શનિવાર, 17 જુલાઈ, 2021

દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય | Sarv Kasht Nivaran Hanumaji Janjira Gujarati Lyrics | Okhaharan

દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય Sarv Kasht Nivaran Hanumaji Janjira Gujarati Lyrics Okhaharan

Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-paath-Gujarati-Lyrics
Sarv-Kasht-Nivaran-Hanumaji-Janjira-Gujarati-Lyrics

 

મિત્રો આજે આપણે ગુજરાતી ભક્તિ લેખ માં જાણીશું શ્રી હનુમાનજી મહારાજ નો સવૅ કષ્ટ નિવારણ જંજીરા પાઠ. આ પાઠ નિત્ય કરવાથી સવૅ કષ્ટ દુર થાય છે.


સવૅ કષ્ટ નિવારણ જંજીરા

જય હનુમાન જય કપિવંદન
મહાબળવાન છો તમે પવન નંદન


Hanumanji Stuti Gujarati

વીનવું બે હાથ જોડી હું તમને
હાથ ઝાલો મુજનો કષ્ટ હરોને
રામના દૂત તમે અંજનીના જાયા 

રોગ હરો નિરોગ રાખો કાયા


ભૂત પ્રેત પિશાચીને વંતર તંતર
ભગાડો એમને જગાડો મંતર
દુશ્મન સવે મારા મારી હટાવો
મુજને પીડા ભયથી બચાવો
સવૅ વ્યાધિ શોક આવીને મળીયા
મુજ કષ્ટ નિવારો તમે મહાબળિયા


hanuman mantra gujarati

જગમાં આશરો મુજને તમારો
હાથ ઝાલી મુજને રે તારો
બોલીયે સીયાવરરામચંદ્ર ની જય
પવન સુત હનુમાન ની જય  

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics