શનિવાર, 15 ઑક્ટોબર, 2022

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન | Diwali Lakshmi Upay Gujarati | Okhaharan

 દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન | Diwali Lakshmi Upay Gujarati |

Diwali-Lakshmi-Upay-Do-not-do-on-diwali
Diwali-Lakshmi-Upay-Do-not-do-on-diwali

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દિવાળી પહેલા ઘરની સાફ કરતા સમયે ધરની બહાર ફેંકી દો આ અશુભ વસ્તુઓ, તે પછી થશે માતા લક્ષ્મી નું ધરમાં થશે આગમન . 

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   


દિવાળી એ હિન્દુ નો વષૅ સૌથી મોટો તહેવાર છે આ તહેવાર 5 દિવસનો હોય છે તેમાં વાંક બારશ , ધનતેરશ , કાળી ચૌદશ,  દિવાળી ,નૂતનવર્ષ .  આ તહેવાર પહેલાં બધા પોતાના ધર ની સાફ સફાઈ , નવા કપડાં ,નવી વસ્તુઓ ની ખરીદી કરતા હોય છે. આ દિવસ માં સાફ સફાઈ કરતાં કેટલીક વસ્તુઓ હોય છે જેને ધરની બહાર કરતા હતા લક્ષ્મી પ્રસન્ન થઈ ધરમાં આગમન કરે છે. આ વસ્તુઓ માનવ ના દુર્ભાગ્ય નું કારણ બનતી હોય છે. જેથી ધરમાં કંકાશ, તણાવ અને બીજી જરૂર નાના મોટા ઝગડા પણ ચાલતા હોય છે તેથી વ્યક્તિ પરેશાન રહ્યા કરે છે. 

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.   


દિવાળી એ પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી રામ 14 વષૅનો વનવાસ પૂર્ણ કરી માતા સીતા તથા ભાઈ લક્ષ્મણ સહિત અયોધ્યા પરત ફરતા ત્યારે અયોધ્યા ના સવૅ નગર જનનોએ દિપ માળા કરી હતી ત્યારથી આ દિવાળી તહેવાર ચાલ્યો આવે છે. આ દિવસો પહેલા બધા ધરની બધી વસ્તુઓ જેમ કે વાસણ , સજાવટ વસ્તુઓ, વગેરે સાફ સફાઈ કરે છે પણ અમુક એવી વસ્તુઓ છે જેનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ જેથી ધરની નકારાત્મક ઉર્જા ધરની બહાર જાય અને ધરમાં ખુશહાલી આવે તો ચાલો આપણે દરેક વસ્તુ ની માહિતી જાણીએ  

 

ૐ નમો ભગવતે વાસુદેવાય

ૐ શ્રી મહાલક્ષ્મી દૈવેય નમઃ

તૂટેલા કાચ : કાચ એ મુખ્યત્વે કેતુ નો કારક માનવામાં આવે છે માટે ધરમાં કોઈ પણ જગ્યાએ કે કોપી ખૂણો તૂટેલા કાચ હોય તો તેને સાફ સફાઈ દરમિયાન ધરની બહાર કાંઢો . કાચ કેતુ નો કારક હોવાથી નકારાત્મક વિચાર લાવ્યા કરે જેથી વ્યક્તિ મનમાં નિરાશ રહે અને કામ કરવાની કોઈ સૂઝ ના પડે . આમ સ્વસ્થ રૂપે જોઈએ તો  કાચ એ વ્યક્તિ શરીર ને કોઈ પણ ભાગને વાગે તો વધારે નુકસાન કારક થાય છે.  માટે તૂટેલા કાચ અરીસા , ફોટો ફ્રેમ કે કોઈ પણ જગ્યાએ હોય તો એને ધરની બહાર કાઢો  

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 


બંધ ઘડિયાળ : ધડિયાળ એ સમય દશૅશાવતી હોય છે અને વ્યક્તિ ધડિયાળ ના સમય અનુસાર પોતાના દરેક કાયૅ કરતો હોય છે જો સમય ખોટો હશે તો દરેક કાયૅ ખોટા સમયે પોહચી નુકશાન ભોગવવું પડે પછી એ નોકરી હોય , ધંધો હોય કે બીજા ચોધડિયા અનુસાર કરવાના શુભ કાયૅ હો, માટે બંધ ઘડિયાળ નો વહેલી તકે નિકાલ કરવો . સમય સાચો હશે તો સમય સારો જ આવશે.   


ખરાબ બારી-દરવાજા : વાસ્તુ પ્રમાણે જોઈએ તો ધર કે દુકાન એ વાસ્તુ ભગવાન નું શરીર છે અને જો તામારા ધરમાં કોઈ ખરાબ દરવાજો કે બારી હશે નીચે કે સાઈડમાં ધસડાતા હશે તો એ સીધા વાસ્તુ ભગવાન શરીર પર વાગે અને ભગવાન પછી કોધિત થાય અને આપણા ધરમાં આપણને કોઈ ને કોઈ રીતે નુકશાન જાય માટે આ વસ્તુઓ પણ વહેલી તકે બદલાવી દેવી. 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


ખંડિત મૂર્તિઓ : દિવાળી ના સાફ સફાઈ ના કામ દરમિયાન જો કોઈ મૂર્તિ કે ફોટો ખંડિત થાય અથવા પહેલાથીજ હોય તો એ ફોટો કે મૂર્તિ બદલી નાખો અને ખંડિત મૂર્તિ કે ફોટા ને વહેલા પાણી માં કે પીપળા વૃક્ષ પાસે વિસૅજન કરી દો.  


 કાટ લાગેલું લોખંડ : ધરમાં કોઈ પણ વસ્તુ જે બંધ કે બગડેલી અથવા લોખંડ ની કાટ હોય તો તેની ધરની બહાર કાઠી મૂકો કેમ કે તૂટેલી કે કાટ વાળી વસ્તુઓના કારક શનિદેવ અને રાહુ છે . માટે આ વસ્તુઓ ને પહેલાં ધરની બહાર કાઢો 

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


દિવાળી સાફ સફાઈ દરમિયાન આ પાંચ નાનકડાં ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ આશીર્વાદ આપશે અને હંમેશા વાસ કરશે. 


શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.