શનિવાર, 10 સપ્ટેમ્બર, 2022

પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું | Shradh Ma su na karvu Gujarati Mahiti | Okhaharan

પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું | Shradh Ma su na karvu Gujarati Mahiti | Okhaharan 

shradh-ma-su-na-karvu-gujarati-mahiti
shradh-ma-su-na-karvu-gujarati-mahiti

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ભાદરવા વદ પક્ષની શરૂ થતાં પિતૃદેવો શ્રાદ્ધ પક્ષના 15 દિવસ માં શું ના કરવું જોઈએ જેથી પિતૃઓ ક્રોધિત ના થાય . 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં એક છોડ આ નાનકડો ઉપાય અહીં ક્લિક કરો.


 હિન્દુ ધર્મના દરેક મનુષ્ય પોતાના પિતૃઓની પુજા કરે છે કાગવાસ અથવા પિંડ દાન આપે છે. આ વષૅ 2024 માં 17 સપ્ટેમ્બર 2024 મંગળવાર થી 2 ઓક્ટોબર 2024 બુધવાર સુધી ચાલે છે. આ દરમિયાન લોકો પોતાના પિતૃ ની તિથિ અનુસાર પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ તથા વિદ્યાવાન બ્રહ્માણ સાથે તર્પણ  વિધિ કરાવે છે. કરવામાં આવે છે.હિન્દુ ધમૅના પુરાણ અનુસાર પિંડ દાનની પૂજામાં કોઈપણ પ્રકારની ભૂલ કે ખરાબ કમૅ અથવા તકેદારી વગર કામ કરવાથી પિતૃઓ તેની ઉપર નારાજ રહે છે. તેથી પિતૃ પુજન કરતા સમયે આ ખાસ 7 બાબતો નું ધ્યાન રાખવું તે આપણે જાણીશું


પિતૃદેવો ના પુજન અને તપણૅ સમયે આ  વાસણોનો ઉપયોગ કરશો નહીં

બ્રહ્માણી દ્રારા શ્રાદ્ધ વિધિ સમયે ભૂલથી પણ લોખંડ ની ધાતુ વાસણ નો ઉપયોગ ના કરવો . લોખંડ ના વાસણ નો ઉપયોગ કરવાથી ધરના તથા પરિવાર પર અશુભ અસર પડે છે . માટે શ્રાદ્ધ પુજન વખતે તથા કાગવાસ સમયે તાંબા પિત્તળ અથવા લોખંડ સિવાય અન્ય ધાતુ નો ઉપયોગ કરો.


પિતૃદેવો ના પુજન અને તપણૅ દિવસે આ ઉપયોગ ના કરો


તમારા પિતૃ પક્ષના શ્રાદ્ધ ના દિવસે તમે શરીર પર તેલ કે કોઈપણ સુગંધીત વસ્તુઓને ઉપયોગ ના કરો. અને એ દિવસે પારકા ભોજન એટલે બીજા ધરના ભોજન ગ્રહણ ના કરો.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો.


આ 15 દિવસ ના સમય માં આ કાયૅ ના કરો

આ 15 દિવસ સમય દરમિયાન પિતૃ ઓનુ આત્માની શાંતિ અને  શુદ્ધિ માટે પૂર્વજોને યાદ કરવામાં આવે છે તથા તેમની પૂજા પણ થાય છે.  એટલે આ સમય પરિવારમાં એક પ્રકારનું શોકનું વાતાવરણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે નવી વસ્ત નું  ખરીદી ના કરવી.


15 દિવસ સમય દરમિયાન આટલા લોકોનુ અપમાન ન કરવું જોઈએ

પુજન કે તપણૅ ના દિવસે તામારા આંગણે જો  ભિખારી કે  કોઈ ભૂખ્યો આવે તો તેનો ભોજન કરાવો . અને જો  કૂતરો, બિલાડી, કાગડો વગેરે પશુ-પક્ષીઓને ભોજન આપો તથા તેમનુ મારવા કે  અપમાન ન કરવું જોઈએ.એવુ કહેવાય છેકે એ દિવસે પિતૃઓ કોઈ પણ રૂપમાં તમારા આંગણે આવે છે.  


ધરના દરેક સભ્યો એ આ બાબતનું ધ્યાન રાખે છે

પુજન કે તપણૅ ના દિવસે ધરના દરેક સભ્ય એ વાળ , નખ ન કાપવા જોઈએ. આ સમય માં વાળ નખ કાપવાથી ધનની હાનિ થાય છે.


પિતૃ કાગવાસ માં આ ખોરાક સારો

પિતૃપક્ષમાં પિતૃઓને કાગવાસ માટે ઘરમાં બનાવેલા સાત્વિક ભોજન તથા એક ભાગ ગાય , એક ભાગ કૂતરા માટે કાઢવો. તામસી ગુણ વારી વસ્તુઓને જેમકે ડુંગરી લસણ ની વસ્તુ ના બનાવવી.

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે? અહીં ક્લિક કરો.


પિતૃ તર્પણ તિથિ અને તારીખ જાણવા અહીં ક્લિક કરો. 

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇