શનિવાર, 9 એપ્રિલ, 2022

નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય | Navratti Ke Upay Gujarati 2022 | Okhaharan

નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય | Navratti Ke Upay Gujarati 2022 |  Okhaharan

Navratri-Ke-Upay-Gujarati
Navratri-Ke-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે આ લેખમાં જાણીશું ચૈત્ર નવરાત્રિના છેલ્લા બે દિવસ જ બાકી રહ્યા છે કેટલાક નાનકડા ઉપાય જાણી લઈએ.

 ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.


પહેલાં આપણે એ જાણીએ કે વષૅ માં કેટલી વખત નવરાત્ર આવે પહેલાં ચૈત્ર નવરાત્રી, બીજી આસો નવરાત્રી , બે ગુપ્ત નવરાત્રી એમ વષૅ ચાર નવરાત્રિ આવે છે. આ નવરાત્રી માં જગત જનની માં ના તથા એમના  અલગ અલગ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે અને નવ દિવસ ખાસ નવદુર્ગા ના નવે નવ સ્વરૂપો નું પુજન ખાસ કરવામાં આવે છે. જો તમારી પાસે નવદુર્ગા સ્વરૂપ નું કંઈ ના હોય તો શ્રી યંત્ર નું પણ પુજન કરી શકાય છે.


આ નવ દિવસ માં અંબા કે કુળદેવી ની ભક્તો સાચા હ્રદયથી માં પુજા કરે છે.લોકો નવ દિવસ મીઠા. ડુંગરી લસણ, તામસી ભોજન , માસ મંદીરા વગર  ઉપવાસ કરે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ને કંઈ નાની સમસ્યા જેમ કે પોતાની કારકિર્દી, બાળકોના લગ્ન, બાળકોનુ ભણતર ચિંતા હોય છે. ચાલો આપણે જાણીએ નવરાત્ર છેલ્લા બે દિવસ નાનકડા ઉપાય કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય.એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં કરવામાં આવેલ ઉપાય ચોક્કસપણે ફળ આપે છે.


આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.

 

 ચૈત્ર નવરાત્રીમાં ઉપાય

નવરાત્રી ના છેલ્લા બે દિવસમાં અંજનીપુત્ર હનુમાનજી ને એક સોપારી અને લાલા રંગનું ફુલ આપણૅ કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવશે.

નવરાત્રિ ની છેલ્લી બે તિથિ આઠમ અને નોમ જે નવદુર્ગા કે પછી કુળદેવી ના આશીર્વાદ મેળવવા ઉત્તમ દિવસ છે આ બે માંથી એક દિવસ  નાની કન્યાઓને  જેમને આપણે માતાઓ કહેતા હોઈએ છે તેમની પૂજા કરી ક્ષમતા અનુસાર ભોજન કરાવીને દક્ષિણા આપો. જમવામાં એક મીઠાઈ જેમ કે રસ, કે શીખંડ કે ખીર, અને શાક રોટલી દાળ ભાત અને એક ફળ સાથે જમાડો આમ કરવાથી માતા રાણીની કૃપા બની રહે છે. અને તેમને દક્ષિણા માં કપાસ, થાળી , ડબ્બો કે રૂપિયા તમારી યથા શક્તિ મુજબ આપો. પછી ચોખા વધાવી ને નમન કરવું.


નવરાત્રી છેલ્લા દિવસ માં ચાંદીના સિક્કા , શ્રી યંત્ર અથવા કુબેર યંત્ર ખરીદવું શુભ માનવામાં આવે છે.ખરીદી કરી માતા રાણી કે મહાલક્ષ્મી ના ચરણો આપણૅ કરવાની વિશેષ કૃપા રહે છે.

નવરાત્રી ના છેલ્લા બે દિવસ તમારા કુળદેવી અથવા જગત જનની કોઈ પણ મંદિરે ધ્વજા ચડાવો. જરૂરિયાત મંદોમાં ભોજન કરવો , કોઈ મંદિર માં હનુમાન ની મૂર્તિ અથવા અખંડ સૌભાગ્યવતી ની વસ્તુ ઓ દાન કરો.

 

શનિવારે કરો હનુમાનજી ના આ 5 મંત્ર હંમેશા કૃપા રહેશે અહી ક્લિક કરો. 

 

મિત્રો આ નવરાત્રી ના કેટલાક ઉપાય કરવાથી માતા રાણી ની વિશેષ કૃપા રહે છે. મને આશા છે આ તમે બે દિવસ માં આ ઉપાય જરૂર કરવો.


શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે અહી ક્લિક કરો.     

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

 

ચૈત્ર ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

 

 
Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

 

ઓખાહરણ ફીમા વાચવા અહી ક્લિક કરો.

 

ચૈત્ર નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

 

 ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇