ગુરુવાર, 30 ડિસેમ્બર, 2021

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-2 સાંખ્યયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Adhyay-2 Sar | Okhaharan

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-2 સાંખ્યયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Adhyay-2 Sar | Okhaharan

bhagavad-gita-saar-gujarati-Adhyay-2
bhagavad-gita-saar-gujarati-Adhyay-2

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા નો બીજો અઘ્યાય નો સાર ગુજરાતીમાં જાણીશું.


 કરુણાથી વ્યાપ્ત અને આંસુ ભરેલી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ભગવાન મધુસુદન કહે છે કે હે અર્જુન તને આ કસમયે આવો અયોગ્ય મોહ થયો છે એ કીર્તિ નો નાશ કરનાર તથા સ્વર્ગ પ્રાપ્તિમાં અડચણ રૂપ છે માટે કાયર ન બન


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 જે સુખ દુઃખમાં સમાનભાવે રહે છે તે અમરત્વ પ્રાપ્ત કરે છે અને એ જ મોક્ષનો અધિકારી થાય છે જેનાથી જગત વ્યાપેલુ છે તેને અવિનાશી સત્ સમજ શરીર નાશવંત છે આત્મા કોઈને નથી મારતો કે નથી કોઈથી મરાતો તે તો જેમ મનુષ્ય જુના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જુના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે


આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી કે પવન સૂકવી શકતો નથી તે સર્વમાં રહેલો સ્થિર અચળ અને સનાતન તથા અવિનાશી છે જગતમાં જન્મેલા નું મૃત્યુ તો નિશ્ચિત જ છે અને મરેલા નો જન્મ પણ નિશ્ચિત છે આમાં ફેરફાર કરી શકાતો નથી


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 ક્ષત્રિય ને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ કરીશ અને જીતીશ તો રાજ્ય માટે કુંતીપુત્ર તું યુદ્ધ કરવા તત્પર થા.ભોગ અને ઐશ્વર્ય માં તન્મય થઈ ગયેલા બુદ્ધિ આત્મતત્વ માં  સમાધિમાં સ્થિર થઈ શકતી નથી તારો અધિકાર કર્મમાં છે. ફળ ઉપર નથી સમાનતા પૂર્વક કર્મો કરવા એ જ ખરી કાર્યકુશળતા છે.

 એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

 જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યાગી દે  અને આત્મા સ્વરૂપમાં સંતોષ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે

 

સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

બુધવાર, 29 ડિસેમ્બર, 2021

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Sar Adhyay-1 | Okhaharan

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Sar Adhyay-1 | Okhaharan

Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1
Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા નો પ્રથમ અઘ્યાય નો સાર ગુજરાતીમાં જાણીશું.

 

 ગીતાજી માં કહેલા  "" શ્રી વિષ્ણુ ભગવાન 108 ""  નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


કૌરવોએ પાંડવોના રાજ્ય ભાગના હકને અવગણ્યો. આથી કૌરવો અને પાંડવોની વચ્ચે થનારા આંતરિક યુદ્ધ ને અટકાવવા માટે શ્રીકૃષ્ણએ શાંતિ દૂધ તરીકે કામ કર્યું પણ તેમની સમજાવટ સફળ ન થઈ. રાજ્ય પ્રાપ્તિ અર્થે પાંડવો યુદ્ધે ચડ્યા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બંને પક્ષના સૈન્યો આયુઘો સાથે સામસામે આવી ઊભા. ધૃષ્ટદ્યુમ્ન પાંડવોની સેનાના સેનાપતિ હતા અને ભીષ્મ  કૌરવોની સેનાના સેનાપતિ હતા.


 મહર્ષિ વ્યાસે સારથી સંજયને દિવ્યદૃષ્ટિ આપી. જેથી સંજય મહારાજ ઘૃતરાષ્ટને યુદ્ધનો આખે દેખ્યો હેવાલ કહી શકે.


ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરે છે? અહીંથી ગીતા બોઘની શરૂઆત થાય છે.


યુદ્ધભૂમિમાં અર્જુનના રથના સારથિ શ્રી કૃષ્ણ હતા. અર્જુનને તેમની પાસે રથને બન્ને સેના ની વચમાં રખાવ્યો પછી અર્જુને બંને સેનાના મહારથી ઓને ધારી ધારીને જોયા તેઓમાં પિતામહ આચાર્ય બંધુઓ પુત્રો પૌત્રો સસરા સાળા અને ઘણા સ્વજનો હતા

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 આ જોઈને અર્જુન વિચારવા લાગ્યો કે આ બધા સ્વજનોની નાશ કરી હું વિજય મેળવી પણ તેથી મને શું મળશે ? આ સર્વના મૃત્યુ બાદ મળેલ આ રાજ્યસુખથી મને શો આનંદ મળશે ? વળી જેને માટે રાજ્ય પ્રાપ્તિ કરવાની છે તે સગાઓ સ્વજનો તો યુદ્ધમાં ખપી ગયા હશે આવી રીતે રાજ્ય મેળવવા કરતા ભલે કૌરવો મારો વધ કરે


એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

 આમ વિચારી શોખથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય  ત્યજી દઈને રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો.


સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-2 સાંખ્યયોગ નો સાર ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સફલા એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Safla Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

 સફલા એકાદશીની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Safla Ekadashi Vrat Katha Gujarati | Okhaharan 

Safla-Ekadashi-Vrat-Katha-Gujarati
Safla-Ekadashi-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું માગશર માસની વદ પક્ષની એકાદશી સફલા એકાદશીની વ્રત કથા જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા.

Safla-Ekadashi-2021-Gujarati

 આ વષૅ માગશર માસની વદ પક્ષની સફલા એકાદશી તિથિ   

શરૂઆત 29 ડિસેમ્બર 2021 બુઘવાર સાંજે 4:12 મિનિટ
સમાપ્ત 30 ડિસેમ્બર 2021 ગુરૂવાર બપોરે 1:40 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 30 ડિસેમ્બર 2021 ગુરૂવાર કરવો
પારણા સમય 31 ડિસેમ્બર સવારે 7:14 થી 9:18 સુધી.


સફલા એકાદશી ની કથા

માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી
અર્જુન બોલ્યા : ” હે ભગવાન !માગશર માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે? એ દિવસે કયા દેવતા ની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે ?આ બધુ તમે મને વિસ્તાર પૂર્વક સમજાવો .”


શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :”હે અર્જુન !પ્રેમ ના કારણે હું તમારા પ્રશ્ન નો વિસ્તાર પૂર્વક ઉત્તર આપું છું .

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics


હવે તમે આ એકાદશી નું મહાત્મય સાંભળો .માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ સફલા છે .આ એકાદશી ના દેવતા નારાયણ છે .આ એકાદશી નું વ્રત  આગળ બતાવેલ વિધિ પૂર્વક કરવુ જોઈએ અને નારાયણ ભગવાન  ને ઋતુ અનુકુળ ફળ અર્પણ કરવા જોઈએ .મનુષ્ય ને પાંચ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પુણ્ય ફળ મળે છે તે પુણ્ય ભક્તિ પૂર્વક રાત્રી જાગરણ સહીત સફલા એકાદશી નું વ્રત કરવાથી મળે છે .


એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.  

હે અર્જુન હવે તમે સફલા એકાદશી ની કથા ધ્યાન પૂર્વક સાંભળો .ચંપાવતી નગરી માં એક મહીશ્યમાન નામનો રાજા રાજ્ય કરતો હતો .એ રાજા ને ચાર પુત્રો હતા .સૌથી મોટો લુંમ્પક નામનો પુત્ર મહા પાપી હતો .એ હમેશા પર સ્ત્રીગમન તથા વેશ્યાઓ માં પોતાના પિતાના ધન નો વ્યય કરતો હતો .તે સદાય દેવતા ,બ્રાહ્મણ ,વૈષ્ણવ આદિ ની નિંદા કરતો હતો .જયારે તેના પિતાએ મોટા પુત્ર વિષે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્ર ને પોતાના રાજ્ય મા થી કાઢી મુક્યો .હવે તે વિચારવા લાગ્યો કે હું શું કરું ?ક્યાં જઉં ? અંત માં તેણેરાત્રી માં  પિતા ના નગર માં ચોરી કરવાનું વિચાર્યું .એ દિવસે વન માં રહેતો અને રાતે પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો .


રાત્રી માં તે જઈને નગર માં નિવાસીઓને  મારતો અને કષ્ટ આપતો થોડા દિવસ માં તો એણે આખી નગરી ને  પરેશાન કરી દીધી .એને પહેરેદારો પકડતા પણ પછી રાજા ના ડર થી છોડી દેતા .તે જે વન માં રહેતો હતો તે વન ભગવાન ને  ખુબ પ્રિય હતું .તે વન મા જુનું પીપળા નું વૃક્ષ હતું .તથા એ વન ને  બધા લોકો દેવતાઓ નું ક્રિડાંગણ માનતા હતા .આ જંગલ માં પીપળા ના વૃક્ષ નીચે આ મહાપાપી લુંમ્પક રહેતો હતો .


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 થોડા દિવસ પછી માગશર માસ ની કૃષ્ણ પક્ષ ની દસમ ના દિવસે તે વસ્ત્રહીન હોવાના લીધે ઠંડી ના કારણે મૂર્છિત થઇ ગયો .તે રાત્રી માં ઉંઘી ના શક્યો અને ઠંડી ના કારણે હાથ પગ જકડાઈ ગયા .તેની તે રાત્રી ખુબ મુશ્કેલી થી વીતી .સૂર્યોદય  થવા છતાં તેની મૂર્છા દૂર ન થઇ .સફલા એકાદશી ના મધ્યાહ્ન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો .જયારે સૂર્ય ની ગરમી થી કૈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યા અને પોતાના સ્થાન થી ઉઠી ને  અથડાતા કુટાતા વન માં ભોજન ની શોધ મા ચાલ્યો ગયો .એ દિવસે તે જીવો ને મારવા માં અસમર્થ હતો ,તેથી જમીન પર પડેલા ફળો લઇને પીપળા પાસે આવ્યો ત્યાં સુધી માં સૂર્ય નારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા.એણે એ ફળો પીપળા ની પાસે રાખી કહ્યું હે ભગવાન ! આ ફળો થી તમે જ તૃપ્ત થાવ .”આમ કહી તે રોવા લાગ્યો અને રાતે તેને ઊંઘ જ ના આવી .એ મહાપાપી ના વ્રત તથા જાગરણ થી ભગવાન અત્યંત પ્રસન્ન થયા .એના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .પ્રાતઃકાલ થતા જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓ થી શણગારેલો આવ્યો અને તેની સામે ઉભો રહ્યો .એ સમયે આકાશવાણી થઇ કે” હે રાજ પુત્ર !ભગવાન નારાયણ ના પ્રભાવ થી તારા સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા છે .હવે તું તારા પિતા ની પાસે જઈ ને રાજ્ય પ્રાપ્ત કર .” લુંમ્પકે આવી આકાશવાણી સાંભળી નેઅત્યંત પ્રસન્ન થયો અને’ હે ભગવાન !તમારી જય હો ‘ એમ કહી ને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો .


જયારે તેણે પિતા  પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી .તેથી પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વન માં ગયા .


હવે લુંમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો .તેની સ્ત્રી ,પુત્ર આદિ પણ નારાયણ ના પરમ  ભક્ત બની ગયા .વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્ર ને ગાદી સોંપી ભગવાન નું ભજન કરવા માટે વન માં ચાલ્યો ગયો અને અંત માં પરમ પદ ને પ્રાપ્ત થયો .


સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

 

મંગળવાર, 28 ડિસેમ્બર, 2021

સફલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Safla Ekadashi 2021 | Okhaharan

સફલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Safla Ekadashi 2021 | Okhaharan

Safla-Ekadashi-2021-Gujarati
Safla-Ekadashi-2021-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે જાણીશુ સફલા એકાદશી ક્યારે છે?  ઉપવાસ ક્યારે કરવો ? 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

દર માસની બે અને અઘિક માસની બે  એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ માગશર માસની વદ પક્ષની એકાદશી ને સફલા એકાદશી કહેવાય છે.સફલા એકાદશી એટલે તેના નામ પરથી ખબર પડી જાય કે સફળતા આપનારી એકાદશી. આ એકાદશી વ્રત કરવાથી દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ મળી ને બધી જ કોશિશ સફળ અને મનોકામનાઓ પૂર્ણ કરનારૂ છે. 

 

આ વષૅ માગશર માસની વદ પક્ષની સફલા એકાદશી તિથિ

શરૂઆત 29 ડિસેમ્બર 2021 બુઘવાર સાંજે 4:12 મિનિટ


સમાપ્ત 30 ડિસેમ્બર 2021 ગુરૂવાર બપોરે 1:40 મિનિટ


ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે 

ઉપવાસ 30 ડિસેમ્બર 2021 ગુરૂવાર કરવો


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 પારણા સમય 31 ડિસેમ્બર સવારે 7:14 થી 9:18 સુધી.

 

એકાદશી ના દિવસે ધ્યાન રાખવાની વાત એ છે કે ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં ડુંગરી લસણ કે તામસી વસ્તુ ના હોવી જોઈએ.


ભગવાન ભોગ અને પ્રસાદ ની વસ્તુ માં તુલસી પાન ઉપયોગ જરૂર કરો. બીજા કંઈ બાબત નું ધ્યાન એકાદશી ના દિવસે રાખવું .

Safla-Ekadashi-Vrat-Katha-Gujarati

 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

પાવાગઢ વાળી મહાકાળી માં નો પાઠ કરવાથી દરેક કાયૅમાં રક્ષણ આપે | Mahakali Stavan Gujarati lyrics | Okhaharan

 પાવાગઢ વાળી મહાકાળી માં નો પાઠ કરવાથી દરેક કાયૅમાં રક્ષણ આપે | Mahakali Stavan Gujarati lyrics | Okhaharan

Mahakali-Stavan-Gujarati-Lyrics
Mahakali-Stavan-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં.  મંગળવારે ના દિવસે એકવાર શ્રી મહાકાળી સ્તવન

Mahakali-devi-satvan-gujarati-lyrics

 

શ્રી મહાકાળી સ્તવન

જય પરમ કૃપાલી દીનદયાળી , પાવાગઢ પર્વતવાળી ;

જય સુર સુખકારી અસુર સંહારી , ખપ્પરધારી વિક્રાળી .

જય ભક્ત રક્ષની , કાળ ભક્ષની , ત્રિનયના ત્રિશૂળધારી ,

ૐ નમો નમો ભગવતી ભવાની , મહાદેવી જય મહાકાળી ...

જય વ્રેહમંડી વ્યાપક ત્રિખંડી , મહાકાળેશ્વરી મતવાલી ;


જય શિવાશંકરી , જય વિશ્વંભરી , જય જગજનની રખવાલી .

જય રણચંડી પ્રતાપ પ્રચંડી , યુદ્ધ ઘોર ઘમંડાલી .

ૐ નમો નમો ભગવતી ભવાની , મહાદેવી જય મહાકાળી ...

જય વિશ્વવિધાતા છે સુખદાતા , જય બહુનામી બિરદાળી

જય નવદુર્ગા ભવ દુઃખભંજની , સ્વર વ્યંજની શબ્દાળી .

જય ૐ ઐ હ્રીં ક્લીં અડીખમ , હાથ ખડ્રગ ત્રિશૂળ ઝાલી ; 


જય માત તુજ સ્તવનં કેશવ કવનં , સુણજો લાલ ઘજાવાળી .

 ૐ નમો નમો ભગવતી ભવાની , મહાદેવી જય મહાકાળી ...

 

બોલીયે શ્રી મહાકાળી માં ની જય. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

mahakali-stuti-gujarati-lyrics

 

kunjika-stotram-in-gujarati-Lyrics

 

Mataji-Mantra-Kuldevi-Mantra-Mantra-Gujarati-Lyrics

શનિવાર, 25 ડિસેમ્બર, 2021

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા 4 કેમ હનુમાનજી રાવણ ને સૂતા જોઈ કશું ના કર્યું ? | Sunderkand With Gujarati Meaning Doha-4 | Okhaharan

શ્રી રામચરિતમાનસ સુંદરકાંડ દોહા 4 કેમ હનુમાનજી રાવણ ને સૂતા જોઈ કશું ના કર્યું ? | Sunderkand With Gujarati Meaning Doha-4 | Okhaharan

Sunderkand-With-Gujarati-Meaning-doha-4

 Update Soon...

Sunderkand-With-Gujarati-Meaning-doha-1

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે | Hanuman Stuti Gujarati Lyrics | Okhaharan

શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે | Hanuman Stuti Gujarati Lyrics | Okhaharan 

Hanuman-Stuti-Gujarati-Lyrics
Hanuman-Stuti-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે.


Sunderkand-With-Gujarati-Meaning-doha-1

શ્રી હનુમાનજી ની સ્તુતિ
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
 કીધું પરાક્રમ કારમું કથતા ન આવે અંતજી
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

સાગર કુદી લંકા ગયા રાક્ષસ અતિ સંહાર્યા
લંકા લગાડી લ્હાયને રાવણ સુતોને મારીયા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી


 
લઈ શોધ સીતાજી તણી રઘુનાથ પાસે આલિયા  
છે જાનકી અતિ શોકમાં એવી ખબર તો લાવ્યા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

શ્રી રામની કરુણા થકી પથ્થર સમુદ્ર તરીયા
 સેના ઉતરી સાગરે સહરામ લંકા પધારિયા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

અતિ યુદ્ધ રાવણથી થયું મૂર્છિત થયા લક્ષ્મણ અરે
 ગિરિ દ્રોણ લાવીને તમે મુછૉ ઉતારી હા ખરે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી


hanuman mantra gujarati
 

રામે દશાનન મારીઓ સીતા સતીને લાવ્યા
પુરી મદદ આપે કરી શ્રીરામને મન ભાવિઆ
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
 
અંગે અતિ બળવંતને છો બાળ બ્રહ્મચારી તમે
શ્રીરામના વાહલા કપિ સૃષ્ટિ સકળ તમને નમે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી


દાબી પનોતી પાયથી દુનિયા તમને ચ્હાય છે
બજરંગ હનુમંત નું શુભ ગાન શંકર ગાય છે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી

Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 
 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics