બુધવાર, 31 જાન્યુઆરી, 2024

દત્તાત્રેય ભગવાન ના પગલાં દશૅન તથા એમની પુરાણે ઉલ્લેખ કરેલ નારદજી દ્દારા કરાયેલ સ્તુતિ એટલે દત્તાત્રેય સ્તુતિ | Dattatreya Stuti Gujarati Lyrics | #Okhaharan

દત્તાત્રેય ભગવાન ના પગલાં દશૅન તથા એમની પુરાણે ઉલ્લેખ કરેલ નારદજી દ્દારા કરાયેલ સ્તુતિ એટલે દત્તાત્રેય સ્તુતિ | Dattatreya Stuti Gujarati Lyrics | Okhaharan


dattatreya-stuti-gujarati-lyrics
dattatreya-stuti-gujarati-lyrics 



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ આજે આપણે ગિરનાર દત્તાત્રેય ભગવાન ના પગલાં દશૅન તથા એમની પુરાણે ઉલ્લેખ કરેલ નારદજી દ્દારા કરાયેલ સ્તુતિ એટલે દત્તાત્રેય સ્તુતિ કરીશું.


દત્તાત્રેય સ્તુતિ


ત્વં ચ વિષ્ણો વિરંચિત્ત્વ ત્વં ચ દેવો મહેશ્વરઃ ।

 ત્વં ચ દેવો શક્તિરૂપોઽસિ નિર્ગુણસ્વં સનાતનઃ ॥

જટાધર પાંડુરંગ શૂલહસ્તે કૃપાનિધિમ્ ।

સર્વરોગહરં દેવં દત્તાત્રેયમં ભજે ।।


વિનિયોગ

અસ્ય શ્રીદત્તાત્રેયસ્તોત્રમંત્રસ્ય ભગવાન નારદઋષિઃ, અનુષ્ટુપ્

છંદઃ, શ્રીદત્તઃ પરમાત્મા દેવતા, શ્રીદત્તપ્રીત્યર્થે જપેવિનિયોગ ।

જગદુત્પત્તિકત્રે ચ સ્થિતિ-સંહાર-હેતવે ।

ભવપાશ-વિમુક્તાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

જરા-જન્મ-વિનાશાય દેહશુદ્ધિકરાય ચ ।

દિગમ્બર દયામૂર્તે દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

કર્પૂરકાન્તિદેહાય બ્રહ્મમૂર્તિધરાય ચ ।

વેદશાસ્ત્રપરિજ્ઞાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

હ્રસ્વ-દીર્ઘ-કૃશ-સ્થૂલ-નામગોત્ર-વિવર્જિત ।

પંચભૂતપ્રદીપ્તાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

 યજ્ઞભોકત્રે ચ યજ્ઞાય યજ્ઞસ્વરૂપધરાય ચ ।

યજ્ઞપ્રિયાય સિદ્ધાય દત્તાત્રેય નમોડસ્તુ તે પા

આર્દો બ્રહ્મા મધ્યે વિષ્ણુ-અંતે દેવઃ સદાશિવઃ 1

મૂર્તિત્રયસ્વરૂપાય દત્તાત્રેય નમોડસ્તુ તે ||



 ભોગાલયાય ભોગાય યોગ્યયોગ્યાય ધારિણે ।

જિતેંદ્રિય-જિતજ્ઞાયં દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

દિગંબરાય દિવ્યાય દિવ્યરૂપધરાય ચા

સદોદિત-પરબ્રહ્મ દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

જમ્બુદ્વીપે મહાક્ષેત્રે માતાપુર-નિવાસિને |

 જયમાન સતાં દેવ દત્તાત્રેય નમોડસ્તુ તે ॥લા

ભિક્ષાટનું ગૃહે ગ્રામે પાત્ર હેમમયં કરે ।

નાનાસ્વાદમયી ભિક્ષા દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

બ્રહ્મજ્ઞાનમયી મુદ્રા વસ્ત્રઆકાશભૂતલે।

પ્રજ્ઞાનઘનબોધાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

અવધૂત સદાનંદ પરબ્રહ્મસ્વરૂપિણે ।

વિદેહદેહરૂપાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

સત્યરૂપ સદાચાર સત્યધર્મપરાયણ ।

સત્યાશ્રય પરોક્ષાય દત્તાત્રેયમહં ભજે ॥

શૂલહસ્ત ગદાપાણે વનમાલાસુકન્વર

યજ્ઞસૂત્રધર બ્રહ્મન્ દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

ક્ષરાક્ષર-સ્વરૂપાય પરાત્પરતરાય ચ|

દત્તમુક્તિપરસ્તોત્રં દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

દત્તવિધાય લક્ષ્મીશ દત્તસ્વાત્મસ્વરૂપિણે

ગુણનિર્ગુણરૂપાય દત્તાત્રેય નમોડસ્તુ તે ॥

શત્રુનાશકરં સ્તોત્રં જ્ઞાનવિજ્ઞાનદાયકમ્ ।

સર્વપાપં શમં યાતિ દત્તાત્રેય નમો નમઃ ॥

ઇદં સ્તોત્રં મહદ્-દિવ્યં દત્તપ્રત્યક્ષકારકમ્ ।

દત્તાત્રેય - પ્રસાદાય નારદેન પ્રકીર્તિતમ્ ॥



॥ ઇતિ શ્રી નારદપુરાણે નારદવિરચિતં દત્તાત્રેયસ્તોત્રં સંપૂર્ણમ્ ॥



 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇