બુધવાર, 13 એપ્રિલ, 2022

સવારે પાઠ કરો કરો શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | Okhaharan

 સવારે પાઠ કરો  કરો શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે | Ganesh 12 Name in Gujarati | Okhaharan

Ganesh-12-name-gujarati-lyrics
Ganesh-12-name-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ ના ૧૨ નામ જેના સ્મરણથી માત્રથી દરેક પ્રકારના વિધ્નો દૂર થાય કોઈપણ શું કાર્ય કરવાનું હોય જેવું કે મકાનનું વાસ્તુ મકાનમાં પ્રવેશ વિવાહ-લગ્ન યાત્રા કે કોઈ મહત્ત્વના કામ માટે બહાર જવાનું હોય તો અથવા કોઈ આપત્તિ આવી પડી હોય ત્યારે ગણપતિ ના બાર નામનું સ્મરણ કરવાથી તે મનુષ્યની કોઈપણ જાતનું વિઘ્ન આવતું નથી અને તેનું કાર્ય સફળ થાય છે

 

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશજી ના 12 નામ

ॐ સુમુખાય નમઃ
ॐ એકદંતાય નમઃ
ॐ કપિલાય નમઃ
ॐ ગજકણૉય નમઃ
ॐ લમ્બોદરાય નમઃ
ॐ વિકટાય નમઃ


ॐ વિઘ્નનાશાય નમઃ
ॐ વિનાયકાય નમઃ
ॐ ધૂમ્રકેતવે નમઃ
ॐ ભાલચન્દ્રાય નમઃ
ॐ ગજાનનાય નમઃ
ॐ ગણાઘ્ક્ષાય નમઃ

રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.   

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇