સોમવાર, 25 જાન્યુઆરી, 2021

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ?બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે? બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે? બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે

 
 

બિલીપત્ર નો મહિમા

 સદાશિવ ના લિંગ પર બિલ્વપત્ર ચઢાવવાથી સદાશિવ સદેવ પ્રસન્ન રહે છે તેની કૃપા ભક્તો ઉપર ઉતરે છે
 

 બિલ્વની  ઉત્પત્તિની કથા આ પ્રમાણે છે 

એકવાર દેવીગિરિરાજના વિશાળ લલાટ પર પરસેવાનું બિંદુ ઉપસ્યું દેવીએ તેને લૂછીને જમીન પર ફેંક્યુ.  તે પરસેવાના બુંદ વડે વિશાળ વૃક્ષ થયું એક દિવસ ફરતાં ફરતાં દેવીએ તે ઘટાદાર વૃક્ષ ને જોયું દેવીએ તે વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું. બિલ્વ ના  પાંદડાં વડે ભગવાન શિવજી નો ભાવ પૂર્ણ રીતે પૂજન કરાય છે.




બિલ્વના કયારાને જળથી ભરપૂર રાખવો વૃક્ષનું જતન કરવું, પૂજન  કરવું,  અર્ચન કરવું આમ કરવું એટલે જ શિવ પૂજન. ત્યાં દીવો પ્રગટાવાય. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવપાર્વતી તેના થડમાં દેવિ દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી પત્રોમાં પાર્વતી ફળમાં કાત્યાયની છાલમાં ગૌરી અને પુષ્પોમાં ઉમાદેવી નો વાસ રહેલો છે તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે

શિવલિંગ પર બીલીપત્ર ચડાવતી વખતે નીચેનો મંત્ર અવશ્ય વાંચવો અને વળી તે અખંડ હોવું જોઈએ 

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુતમ્ |
ત્રિજન્મ પાપ સંહારં બિલ્વપત્રં શિવાપણૅમ્ ||

જો તમને આ લેખ સારો લાગ્યો હોય અને
સમય હોય તો ૐ નમઃ શિવાય 
 
xxx
 
 

 


 

 

 

સોમવારે કરો શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે | Shiv Ashtakm in Gujarati | Okhaharan |

સોમવારે કરો શિવજીના રૂપનુ વણૅન નો અષ્ટક પાઠ ગુજરાતી લખાણ સાથે | Shiv Ashtakm in Gujarati | Okhaharan |

shiv-ashtak-in-gujarati

 

શિવ અષ્ટકમ

પ્રભું પ્રાણનાથં વિભું વિશ્વનાથં 

જગન્નાથનાથં સદાનન્દભાજમ |

ભવદ્ભવ્યભૂતેશ્વરં ભૂતનાથં શિવં 

શઙ્કરં શંભુમીશાનમીડે ||||

ગલે રુણ્ડમાલં તનૌ સર્પજાલં 

મહાકાલકાલં ગણેશાધિપાલમ |

જટાજૂટગઙ્ગોત્તરઙ્ગૈર્વિશાલં શિવં

 શઙ્કરં શંભુમીશાનમીડે |||| 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


મુદામાકરં મણ્ડનં મણ્ડયન્તં 

મહામણ્ડલં ભસ્મભૂષાધરં  તમ |

અનાદિં હ્યપારં મહામોહમારં 

શિવં શઙ્કરં શંભુમીશાનમીડે ||||

તટાધોનિવાસં મહાટ્ટાટ્ટહાસં

 મહાપાપનાશં સદા સુપ્રકાશમ |

ગિરીશં ગણેશં સુરેશં મહેશં

 શિવં શઙ્કરં શંભુમીશાનમીડે |||

 

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે    

 

ગિરીન્દ્રાત્મજાસઙ્ગૃહીતાર્ધદેહં ગિરૌ 

સંસ્થિતં સર્વદા સન્નિગેહમ |

પરબ્રહ્મ બ્રહ્માદિભિર્વન્દ્યમાનં

 શિવં શઙ્કરં શંભુમીશાનમીડે |||| 


કપાલં ત્રિશૂલં કરાભ્યાં દધાનં 

પદાંભોજનમ્રાય કામં દદાનમ |

બલીવર્દયાનં સુરાણાં પ્રધાનં 

શિવં શઙ્કરં શંભુમીશાનમીડે ||||

શરચ્ચન્દ્રગાત્રં ગુણાનન્દપાત્રં 

ત્રિનેત્રં પવિત્રં ધનેશસ્ય મિત્રમ |

અપર્ણાકળત્રં ચરિત્રં વિચિત્રં શિવં

 શઙ્કરં શંભુમીશાનમીડે |||| 


હરં સર્પહારં ચિતાભૂવિહારં ભવં 

વેદસારં સદા નિર્વિકારમ |

શ્મશાને વસન્તં મનોજં દહન્તં શિવં

 શઙ્કરં શંભુમીશાનમીડે |||| 

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 


સ્તવં યઃ પ્રભાતે નરઃ શૂલપાણેઃ 

પઠેત્સર્વદા ભર્ગભાવાનુરક્તઃ |

સ પુત્રં ધનં ધાન્યમિત્રં કળત્રં વિચિત્રૈઃ 

સમારાદ્ય મોક્ષં પ્રયાતિ ||||

ઇતિ શ્રીશિવાષ્ટકં સંપૂર્ણમ || 


Gujarati Bhakti Lekh on Whatsapp


શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો. 

 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇