139 વષૅ શુભ સંયોગ શ્રાવણ માસ 12 રાશિ મુજબ મંત્રો જાપ | Shravan 12 Rashi Shiv Mantra Gujarati | Okhaharan
![]() |
shravan-12-rashi-shiv-mantra-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 12 રાશિ મુજબ શિવ ના ક્યાં મંત્ર જાપ કરવા.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
શિવજી બીજી નામ ભોળાનાથ પણ કહે છે ભોળા ભગવાન છે જે માંગો તે આપે આંખો શ્રાવણ માસ ભોળાનાથ એક પંચ અક્ષરીય મંત્ર એટલે ૐ નમઃ શિવાય જાપ કરો સવૅ ફળ આવી જાય પરંતુ રાશિ મુજબ મંત્ર જાપ કરવાથી કેટલીક અશુભ અસર નાશ પામી શુભ થઈ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષ ની માળા નો ઉપયોગ કરવો. આ વષૅ શ્રાવણ માસ 29 જુલાઈ થી શરૂ કરી 27 ઓગસ્ટ સુધી ચાલશે. હવે આપણે જાણીએ 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવો.
xx
મેષ રાશિના
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ દરરોજ એક અથવા જેટલી વધારે થાય એટલી શિવ મંત્ર ૐ નમઃ શિવાય નો જાપ કરવો.
વૃષભ રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર ૐ નાગેશ્વરાય નમઃ જાપ કરવો .
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિથુન રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર ૐ નમઃ શિવાય કલામ મહાકાલ કલામ કૃપાલમ ૐ નમઃ મંત્ર જાપ કરવો
કર્ક રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર - ૐ ચંદ્રમૌલેશ્વર નમઃ ' મંત્રનો જાપ કરવો .
સિંહ રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર - 'ૐ નમઃ શિવાય કલામ મહાકાલ કલામ કૃપાલમ ૐ નમઃ ' મંત્રનો જાપ કરવો .
કન્યા રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર - ' ૐ નમો શિવાય કાલમ ૐ નમઃ ' મંત્રનો જાપ કરવો.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વૃશ્ચિક રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર
-'ૐ હૌમ ૐ જૂઃ ' મંત્રનો ખાસ જાપ કરવો
ધનુ રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર - ' ૐ નમો શિવાય ગુરુ દેવાય નમઃ '. જાપ કરવો
મકર રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર - ' ૐ હૌમ ૐ જૂઃ '. જાપ કરવો
કુંભ રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર - ' ૐ હૌમ ૐ જૂઃ '. જાપ કરવો
શ્રાવણ માસમાં જાણો ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે અહી ક્લિક કરો.
મીન રાશિ
આ રાશિ ના લોકોએ સંપુર્ણ શ્રાવણ માસ શિવ મંત્ર - ' ૐ નમો શિવાય ગુરુ દેવાય નમઃ '. જાપ કરવો
આ હતા 12 રાશિ મુજબ શિવ પુજન મંત્ર જો તમને તમારી રાશિ નથી ખબર તો બસ આ એક જ મંત્ર જાપ કરો
રાશિ ખબર ન હોય તો આ મંત્રનો જાપ કરવા અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



