શુક્રવાર, 26 નવેમ્બર, 2021

શુક્રવારે કેટલાક કાયૅ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય | Sukravar Ke Upay Gujarati | Okhaharan

 શુક્રવારે કેટલાક કાયૅ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય | Sukravar Ke Upay Gujarati | Okhaharan

sukravar-ke-upay-gujarati
sukravar-ke-upay-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  શુક્રવારે કેટલાક કાયૅ એવા કરવા કે જેથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય.ચાલો આપણે જાણીયે એવા કેટલાક કાયૅ..

mahalakshmi-ashtakam-gujarati-Lyrics

 

શુક્રવાર ના દિવસે શ્રી મહાલક્ષ્મીની પૂજા કરો અને મહાલક્ષ્મી જીનું શુક્રવારે વ્રત રાખો, આ દિવસે ભુલથી પણ ખાટી વસ્તુઓ ના ખાવ.

શુક્રવાર ના દિવસે મહાલક્ષ્મી મંદિરમાં જઈને તેમનો  શ્રીસુક્તત નો પાઠ કરો અને દેવી લક્ષ્મીને લક્ષ્મી કમળનું ફૂલ ચઢાવો. મા લક્ષ્મીના છબી કે મુતિ પાસે ગાયના ઘી નવ દીવો પ્રગટાવો. 


 

દરરોજ પોતાને અને ઘરને સાફ અને સ્વચ્છ રાખો તથા હંમેશા સ્વચ્છ કપડાં પહેરવાનો આગ્રહ રાખો. નિયમિત સ્વચ્છ માટે સ્નાન કરો અને શરીરને કોઈ પણ જગ્યાએ બિલકુલ ગંદુ ન રાખો. સુગંધિત અત્તર, પ્રફુયમ વાપરો.

શુક્રવાર ના દિવસે સફેદ રંગના વસ્ત્રો અથવા સફેદ રંગની વસ્તુઓનું  દાન કરો. 


દરરોજ જમતા પહેલા ખોરાકનો થોડો ભાગ ગાય, કુતરા પક્ષીઓ માટે અલગ કાઠો.

શુક્રવાર ના દિવસે બે સારા મોતી લો અને એક મોતીને વહેતા પાણીમાં શ્રી મહાલક્ષ્મી નમઃ અને હ્રીં શુક્રાય નમઃ મંત્ર બોલીને પાણીમાં પઘરાવી દો અને બીજો તમારી પાસે જીવનભર રાખો.

શુક્રવાર ના દિવસે 21 શુક્રવાર સુધી નવ વર્ષથી ઓછી કુમારી પાંચ કન્યાઓને ખાંડવાળી ખીર ખવડાવો.


શુક્રવાર ના દિવસે માટીના વાસણને લાલ રંગથી રંગો અને તેના પર લાલ દોરો બાંધો. હવે તેમાં એક જડ કરેલું નારિયેળ નાખો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

lakshmi-stuti-lyrics-gujarati