ગુરુવાર, 24 નવેમ્બર, 2022

માગશરમાં નિત્ય પાઠ કરો "" શ્રી નારાયણનું નામ જ લેતાં સ્તુતિ ""| Narayan Stuti Gujarati | Okhaharan

માગશરમાં નિત્ય પાઠ કરો "" શ્રી નારાયણનું નામ જ લેતાં સ્તુતિ ""| Narayan Stuti Gujarati | Okhaharan

narayan-stuti-gujarati
narayan-stuti-gujarati

નારાયણનું નામ લેતાં

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

મનસા – વાંચો - કમૅણા કરીને શ્રી લક્ષ્મીવરને ભજીએ રે.

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે   

કુળને તજીએ કુટુંબને તજીએ, તજીએ મા અને બાપ રે;

ભગિની સુત દારાને તજીએ, જેમ તજે કાંચળી સાપ રે.

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

પ્રથમ પિતા પ્રહાલાદે  તજિયા, નવ તિજયું  હરિનું નામ રે;

ભરત શત્રુઘ્ને માતા તજિયાં, નવ તજિયા શ્રીરામ રે. 

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

ઋષિ-પત્નીએ શ્રીહરિને કાજે, તજિયા નિજ ભરથાર રે;

તે માટે કોઈ દોષ ન લાગ્યો, પામી પદારથ ચાર રે,

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર

વ્રજ વનિતા વિઠ્ઠલને કાજે, સરવ તજી વન નીકળી રે;

ભણે નરસૈંયો વૃંદાવનમાં, હરિશું રંગે મહાલી રે.

નારાયણનું નામ જ લેતાં વાર તેને તજીએ રે,

ધનુમૉસ માં કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો  ગુજરાતીમાં 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

બુધવાર, 23 નવેમ્બર, 2022

અમાસ તિથિ માહિતી આ દિવસે શુ ના કરવું તથા શુ કરવું થી પુણ્ય ફળ મળે | Amavasya Upay | Amas Su karvu Su na Karvu | Okhaharan

અમાસ તિથિ માહિતી આ દિવસે શુ ના કરવું તથા શુ કરવું થી પુણ્ય ફળ મળે | Amavasya Upay | Amas Su karvu Su na Karvu | Okhaharan

amavasya-upay-amas-su-karvu-su-na-karvu
amavasya-upay-amas-su-karvu-su-na-karvu

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું કારતક પૂવૅજ્યા અમાસ તિથિ માહિતી આ દિવસે શુ ના કરવું તથા શુ કરવું થી પુણ્ય ફળ મળે તે બઘું જાણીશું 

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.   

તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે ચંદ્રની પૂર્ણ કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય. અમાસ તિથિ એ પિતૃઓને લક્ષ્મીનારાયણ દેવ , શિવ પાવૅતી તથા હનુમાનજીના અને પીપાળા વૃક્ષ ને અપણૅ છે. અમાસ તિથિ ના દિવસે પિતૃદેવો તપણૅ અપણૅ કરવામાં આવે છે અને પિતૃદેવો વાયુવેગે આરોગવા આવે છે. આ દિવસે પિતૃઓ માટે જાપ ,તપ,  વ્રત , સ્નાન, અને દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.

આ વષૅ 2023 કારતક  માસની અમાસ તિથિ માહિતી

તિથિ ની શરૂઆત 12 ડિસેમ્બર 2023 મંગળવાર સવારે 6:23 મિનિટ 

તિથિ ની સમાપ્તિ 13 ઓગસ્ટ 2023 બુઘવાર સવારે 5:00 મિનિટ

આમ અમાવસ્યા 12 ડિસેમ્બર 2023 મંગળવાર જેને ભોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે.

અમાસ દિવસે શું કરવું
1)    અમાસ તિથિ ના દિવસે સ્નાન સાથે દાન માહાત્મ્ય છે. પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમાં વઘારે છે. જો નદીમાં સ્નાન ના થઈ શકે તો ઘરમાં સવૅ નદીઓનું મંત્રથી ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ.અને શક્ય હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

2)    ત્યાર પછી પાનિયારે સવાર અને સાંજ ધી દિવો કરી બે અગરબતી કરી પિતૃઓનું ધ્યાન ધરતા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર અગરબત્તી અડધી ના થાય ત્યાંસુધી જાપ કરવો.

3)    અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો.  જળ ચઢાવતી સમયે  તેમાં લાલ ચંદન અને લાલ ફુલ વડે સૂયૅદેવ ને અઘ્ય આપણૅ કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ

4)    પછી સ્વચ્છ થઈને જરૂરિયાત મંદ લોકોને ધન, વસ્ત્ર અને અનાજનું દાન કરવું જોઈએ. તમારી નજીક કોઈ ગૌશાળામાં લીલું ઘાસ , ગાયનું ભોજન ખોળ વગેરે ચથાશક્તિ મુજબ દાન કરવું જોઈએ.

5)    અમાસ તિથિ દેવી દેવતા ની સાથે સાથે પિતૃઓને અપણૅ છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. ધૂપ કરવા માટે બપોર તથા સંઘ્યાનો સમય સૌથી ઉત્તમ રહે છે. બપોર અથવા સંઘ્યા સમયે ગાયના ગોબર ના છાણા અથવા કોલસા ઉપર ગુગળ મુકીને ઘુપ કરો અને પછી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા અથવા કોલસા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. પિતૃઓ પૃથ્વી પર વાયુ વેગે આવે છે આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ.

અમાસ મહત્વ અને નાનકડા 4 ઉપાય અહી ક્લિક કરો.

6)    અમાસ તિથિ ના ભગવાન શિવ પણ છે . આ તિથિ ના દિવસે મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ તથા ચાંદીના લોટાથી કાચુ દૂધ ચઢાવો અને સાથે સાથે શિવ પંચઅક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો ચંદન ચોખા, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

7)    આ દિવસે બ્રાહ્મણો ભોજન, ગરીબ જરૂરિયાતમંદ લોકો ને ભોજન , ગાય ને લીલો ધાસ ચારો, કુતરા ધી વાળી મીઠાઈ કે રોટલી રોટલો,  કીડી ને લોટનો દર, પક્ષીઓને જળ અને ધંઉની રોટલી આમાં દરેક ને ભોજન કરવાવુ

8)    આ અમાવસ્યા ના દિવસે સવારે પીપળા વૃક્ષ પર દૂધ જળ ને મિશ્ર કરીને ચડાવું સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવા. અને સંધ્યા સમયે સરસવ ના તેલ નો ચૌમુખ વાળો દિવો કરવો.

 હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

અમાસ ના દિવસે શું ના કરવું?
1)    અમાસ તિથિ ના દિવસે તમો વ્રત ના કરો તો કંઈ પણ નશીલા પદાર્થો નું કોઈ વસ્તુ નશો ના કરો.
2)    અમાસ ના દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરો.
3)    અમાસ ના દિવસે ધરમાં કે બહાર કોધ ના કરવો

4)    અમાસ ના દિવસે મસ મંદિર નું સેવન ના કરવું
5)    અમાસ ના દિવસે બીજા નું અન્ન ના ખાવ.

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 19 નવેમ્બર, 2022

2 મિનિટનો હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો | Hanuman Janjiro Gujarati Lyrics | Okhaharan 

2 મિનિટનો હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો | Hanuman Janjiro Gujarati Lyrics | Okhaharan 

hanuman-janjiro-gujarati-lyrics
hanuman-janjiro-gujarati-lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2 મિનિટનો હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો ગુજરાતી લખાણ સાથે. ચાલો પાઠ કરીયે તે પહેલાં હનુમાન ના પ્રભુ શ્રી રામ નું નામ જપી લઈયે બોલી સિયાવર રામચંદ્ર ભગવાન ની જય ૐ હનુમંત નમઃ.

 શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

ભૂત-પ્રેત ભગાડવા માટેના જંજીરા

વજ દેહી આપ મોટા, મોટા પર્વત તોડ્યા છે

જંજીરાની આ કડી, શું વિસાત છે તમારી આગે ?

 કરું વિધિ પૂજા કરું, ધ્યાન લગાવી રોજ

સિંદુર અર્ચન કરું, સવાર વહેલી રોજ

લાલપર્ણનું આસન લઈને ધ્યાને બેસું રોજ

 ધૂપ દીપ અગરબત્તી કરી, કરું અંતર તમ ખોજ

 સંકટ મોચન જ્યારે આવે, ત્યારે હાહાકાર થાય

 ભૂત-પ્રેત રહે નહીં, સહુ દૂર . થઈ જાય

તાકતવર હનુમંતના સ્મરણથી, ભાગી જાય ભૂત-પિશાચ

બહુ કામનું રે તેમનું સ્મરણ, કરે જે બળ બુદ્ધિનો પ્રકાશ

 વજ્ર દેહી આપ આવો, શરણે આપની આવ્યો

 રક્ષક થઈને રક્ષો મને, અભિચારથી બચાવો.

હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.   

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.   

  હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 9 નવેમ્બર, 2022

કારતક માસની સંકષ્ટી ચતુર્થી 29 કે 30 નવેમ્બર ઉપવાસ ક્યારે કરવો ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Kartak Sankashti Chaturthi 2023 | #Okhaharan

કારતક માસની સંકષ્ટી ચતુર્થી  29 કે 30 નવેમ્બર ઉપવાસ ક્યારે કરવો ?  અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  | Kartak Sankashti Chaturthi 2023  | Okhaharan

kartak-sankashti-chaturthi-2023
kartak-sankashti-chaturthi-2023

  શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું કારતક માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  11 કે 12 નવેમ્બર ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આજે આપણે જાણીશું 

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે તેમ જ  ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે એમાં પણ આ કારતક માસની સંકષ્ટી ચતુર્થી માહત્મ્ય વધારે હોય છે કારણકે તે નવા વષૅ ની પહેલી ચતુર્થી છે  આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  

દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તેમાં આ વષૅ નવેમ્બર મહિનાની ચતુર્થી શનિવાર તથા કારતક માસની હોવાથી  તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરવામાં આવે છે  અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.  

કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

આ વષૅ કારતક માસ ની  સંકષ્ટી ચતુર્થી  

તિથિ પ્રારંભ 30  નવેમ્બર 2023 ગુરૂવાર બપોરે 2:24

તિથિ સમાપ્તી 1 ડિસેમ્બર 2023 શુક્રવાર સવારે  3:30

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 30 નવેમ્બર 2023 ગુરૂવાર

પુજન નો શુભ સમય 10:54 થી 2:57

ચંદ્ર દશૅન સમય રાત્રે 8:29 મિનિટ છે.

ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી  પોતાના પતિના સાથે જળ પીને  ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના કપિલ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

શ્રી ગણેશ ની પુજન ભૂલથી પણ તુલસી પત્ર નો પ્રસાદ કે પુજન માં ઉપયોગ ના કરવો 

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો. 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 8 નવેમ્બર, 2022

ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે | 12 Rashi Chandra Grahan 2023 dan |

 ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે | 12 Rashi Chandra Grahan 2023 dan | 

12-rashi-chandra-grahan-2022-dan
12-rashi-chandra-grahan-2022-dan

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે.

આ વષૅ 2023 માં 28 ઓકટોબર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. જેનું સૂતક ભારત તથા ગુજરાત માં પાડવામા આવશે. સૌથી પહેલા ભારતની પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે . ગુજરાત ના સમય અનુસાર ચંદ્રોદય સાથે જ ગ્રહણ પણ દેખાવાનું શરૂ થશે. આ કારણે દેશમાં સૂતક રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના  9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. માટે સાંજે 4.23 વાગ્યાથી શરૂ થઈ  પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.જેથી 29 ઓકટોબર સવારે 7 વાગ્યાથી સૂતક રહેશે   ચંદ્રગ્રહણ સમય 28 ઓકટોબર રાત્રીના 12 પછી રાત્રે 1:05 થી 2:24  સુઘી રહેશે  એટલે કે 29 ઓકટોબર વહેલી સવારે. .આ સમય પછી ધર મંદિર વગેરે સ્વચ્છ કરી પુજન દિવસ કરી શકાશે. આ સૂતક સમય દરમિયાન ભગવાન મંત્ર , ભજન ભકિત , કીર્તન વગેરે કરવું કોઈ એક જગ્યાએ બેસીને . મંદિર કે ધરના પુજન સ્થાન પર ના બેસવું. આ ગ્રહણ ના સમય દરમિયાન રાશિ મુજબ દાન કરવાથી અનેક દોષ તથા પુણ્ય મળે છે આપણે રાશિ મુજબ જાણીયે 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

મેષ : આ રાશિનો સ્વામી મંગળ છે એટલે ધંઉ, જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, લાલ ગાય, ગોળ, ચંદન, લાલ ફૂલ, સોનું, તાંબુ, કેસરનું દાન કરવું જોઈએ.

વૃષભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી, સોનાનું દાન કરી શકે છે.

મિથુન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, ધન, પન્ના, સોનું, બધા પ્રકારનાં ફૂલ, કર્પૂર, શંખ, ફૂલ, ભોજન દાન કરી શકે છે.

કર્ક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ચોખા, સફેદ કપડાં, ચંદન, ફૂલ, સાકર, ચાંદી, સફેદ તલ, ઘી, શંખ, દહીં, મોતી અને કર્પૂરનું દાન કરી શકે છે.

સિંહ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ઘઉં, માણેક, ગાય, કમળના ફૂલ, લાલ ચંદન, લાલ કપડાં, સોનું, તાંબુ, કેસર, મૂંગા રત્નનું દાન કરી શકે છે.

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.    

કન્યા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, પન્ના રત્ન, સોનું, ફૂલ, કર્પૂર, શંખ, ફળ અને ભોજનનું દાન કરી શકે છે.

તુલા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે  ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી તથા સોનાનું દાન કરી શકે છે.

વૃશ્ચિક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, ગોળ, ફૂલ, સોનું, તાંબુ અને કેસરનું દાન કરી શકે છે.

ધન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે અનાજ, પીળા કપડાં, સોનું, ઘી, પીળા ફૂલ, પુખરાજ, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠું, જમીનનું દાન કરી શકે છે.

મકર : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે મકર રાશિના જાતકો તેલ, સાત અનાજ, નીલમ રત્ન, તલ, વાદળી કપડાં, સોનું, અડદનું દાન કરી શકે છે.

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.    

કુંભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે તેલ, સાત પ્રકારના અનાજ, તલ, વાદળી અને કાળા કપડાં, કામળો, ગરમ વસ્ત્રો અને સોનાનું દાન કરી શકે છે.

મીન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે પીળા કપડાં, અનાજ, સોનું, ઘી, પીળા ફળ, પુખરાજ રત્ન, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠુાનું દાન કરવું જોઈએ.

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   