શનિવાર, 17 એપ્રિલ, 2021

18 એપ્રિલ 2021 ચૈત્ર નવરાત્રી છઠા દિવસે જાણો માં કાત્યાયની વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે- katyayani Maa Gujarati Navratri Okha haran

 18 એપ્રિલ 2021 ચૈત્ર નવરાત્રી છઠા દિવસે જાણો માં કાત્યાયની વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે- Katyani Maa Gujarati Navratri Okha haran

Navratri-6-goddess-katyanima-about-gujarati
Navratri-6-goddess-katyayanima-about-gujarati

 

છઠું નવરાત્રી માં નવદુગા નુ છઠું સ્વરૂપ મા કાત્યાયની પૂજન કરવાનો દિવસ

આજે કાત્યાયની માતાની પૂજાનો દિવસ , મહર્ષિ કાત્યાયનના કઠિન તપથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છા અનુસાર મા કાત્યાયની તેમના પુત્રી તરીકે અવતર્યા  ચારે હતાં . મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા તેમની પૂજા કરી હતી તેથી તેઓ કાત્યાયની નામે પ્રસિદ્ધ થયાં હતાં . મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહે છે .


બીજી કથા એમ પણ છે કૃષ્ણાને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ  કાલિન્દી - યમુના તટે મા કાત્યાયનીની પૂજા કરી હતી .

માં કાત્યાયની રૂપ વણૅન માતાજીને ચાર ભુજા છે . ડાબી તરફનો ઉપરનો હાથ અભયમુદ્રામાં તથા નીચેનો હાથ વરમુદ્રામાં છે જમણે ઉપરના હાથમાં તલવાર , નીચેના હાથમાં કમળપુષ્પ છે .

મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને  સરળતાથી અર્થ , ધર્મ , કામ અને મોક્ષ એમ ચારે ફળની પ્રાપ્તિ થાય છે. માતાજીનું વાહન સિંહ છે .


એવું માનવામા આવે છે જે કન્યાના લગ્ન ના થયા હોય અને માંની પુંજા અને ભકતિ કરે તો એના લગ્ન જલ્દી થાય છે.

 

ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે જાણો માં શૈલપુત્રી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે

 

ચૈત્ર નવરાત્રી બીજો દિવસે જાણો માં બ્રહ્માચારિણી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે 

 

ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસે જાણો માં ચંદ્રધંટા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે 

 

ચૈત્ર નવરાત્રી ચોથા દિવસે જાણો માં કૂષ્માંડા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે

 

ચૈત્ર નવરાત્રી પાંચમાં દિવસે જાણો માં સ્કંદમાતા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે

 

 YouTube પર મંત્ર સાભળો

દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

 
Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇

ganesh 12 name gujarati
Ganesh 12 Name

 

 

 

 navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

  Khodiyar chalisa Gujarati

  

 


ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 13 દશ પ્રકારના ના ચાંડાલ - Okhaharan Kadvu 13 type of chandal

 ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 13 દસ પ્રકારના ના ચાંડાલ - Okhaharan Kadvu 13 type of chandal

Okha haran-kadvu-13-Okha haran-story-in-gujaarati-dash-prakar-na-chandal
Okhaharan-kadvu-13-Okhaharan-story-in-gujaarati-dash-prakar-na-chandal
 

Okha Haran Part 13 , 

Okha Haran Kadvu 13 in Gujarati , 

okha haran by mahakavi premanand

આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસની ઓખાહરણ કથામાં કડવું 13 દશ પ્રકારના ના ચાંડાલ


  

ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

 
Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો 

 

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 okhaharan-book-in-gujarati 

 


 Okhaharan-kadvu-12-Okhaharan-banasur-without-kids