મંગળવાર, 26 ઑક્ટોબર, 2021

શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ | Ganpati Namaskar stuti with Gujarati Lyrics | Ganpati Path | Okhaharan

શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ | Ganpati Namaskar stuti with Gujarati Lyrics | Ganpati Path | Okhaharan

Ganpati-Namaskar-stuti-with-Gujarati-Lyrics
Ganpati-Namaskar-stuti-with-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું "શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ "નો પાઠ . આ પાઠ નિત્ય એકવાર અને મંગળવાર, ચોથ, ના દિવસે અને પુજન પહેલાં , મંદિરમાં એકવારવ જરૂર કરવો.

શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ

ગણાધિપં નમસ્તુભ્યં સવૅ વિધ્નપ્રશાન્તિદમ્

ઉમાનન્દપ્રદ પ્રાજ્ઞ ત્રાહિ માં ભવસાગરાત્

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

હે દેવાધિદેવ ગણેશ આપને મારા નમસ્કાર છે તમે સર્વ વિઘ્નો ને સંકટોને હરીને શાંતિ પ્રદાન કરવા વાળા છો માતાજી ઉમા માટે તમે હર્ષદાયક અને અત્યંત બુદ્ધિશાળી છો આ મોહ માયાના ભવસાગરથી તારી ને મારો ઉદ્ધાર કરો

હરાનન્દકર ધ્યાનં જ્ઞાન વિજ્ઞાનદ પ્રભો

વિધ્નરાજ નમસ્તુભ્યં સવૅ દૈત્યેક સૂદન

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

હે વિધ્દાનરાજ આપનાથી ભગવાન શંકર ઘણો આનંદ પામે છે તમારું ધ્યાન ધરનાર અને સ્મરણ કરનારને તમે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરો છો તથા સંપૂર્ણ દૈત્નોયોનો અને દુષ્ટોના સંહારક આપ છો એવા વિઘ્નહર્તા આપને મારા નમસ્કાર છે

સવૅ પ્રીતિપદ શ્રીદ: સવૅ યજ્ઞૈક રક્ષક 

સવૉભીષ્ટપ્રદ પ્રીત્યા નમામી ત્વામ્ ગણાધિપ:


હે પ્રભુ ગણપતિ આપ આપના ભક્તોને સર્વસુખ પ્રસન્નતા અને પૂર્ણ ઐશ્વર્ય આપનાર અને સમગ્ર યજ્ઞોના એકમાત્ર રક્ષક છો તથા ભક્તોના સર્વ મનોરથને પૂર્ણ કરવા વાળા છો હું આપને પ્રેમ પૂર્વક નમસ્કાર કરું છું

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics

 
Shree-Ganesh-Visarjan-kem-gujarati-2021