સોમવાર, 2 મે, 2022

આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા | Parshuram Mantra All PDF | Parshuram Mantra Benifit | Okhaharan

આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા | Parshuram Mantra All PDF | Parshuram Mantra Benifit | Okhaharan

Parshuram-mantra-all-lyrics-gujarati
Parshuram-mantra-all-lyrics-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી પરશુરામ જયંતિ ના દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા ગુજરાતી લખાણ સાથે.

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું  ? અહી ક્લિક કરો. 

વૈશાખ માસની સુદ પક્ષની ત્રીજ તિથિ પરશુરામ જન્મદિવસ કહેવાય છે પરશુરામ એ સાત ચિરંજીવી માં ના એક છે માટે હંમેશા શ્રી પરશુરામ જન્મોત્સવ કહેવો ના કે જયંતિ. જે આ વષૅ 3 મેં 2022 મંગળવાર ના રોજ છે આ દિવસે ને હિન્દુ સૌથી પવિત્ર દિવસ કે જેમાં કોઈ મૂહુર્ત કે ચોધડિયા જોવાતા નથી એવો અખાત્રીજ , અક્ષય તૃતીયા પણ કહેવાય છે.

ભગવાન શ્રી પરશુરામ વિષ્ણુ ભગવાનના દશ અવતાર માના છઠ્ઠો અવતાર છે પહેલાં એમનુ નામ રામ હતું પરંતુ ભગવાન શિવ આશીવૉદ થી એમને પરશુ શસ્ત્ર આપ્યું તેથી તેમને પરશુરામ કહેવાય છે. ભગવાન  પરશુરામ ના ક્રોધ અને દાનમાં કોઈનો મેળ નથી. ભગવાન પરશુરામ  શાસ્ત્રો તથા  શસ્ત્રો ના જાણકાર છે.

અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય દાન સમય ખરીદી સમય અહી ક્લિક કરો.   

ચાલો હવે આપણે જાણીએ ભગવાન પરશુરામ ના કેટલાક પાવરફુલ મંત્રો.

ૐ જામદગ્ન્યાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત્

ૐ બહ્મક્ષત્રાય વિદ્મહે ક્ષત્રિયાન્તાય ધીમહિ તન્નો  રામ: પ્રચોદયાત્

ૐ રાં રાં ૐ રાં રાં પરશુહસ્તાય નમઃ

ૐ શ્રી પરશુરામાય નમઃ

પરશુરામ મંત્ર ફાયદા

પરશુરામ મંત્રની દરરોજ એક માળા જાપ કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહોની અશુભ અસરોને ઓછી થાય.

પરશુરામ મંત્રની દરરોજ એક માળા જાપ કરવાથી ચોક્કસ જરૂરિયાતોને સંબોધીને જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રગતિના માગે લઈ જાય. 

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

પરશુરામ મંત્ર જાપ કરવાથી જીવન ચક્ર એટલે જન્મ અને મૃત્યુ  ચક્ર માંથી મુક્તિ મેળવવા

પરશુરામ મંત્ર જાપ કરવાથી શત્રુઓ સામે લડતી વખતે વિજય મેળવવામાં મદદ કરે છે.

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

અખાત્રીજ ના શુભ દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.     

અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય | પુજન સમય | દાન સમય | ખરીદી સમય | Akha teej 2022 mahatmya gujarati | Okhaharan

અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય દાન સમય ખરિદિ સમય | Akha teej 2022 mahatmya gujarati |  Okhaharan

Akha-teej-2022-mahatmya-gujarati
Akha-teej-2022-mahatmya-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય તે બઘું જાણીશું

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

ભાગવત પુરાણ પ્રમાણે જેમ ત્રણ વર્ષ આવતા અધિક માસ મહત્વ વધારે તેવીજ રીતે વર્ષ આવતા વૈશાખ મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એમાં પણ વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ ,અક્ષય તૃતીયા કહેવાય અને આ દિવસે વિષ્ણું ભગવાન છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ નો જન્મોત્સવ ઉજવાય છે. 

 આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

જેમ વંસત પંચમી, વિજયા દશમી કે જેમાં કોઈ પણ નવા કામ કરવા ચોઘડિયા કે મુહૂર્ત જેવાના હોતા નથી તેમજ આ અખાત્રીજ ના દિવસે પણ કોઈ પણ શુભ મુહૂર્ત કે ચોધડિયા જેવાના હોતા નથી . આ પર્વ હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે આ તિથિ ના દિવસે મહાભારત તથા ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો આ ખાસ દિવસે વૃંદાવન માં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં દશૅન કરવાનું માહાત્મ્ય વઘારે  છે. 

આજના શુભ દિવસે ચાર ઘામ યાત્રા  દિવસે કેદારનાથ મહાદેવ ના કપાટ ખુલે છે. આ દિવસે નારાયણ છઠ્ઠો અને સાતમો અવતાર ત્રેતાયુગ માં થયો હતો.ભગવાન રામ અને પરશુરામ બંને જ વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ રધુવંશી કુળના  ક્ષત્રિય કુળમાં જન્મેલાં હોવા છતાં તેમનો મયૉદા પુરૂષોત્તમ બ્રાહ્મણ જેવોવસ્વાભાવ  હતો. ત્યાં જ, ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો. પહેલા ભગવાન પરશુરામ  નામ હતું પરંતુ શિવના પરમભક્ત પછી શિવના આશીવૉદ રૂપ તેમને પરશું આપ્યું અને તેમને પરશુરામ કહેવામાં આવે છે.

 અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

 આ વર્ષે આ અક્ષય તૃતીયા  મંગળવાર , 3 મે 2022 ના રોજ ઊજવવામાં આવશે. આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદ દારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.અખાત્રીજ ના દિવસે કંઈને કંઈ લઈને ધરે આવવું તથા ધરમાં શ્રી મહાલક્ષ્મીજી નું પુજન કરવું.

 અખાત્રીજ ના શુભ દિવસે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

અક્ષય તૃતીયા  2022 શુભ સમય:

અક્ષય તૃતીયા મંગળવાર , 3 મે 2022 રોજ છે:

તિથિ શરૂ  મંગળવાર , 3 મે 2022  સવારે 05:18 થી

તિથિ સમાપ્ત બુઘવાર 4 મે 2022 સવારે 05:18 સુધી

પુજન શુભ સમય સવારે 5:39 થી બપોરે 12:08 સુધી

અભિજિત મુહૂર્ત સવારે 11:58 થી 12:50 સુધી

વિજય મૂહુર્ત બપોરે 2:34 થી 3:26 સુધી

ખરિદિ સમય સવારે 5:39 થી બપોરે 1:21 સુધી છે 

આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મલે છે. નીચે મુજબ છે. દાન આપતી વખતે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ અને દાન લેનાર વ્યક્તિની દિશા ઉત્તર તરફ હોવી જોઈએ. આ સાથે, વિવિધ પદાર્થોના દાન દ્વારા વિવિધ ફળ મેળવવાની માન્યતા છે.

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું  ? અહી ક્લિક કરો.  

 આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

અખાત્રીજ ના શુભ દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.     

અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? | Akha teej Dan Gujarati 2022 | Akshay Tritiya Dan 2022 | Okhaharan

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું  ? | Akha teej Dan Gujarati 2022 | Akshay Tritiya Dan 2022 | Okhaharan

Akha-teej-2022-Dan-Gujarati
Akha-teej-2022-Dan-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા ના દિવસે રાશિ મુજબ શું દાન કરવું જોઈએ.

અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિ ને અખાત્રીજ , અક્ષય તૃતીયા અને પરશુરામ જન્મ દિન કહેવાય છે . જેમ વિજયા દશમી , વસંત પંચમી માં કોઈ ચોધડિયા કે મુહૂર્ત નથી જેવાતા તેમ આ અખાત્રીજ ના દિવસે કોઈ પણ કામ કરવા કોઈ સમય જોવાનો હોતો નથી. 

અખાત્રીજ ના શુભ દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.   

આ વષૅ અખાત્રીજ 3 મેં 2022 મંગળવાર ના રોજ રહેશે.  આ તિથિ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદી કરવાનો અનેરો મહિમાં છે . આ દિવસે ધર્મકાર્ય કરવાનું પણ મહત્વ વઘારે છે. તેમજ અક્ષય તૃતીયા પર કરવામાં આવેલ દાન અક્ષય પુણ્ય આપે છે. જો તમે અક્ષય તૃતીયાના શુભ પર્વ પર તમારી રાશિ પ્રમાણે દાન અને કેટલાક કામ કરો છો તો તમને ચોક્કસ લાભ મળી શકે છે. આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મલે છે. નીચે મુજબ છે. દાન આપતી વખતે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ અને દાન લેનાર વ્યક્તિની દિશા ઉત્તર તરફ હોવી જોઈએ. આ સાથે, વિવિધ પદાર્થોના દાન દ્વારા વિવિધ ફળ મેળવવાની માન્યતા છે.

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હવે આપણે જાણીયે રાશિ મુજબ દાન માહિતી.

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના શુભ દિવસે લાલ રંગના કપડામાં લાડુનું દાન કરવું જોઈએ. તમે આનો લાભ મેળવી શકો છો. 

આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર કલશકે માટલું ભરીને શુદ્ર જળ દાન કરવું જોઈએ આમ કરવાથી શુક્ર દોષની અસર ઓછી થાય છે અને આથિક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા પર મગનું દાન કરવું જોઈએ . આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઘરમાં ધનલક્ષ્મી દેવીનો પ્રવાહ વધુ સારો રહે છે.

કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે ચાંદીમાં મોતી ધારણ કરવા જોઈએ. તેનાથી તેમનો ચંદ્ર મજબૂત બને છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ સૂયૅદેવ ના 12 નામ અને  ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી નોકરી અને ઘંઘામાં બઘા અધિકારી સાથે સારા સંબઘો પ્રાપ્ત થાય છે, જેના કારણે તમારી પ્રગતિની સંભાવનાઓ બને છે.

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે ધન પ્રાપ્તિ માટે નીલમણિ પહેરવી જોઈએ. મા લક્ષ્મીની કૃપાથી પૈસાની કોઈ દિવસ કમી નહી રહે. પરંતુ પન્ના ની વિઘિ રીતથી પુજન કરવું તેના માટે કોઈ વિશેયજ્ઞ ની સલાહ લેવી . તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ સાથે ઘરમાં કોઈ પણ માનતા દેવી-દેવતાની સફેદ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. 

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે મૂગૉ ધારણ કરવા જોઈએ. તેની અસરથી ધનલાભ અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે હળદરની ગાગડી પીળા રંગના કપડામાં લપેટીને પૂજા સ્થાન પર રાખવી સાથે સાથે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે  વાસણમાં તલનું તેલ લઈને ઘરની પૂર્વ દિશામાં રાખવું જોઈએ

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે કાળા તલ, નારિયેળ અને લોખંડનું દાન કરવું .આ બઘી પરિસ્થિતિ તમારા સંજોગો અનુસાર તેમના પક્ષમાં રહેશે.

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ અક્ષય તૃતીયા દિવસે પીળા ફૂલને પીળા કપડામાં બાંધીને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.

અખાત્રીજ ના શુભ દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે અહી ક્લિક કરો.  

મિત્રો આ હતી અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા ના દિવસે રાશિ મુજબ દાન કરવાની માહિતી.