આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણેશ સ્તુતિ | Shree Ganesh Stuti Lyrics Gujarati | Okhaharan
Ganesh-Stuti-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વિનાયક ચતુથી પાઠ કરો "" શ્રી ગણેશ સ્તુતિ “”
શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ "" દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પ્રથમ નમીએ દેવ ગણપતિને
પ્રથમ નમીએ દેવ ગણપતિને, સંકટ સઘળાં નિવારો રે
રિદ્ધિ સિદ્ધિના તમે સ્વામી દેવતા, તારો અમને સહારો રે
બીજે નમીએ માત સરસ્વતીને, સદ્ વિદ્યાને વધારો રે
હંસવાહિની વેગે પધારો, તારો અમને સહારો રે
ત્રીજે નમીએ માત પિતાને, જન્મ દીધો જગ માંહે રે
અપાર સંકટ તમે ઉઠાવ્યા, તારો અમને સહારો રે
ચોથે નમીએ ગુરુદેવને, જેણે જ્ઞાનદીપક પ્રગટાવ્યો રે
ભવસાગરથી ડૂબતા બચાવો, તારો અમને સહારો રે
પાંચમે પરમ પિતા પરમેશ્વરને, મુક્તિ સહુને દેજો રે
લક્ષ ચોર્યાશી ના બંધન કાપી, શરણે તમારે લેજો રે
વિનાયક ચતુર્થી ના દિવસે વ્રત કરો કે ના કરો પણ આ 7 કાયૅ ના કરો
ગૌરીના નંદન ગુણિયલ રે, દુનિયાનું દુઃખ હરનારા
પ્રથમ પૂજા તમારી કરીએ રે, કારજને સિદ્ધ કરનારા રે
પ્રથમ નમીએ દેવ ગણપતિને, સંકટ સઘળાં નિવારો રે
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી ગણેશ ચાલીસા """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
આપ આ સંપૂર્ણ શ્ર્લોક YouTube પર સાંભળવા અહીં ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇