ધરમાં રહીને 4 નાના કામ કરીલો વિધ્નહર્તા સવૅ કષ્ટ દુર કરશે - Ganeshji Upay in Gujarati Okhaharan
![]() |
Ganeshji-ke-upay-gujarati |
હિન્દું ગ્રંથ અનુસાર પુજન વિઘિ અને ભક્તિ કરવામાં આવે તો એનુ ફળ જરુર મળે છે. આજે ગુજરાતી ભક્તિ લેખમાં આપણે શ્રી ગણેશજી વિશે કેટલાક ખાસ ઉપાય.
પ્રથમ પુજ્ય દેવ શ્રીગણપતિજી માનવામાં આવે છે. એક ખાસ રીતે પૂજા કરવામાં આવે તો બાપ્પા ખુશ થાય છે અને ભક્તોના જીવનમાંથી બધી સમસ્યાઓ વિઘ્ન દૂર કરે છે.
જો તમે બુધવારે તમારા ઘરે ગણપતિની સ્થાપના કરી રહ્યા છો, તો ખાસ કરીને સફેદ રંગના મુતિ નો ઉપયોગ કરો.આ કરવાથી ભક્તનું દુર્ભાગ્ય, શત્રુથી કરવામાં આવતો અવરોધ અથવા તાંત્રિક વીઘ્યાં ની શક્તિઓના છાયા પ્રભાવ દૂર જાય છે.
ગણપતિ દરેક વસ્તુ તથા અલગ અલગ રંગ પણ ખાસ પ્રેમ હોય છે. જો તમે શ્રી ગણેશજી ની પુજન માટે ખાસ કરીને લીલા રંગ ની વસ્તું રાખો આપણે જાણીએ તે ખાસ યુક્તિઓ વિશે જે બુધવારે થવું જોઈએ.
બુધવારના દિવસે ખાસ ઉપાય અને યુક્તિઓ
બુધવાર ને શ્રી ગણેશજી નો વાર માનવામાં આવે છે.બુધવારે દિવસે શ્રી ગણેશને દુર્વાની 11 કે 21 ગાંઠો અર્પણ કરો. દુર્વા એમના મસ્તક પર મુકવાની નહી કે એમના ચરણોમાં. આ ખાસ કાયૅ કરવાથી તમને જલ્દી શુભ ફળ પ્રાપ્ત થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે.
બુધવારના દિવસે લીલું ઘાસ ચારો ગાયને ખવડાવો. ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે.આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી વિપત્તિઓ અને વિક્ષેપો દૂર થશે. તે જ સમયે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.
બુધવારના દિવસે શ્રી ગણેશજી ને સિંદૂર ને અર્પણ કરો. આમ કરવાથી બધી પરેશાનીઓ અને કટોકટીઓ સમય દૂર થશે.
બુધવારના દિવસે ગાય ને તથા જરૂરિયાત મંદ લોકો ને લીલા મગ આખા દાન કરો. આમ કરવાથી તમારા સંબંધોમાં આવેલી તિખાસ અથવા ખટાસ દૂર થશે
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇
![]() |
Ganesh 12 Name |
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે
રક્ષણ મળે છે👇👇👇
![]() |
bajrang baan gujarati |