બુધવાર, 4 જાન્યુઆરી, 2023

પોષ માસની પૂર્ણિમા ક્યારે છે ? ક્યાં ખાસ યોગ બને છે ? શું કરવું શું ના કરવું? કેમ ગુજરાતી માટે ખાસ આ પૂર્ણિમા? | Paush Purnima 2024 Mahatmya | Okhaharan

પોષ માસની પૂર્ણિમા ક્યારે છે ? ક્યાં ખાસ યોગ બને છે ? શું કરવું શું ના કરવું? કેમ ગુજરાતી માટે ખાસ આ પૂર્ણિમા? | Paush Purnima 2024 Mahatmya | Okhaharan

paush-purnima-2023-mahatmya
paush-purnima-2023-mahatmya

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પોષ માસની પૂર્ણિમા ક્યારે છે ? ક્યાં ખાસ યોગ બને છે ? શું કરવું શું ના કરવું? કેમ ગુજરાતી માટે ખાસ આ પૂર્ણિમા? તે બધું આજે આ લેખમાં જાણીશું.

આજે પોષી પુનમ દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો

 

પોષ માસની પૂર્ણિમા તિથિ નું માહાત્મ્ય વધારે છે જે 2024 તિથિ ની

શરૂઆત 24 જાન્યુઆરી રાત્રે 9:49 થાયછે

સમાપ્તિ 25 જાન્યુઆરી રાત્રે 11:22 મિનિટ પતે છે.

 

આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ ખાસ માંઅંબા રક્ષણ કરે બાળનું

 

આમ પોષ માસની પૂર્ણિમા 25 જાન્યુઆરી 2024  ના રોજ રહેશે આ દિવસે ખાસ ગ્રહો ની યુતિ અને યોગ બને છે. તિથિ એ ચંદ્ર ની કળા પર આધાર રાખે છે આ પૂર્ણિમા તિથિ ના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. હવે આપણે પુનમ ની વધુ માહિતી જાણીયે.

 

25 જાન્યુઆરી 2024 પોષ પુર્ણિમા છે આ દિવસે સવાથૅ સિદ્ધિ યોગ બને છે પૂર્ણિમા ના દેવતા ચંદ્ર દેવ છે. ચંદ્ર એ મનનો કારક છે. જે માનસિક અને શાંતિ આપનારો છે. માટે આ દિવસે ખાસ ચંદ્ર પુજન કરવાનું વિશેષ મહત્વ છે અને કંઈ ના કરો તો હ્રીં ચંદ્રમસે નમઃ મંત્ર જાપ અવશ્ય કરો. પુનમ તિથિ દિવસે જપ તપ વ્રત ઉપવાસ કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે.

આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે

 આ પુનમ તિથિ દિવસે પંચદેવ એટલે ગણેશજી , હનુમાનજી,  શિવપાવૅતી, લક્ષ્મીનારાયણ, તથા ધનુમાસૅ સમય હોવાથી સૂયૅદેવ વિશેષ પુજન થાય છે. 

 

ગણેશજી આ દિવસે 21 દુવૉ થી શ્રી ગણેશ 21 નામ સાથે અપણૅ કરવાથી બધા વિધ્નો દૂર થાય છે. 

 

 આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 

 

હનુમાનજી પુજન માટે મંદિરમાં બેસી રામ રક્ષા સ્ત્રોત તથા સુદંરકાડ પાઠ કરવાથી સવૅ નકારાત્મક ઉર્જા નાશ પામે છે. 

 

શિવલિંગ નું પંચામૃત , બિલીપત્ર, ભાંગ, ધતુરો, આરતી થાળ પ્રસાદ થી પુજન કરવામાં આવે તથા ૐ નમઃ શિવાય મંત્ર જાપ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

 

લક્ષ્મીનારાયણ પુજન દૂધ કેસર મિક્સ કરીને દક્ષિણમુખી શંખ વડે મૂર્તિ અભિષેક કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે.

 

સૂયૅ દેવ નું પુજન સવારે સૂયૅદય પહેલાં ઉઠી એક તાબા ના લોટામાં શુદ્ધ જળ સાથે થોડું ગંગાજળ ઉમેરીને , લાલ ફુલ , ચોખા , લાલ કંકુ ઉમેરીને અધ્ય અપણૅ કરો તથા ૐ સૂયૉય નમઃ મંત્ર જાપ કરો.

 

 વેદમાતા ગાયત્રી અષ્ટકમ નો પાઠ કરવાથી આ લોક અને પરલોક માતા ગાયત્રી શુભજ કરે છે. અહી ક્લિક કરો.

 

પુનમ તિથિ  ના દિવસે કળયુગમાં સત્ય વ્રત એટલે શ્રી સત્યનારાયણ ભગવાનની નું વ્રત કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. 

 

હવે આપણે જાણીએ પુનમ તિથિ દિવસે શું કરી શકાય.

આગળ જાણવ્યા મુજબ પંચદેવ પુજન તદ ઉપરાંત તમારા ઘરના મંદિરમાં લાડું/ બાલ ગોપાલનો કેસર વડે અભિષેક કરી એમને પ્રિય એવું માખણ  મિસરી તુલસી પત્ર સાથે નો ભોગ ધરાવવો. ૐ કૃં કૃષ્ણાય નમઃ મંત્રની એક માળા અવશ્ય કરો.

" શ્રી ગોપાલ ચાલીસ" અહી ક્લિક કરો. 

આ પુનમ તિથિ ના દિવસે દાન કરો એ પછી જરૂરિયાતમંદ લોકો કે પછી કોઈ મંદિર કરો. જરૂરિયાત લોકો ને અત્યારે વાતાવરણ અનુકુળ ગરમ કપડાં કે અનાજ દાન કરો કોઈ મંદિર માં ચંદન ચોખા કે પછી સાધન થાળી,પાણી કળશ કે બેલ વગેરે દાન કરી શકાય છે.


આ તિથિના દિવસે પશું પક્ષી પ્રાણી ને ભોજન કરવવાથી ઋણ ઓછું થાય છે પશું એટલે કૂતરા ને રોટલા , ગાય ને લીલું ધાસ , પક્ષીઓ માટે ચણ, પાણી , કીડીઓ માટે લોટ તથા માછલી માટે લોટના નાના લાડુ ખવડાવવા.

આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર અહી ક્લિક કરો. 

 

હવે આપણે જાણીએ શું ના કરવું

આ દિવસે માંસ મંદિરા વ્યસન વસ્તુઓને થી દૂર રહેવું

આ દિવસે પથારી કરીને સૂવું

આ દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરવું

જુઠું બોલવું નહીં 

કોઈ ની નિંદા ના કરવી 

ચાડી ચુગડી ના કરવી 

ગુસ્સે ના થવું 

વડીલો તથા નાના મોટા સૅવે નું માન રાખવું

આ તિથિ શુક્રવારે છે માટે કોઈ કુંવારી, કુમારી કે સ્ત્રી ને પરેશાન ના કરવા.

 

હવે આપણે જાણીએ કે કેમ આ પુનમ ગુજરાતી માટે ખાસ છે. આ પોષ પુનમ ની તિથિ સતી ના હ્રદય એવું શક્તિપીઠ માં અંબા નો પ્રગટય દિવસે માનવામાં આવે છે આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સ્વગૅ નગરી અંબાજી મંદિર દર્શનાર્થે જાય છે અને એક શુભ પ્રસંગ ઉજવાય છે. આ દિવસે માં અંબા તથા એમના નવદુર્ગા સ્વરૂપ તથા દસમહાવિધા પુજન કરવામાં આવે છે. 


 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

પ્રદોષ તિથિ ના દિવસે શિવજીના એક સ્ત્રોત નું એક વખત પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે | Shiv Panchakshar Stotra Gujarati Lyrics | Okhaharan 

પ્રદોષ તિથિ ના દિવસે શિવજીના એક સ્ત્રોત નું એક વખત પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે | Shiv Panchakshar Stotra Gujarati Lyrics | Okhaharan 

shiv-panchakshar-stotra-gujarati-lyrics
shiv-panchakshar-stotra-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું પ્રદોષ તિથિ ના દિવસે શિવજીના એક સ્ત્રોત નું એક વખત પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે શ્રી શિવ પંચાક્ષર સ્તોત્રમ્


 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   


શ્રી શિવ પંચાક્ષર સ્તોત્રમ્

નાગેંદ્રહારાય ત્રિલોચનાય

ભસ્માંગરાગાય મહેશ્વરાય ।

નિત્યાય શુદ્ધાય દિગંબરાય

તસ્મૈ "ન" કારાય નમઃ શિવાય ॥ 1 ॥


  "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે


મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય

નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય ।

મંદાર મુખ્ય બહુપુષ્પ સુપૂજિતાય

તસ્મૈ "મ" કારાય નમઃ શિવાય ॥ 2 ॥

 

શિવાય ગૌરી વદનાબ્જ બૃંદ

સૂર્યાય દક્ષાધ્વર નાશકાય ।

શ્રી નીલકંઠાય વૃષભધ્વજાય

તસ્મૈ "શિ" કારાય નમઃ શિવાય ॥ 3 ॥

 

 શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

વશિષ્ઠ કુંભોદ્ભવ ગૌતમાર્ય

મુનીંદ્ર દેવાર્ચિત શેખરાય ।

ચંદ્રાર્ક વૈશ્વાનર લોચનાય

તસ્મૈ "વ" કારાય નમઃ શિવાય ॥ 4 ॥

 

યજ્ઞ સ્વરૂપાય જટાધરાય

પિનાક હસ્તાય સનાતનાય ।

દિવ્યાય દેવાય દિગંબરાય

તસ્મૈ "ય" કારાય નમઃ શિવાય ॥ 5 ॥


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવ સન્નિધૌ ।

શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥ 

 સ્ત્રોત સંપૂણૅ


 પ્રદોષ તિથિ ના દિવસે મહાદેવ નો શયન સમયે આ સ્ત્રોત કરવાથી મહાદેવ અતિ પ્રસન્ન થાય છે

 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇