પર સૂર્યોદય પહેલાં સ્નાન કરો તથા ભગવાન ગણેશના મંદિરમાં જાઓ અને શ્રી ગણેશજીને ગણીને 21 ગોળની ગોળીઓ અને અતિપ્રિય દુર્વા ચઠાવો આ કરવાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે. 

 

આઠમો ઉપાય

જો તમે લાંબા સમયથી તમારી પુત્રીના લગ્નો માટે રાહ જોઈ રહ્યા છો અને હજી પણ લગ્ન કરી શકતા નથી, તો તમે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને માલપૂવા ચઠાવોઅને આ વ્રત દર માસની ચતુર્થી પર રાખવો જોઈએ. તમારી પુત્રીના લગ્ન જલ્દી થશે. 

 લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇


ganesh 12 name gujarati
Ganesh 12 Name

 

 હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે 

રક્ષણ મળે છે👇👇👇

bajrang baan gujarati
bajrang baan gujarati

 

Okhaharan-kadvu-11-Okhaharan-okha-ne-umiyae-apel-shap