ગુરુવાર, 4 જાન્યુઆરી, 2024

આજના શુભ દિવસે શ્રી દત્તાત્રેય ભગવાનની આ સ્તુતિ કરવાથી હંમેશા ગુરૂના આશીવૉદ મળે છે | Shree Dattatreya stuti Gujarati lyrics | #Okhaharan

 આજના શુભ દિવસે શ્રી દત્તાત્રેય ભગવાનની આ સ્તુતિ કરવાથી હંમેશા ગુરૂના આશીવૉદ મળે છે | Shree Dattatreya stuti Gujarati lyrics |  #Okhaharan

Shree-Dattatreya-stuti-Gujarati-lyrics
Shree-Dattatreya-stuti-Gujarati-lyrics



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રીદત્તાત્રેયસ્તુતિ ગુજરાતી લખાણ સાથે. દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર માનવામાં આવે છે. એટલે તેમને ત્રિદેવ કહે છે. જેમ દત્ત બાવની નો પાઠ 52 વખત કરવાથી કોઈ પણ પ્રકાર ની આસુરી શક્તિ કશુ બગાડી નથી શકતી તેવી જ રીતે ગુરૂવારે આ સ્તુતિ કરવાથી દત્તાત્રેય ભગવાન ના આશીવૉદ મળે છે. 

દત્તાત્રેય ભગવાન સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે 
 
ૐ શ્રી દત્તાત્રેયાય નમઃ 


શ્રીદત્તાત્રેયસ્તુતિઃ  

જગત્સત્યં વા નો ન ચ તનુરહં વા તનુરહં

અહં ભૂમા નો વા મનુત ઇતિ યો નોઽદ્વયરસઃ .

ન માયા નોઽવિદ્યા સ્પૃશતિ કિલ યં તં સુવિમલં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૧.. 
 
ત્રિમૂર્તીનાં માયારહિતમતિશુદ્ધં નિજપદં

પરં સચ્ચિત્સૌખ્યં પ્રકટિતમહોઽત્ર ત્રિવદનૈઃ .

નિજબ્રહ્મૈક્યં યદ્વિહરતિ વિતન્વન્ ય ઇહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૨.. 


 તપસ્તેપેઽત્રિર્યત્તનુજજનને ભક્તિવશતઃ

તયા પ્રીત્યા દત્તઃ સ્ફુટતરપરાત્મૈવ કૃપયા .

દદાત્યાત્માનં યો હ્યતિકરુણયા તં સુખનિધિં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૩..



 
વિભુર્યો નિત્યો વાઽક્ષરમિતિ ચ વા બ્રહ્મ પરમં

 વરેણ્યં સત્યં વા તનુવિભવઃ પાશરહિતઃ .

સ્વભક્તાનાં મુક્ત્યૈ સગુણ ઇતિ યસ્તં શ્રુતિનુતં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૪..

 
ન ભોગૈર્નો દાનં ચ ખલુ તથા યાગનિચયૈ-

 ર્ન શાસ્ત્રૈર્નો યોગૈર્બહુવિધાનૈર્ન વશગઃ .

કલૌ ભક્ત્યા પ્રીતો ભવતિ ચ વશો યસ્તમભયં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૫..


ન માયા નોઽવિદ્યા જગદિદમહો જૈવમથવા

ન પિણ્ડં બ્રહ્માણ્ડં ભવતિ ન જનુર્યસ્ય દયયા .

દયાસિન્ધુર્યસ્તં ભવદલનદક્ષં મુનિનુતં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૬... 
 
 

ભવેદ્યઃ સન્તુષ્ટઃ સ્મરણમપિ ચેદ્વા યદિ કૃતં

 નિજં જ્ઞાનં દત્વા વિષયવિષપાશાન્ દલતિ યઃ .

જગત્સેતુર્યો વૈ ભવજલનિધિં તર્તુમિહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૭..
 

ન માયા નોઽવિદ્યા ન ચ મમ તુ જીવેશકલના

 ન વિશ્વં નો પિણ્ડં ન ચ મમ જનિર્વા મૃતિરપિ .

નરો નો નારી વા ન ચ મમ વિકારઃ ક્વચિદિતિ

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૮.. 


ઇતિ સમર્થાનુગૃહીત મહાત્મા શ્રી શ્રીધરસ્વામીવિરચિતા

 શ્રીદત્તાત્રેયસ્તુતિઃ સમાપ્તા .


શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.