ચતુર્થી ના દિવસે સૂતાં પહેલાં આ શ્રી ગણેશ ગાયત્રી મંત્ર ની એક માળા કરો ચતુર્થી નું અનેક ધણું પુણ્ય મળશે.| Ganesh Gayatri Mantra Gujarati Lyrics | Okhaharan
Ganesh-Gayatri-Mantra-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના 5 ગાયત્રી મંત્ર જેના જાપ થકી ચતુર્થી નું પુણ્ય વધારે મળે છે.
સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો
શ્રી ગણેશજીના ગાયત્રી મંત્રો
ૐ તત્પુરુષાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ ।
તન્નો દન્તી પ્રચોદયાત્ ॥
ૐ તત્કરાટાય વિદ્મહે હસ્તિમુખાય ધીમહિ ।
તન્નો દન્તી પ્રચોદયાત્ ॥
ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ ।
તન્નો દન્તી પ્રચોદયાત્ ॥
ૐ લમ્બોદરાય વિદ્મહે મહોદરાય ધીમહિ ।
તન્નો દન્તી પ્રચોદયાત્ ॥
ૐ મહોત્કટાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ ।
તન્નો દન્તી પ્રચોદયાત્ ॥
સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે
મિત્રો આ શ્રી ગણેશ ના ગાયત્રી મંત્રનો આ મંત્ર 1 માળા 108 ની કરવાથી શ્રી ગણેશ દાદા સવૅ વિધ્ન દુર કરે છે.
Women Calf Length Straight Kurti |
સૂતાં પહેલા આજની સંકટ ચોથ ની વાર્તા સાંભળો ગુજરાતીમાં અહી ક્લિક કરો.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.