પોષ માસની સંકષ્ટી ચતુર્થી 21 કે 22 જાન્યુઆરી 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Posh Sankashti Chaturthi 2022 | Okhaharan
| Posh-chauthi-kyare-che-2022-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું પોષ માસની સંકષ્ટી ચતુર્થી ક્યારે છે આ દિવસે કયાં ગણેશજીના કયાં સ્વરૂપ નું પુજન કરવું આ ચોથ ક્યા નામે ઓળખાય છે અને ચંદ્ર દશૅનનો સમય શું છે.
દર માસે બે ચતુર્થી આવે છે દરેક ચતુર્થી નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી છે. આ વષૅ પોષ માસ ની સંકષ્ટી ચતુર્થી
તિથિ પ્રારંભ 21 જાન્યુઆરી 2022 શુક્રવાર સવારે 8-51
તિથ સમાપ્તી 22 જાન્યુઆરી 2022 શનિવાર સવારે 9-13
ચતુર્થી તિથિ નો ઉપવાસ 21 જાન્યુઆરી 2022 શુક્રવાર
ચંદ્ર દશૅન સમય રાત્રે ૮:30 મિનિટ છે.
આ પોષ માસ ની સંકષ્ટી ચતુર્થી ને સંકટ ચોથ , લંબોદર સંકષ્ટી ચતુર્થી , માઘી ચોથ , તિલકુટ ચોથ, તરીકે ઓળખાય છે.
આ દિવસે શ્રી ગણેશ ના લંબોદર સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇





