ભોમ અમાસ ના દિવસે પુણ્ય કમાવવા કરીલો આ 5 કાયૅ જે સરળતાથી થાય એમ છે કોઈ વેદપુરાણ નથી જરૂર, Bhom Amsa Upay Okhaharan
![]() |
Bhom-Amas-ke-Upay-Gujarati |
ભોમ અમાસ ના દિવસે પુણ્ય કમાવવા કરીલો આ 5 કામ જે સરળતાથી થાય એવા છે.
તારીખ 21 માચૅ 2023 મંગળવાર ના રોજ આવે છે. હિન્દું માન્યતા અનુસાર, જપ,તપ,વ્રત, ધર્મ,કર્મ, સ્નાન-દાન અને પિતૃઓ અર્પણ માટે ભૌમ અમાસ ખૂબ જ અતિશુભ માનવામાં આવે છે.
ભોમ અમાસ ના દિવસે પુણ્ય કમાવવા નાના 5 કાયૅ
1-સૂયૅદય પહેલાં ઉઠીને નિત્યકમૅ પરવારી સ્નાન કરી સૂયૅદેવને તાંબાના લોટાથી જળ ચઢાવો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
2- વૈશાખ મહિનો શરુ થવાથી આ સમયમાં ગરમીનુ પ્રમાણ અતિસય વઘે છે. પાણીઓ તથા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો. ઘરની આજુબાજુ જગ્યાએ દાણા નાખો તેથી પક્ષીઓ ભોજન કરી શકે. કમૅ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
3-જે શિવ મંદિરમાં સવાર સાંજ બંને સમય આરતી થતી હોય ત્યાં ગડતીમાં બરફ નું દાન કરો. જેથી વઘારે સમય શિવલિંગ ઉપર ઠંડુ જળનો અભિષેક થાય.
4-અમાસના દિવસ એટલે પિતૃઓનો દિવસ આ દિવસે બંને સમય સવારે અને સાંજે ઘરમા ધુપ કરો જો શક્ય હોય તો ગોબરના છાણા નું દુપ કરો તેમાં ગોળ અને ઘી તેના ઉપર રાખીને ધૂપ અર્પણ કરો.
5-અમાસના દિવસ એટલે પિતૃઓનો દિવસ આ દિવસે પિતૃઓના નામથી ગુપ્ત ધન દાન અને અનાજનું દાન જરૂર કરો.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇
![]() |
Ganesh 12 Name |