બુધવાર, 13 જુલાઈ, 2022

💯✔️ ગુરૂ પૂર્ણિમા ના દિવસે કરો આ  કાયૅ ગુરૂ ના પુજન જેટલું ફળ મળી અભ્યાસ , લગ્ન જીવન , નસીબ અને સફળતા મળશે | Guru Punima Upay Gujarati | Okhaharan

💯✔️ ગુરૂ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 કાયૅ ગુરૂ ના પુજન જેટલું ફળ મળી અભ્યાસ , લગ્ન જીવન , નસીબ અને સફળતા મળશે | Guru Punima Upay GUjarati | Okhaharan 

Guru-Punima-Upay-Gujarati
Guru-Punima-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 માંથી એક ઉપાય આ ઉપાય થી અભ્યાસ, લગ્ન સંબંધી,  નસીબ ચમકશે , સફળતા મેળવવા માં સુધારો આવશે. 

 

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
અષાઠ સુદ પૂર્ણિમા એટલે ગુરૂ પૂર્ણિમા આ દિવસે ગુરૂનું પુજન કરવાનું માહાત્મ્ય છે. સુંદરકાંડમાં એક ચોપઈ છે બીન હરિ કૃપા મિલે નહી સંતા એટલે હરિ કૃપા વગર સંત ગુરૂ મળતા નથી. મનુષ્ય માટે જીવનમાં ગુરૂ નું પુજન પહેલું કહ્યું છે પછી ગુરૂની કૃપા થી ભગવાનની પુજા અને પ્રાપ્તિ થાય. જીવનમાં નાના કામ અને ડગલે પગલે આવતી મુશ્કેલી ઉગારનાર તથા સલાહ આપનાર વ્યકતિ ની આજના ગુરૂ પૂર્ણિમા ના દિવસે અંત કરણથી સ્મરણ કરી પુજન કરવું. 

 

89 વષૅ પછી ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં


આ વષૅ ગુરૂ પૂર્ણિમા 13 જુલાઈ 2022 બુઘવાર ના રોજ ઉજવવામાં આવશે આ વષૅ આ દિવસ ગ્રહો ની ગતિ પ્માણે વિશેષ ફળ આપનારો છે આ દિવસે મંગળ મેષમાં, બુધ મિથુનમાં, ગુરુ મીનમાં, શુક્રમાં અને શનિ કુંભમાં એટલે પાંચ ગ્રહો પોતાની રાશિમાં જ રહેશે. માટે આ દિવસે કરવામાં આવેલા નાનકડાં ઉપાય અતિ શુભ ફળ આપશે. ચાલો આપણે જાણીયે ઉપાય


ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

"" શ્રી કૃષ્ણ ચાલીસા ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


અભ્યાસ અવરોધોને દૂર કરવાનો ગુરૂ પૂર્ણિમા ઉપાય
જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં મુશ્કેલી આવતી હોય અથવા ભણવામાં મન ના માનતું હોય તે લોકો માટે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી ગીતાજીનો પાઠ કરવો જોઈએ અને ગાયની પૂજા કરી લીલું ઘાસ ખવડાવું આ ઉપાયથી અભ્યાસમાં આવતા અવરોધો દૂર થશે.


"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 લગ્ન સમસ્યાઓથી છુટકારો મેળવવાના ગુરૂ પૂર્ણિમા ઉપાય
જે લોકોને લગ્નમાં અડચડ આવે અથવા લગ્ન જીવનમાં સમસ્યા હોય તેમને આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્ર સ્થાપિત કરી તેની વિઘવાન બ્રહ્માણ સાથે વિધિવત પૂજા કરવી જોઈએ. આ  ઉપાય કરવાથી તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા અપાવશે અને વિવાહિત જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો અંત આવશે. 


નસીબ ઉજાગર કરવા ગુરૂ પૂર્ણિમા ઉપાયો -
જે લોકોની હજી જીવનની આર્થિક સ્થિતિ સુધરી નથી અને દરેક કાયૅમાં પાછળ રહો છો તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ જરૂરિયાતમંદ લોકોને પીળા અનાજનું દાન સાથે મહાદેવ કે શ્રી કૃષ્ણ મંદિર પ્રસાદ તરીકે પીળી મીઠાઈઓ વહેંચવી જોઈએ. આમ કરવાથી તમારું ભાગ્ય ઘીરે ધીરે ચમકી લાગશે. 


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

 સફળતા મેળવવાની ગુરૂ પૂર્ણિમા ઉપાયો -
આ દિવસે મા લક્ષ્મી-નારાયણ મંદિરમાં ગોળ નારિયેળન અપણૅ કરો એવુ માનવમાં આવે છે  આમ કરવાથી ખરાબ દૂર થઈ શુભતાની શરૂઆત થાય. જો તમારી કુંડળીમાં ગુરુ દોષ હોય તો ભગવાન વિષ્ણુની પૂજા આદરપૂર્વક કરો.. આ દિવસે તમારા કરતા વડીલોના આશીર્વાદ અવશ્ય લો. 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 ગુરૂ ગ્રહ સંબઘીત સમસ્યાનો ગુરૂ પૂર્ણિમા ઉપાયો
આ ગુરૂ પૂર્ણિમા ના દિવસે બંને તો ગુરૂદેવના આપેલા મંત્ર ની માળા અવશ્ય કરો અને તમને ના ખબર હોય તો ગુરૂગ્રહ ના આ 4 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા જરૂર કરો કરો ગુરૂગ્રહ ના આશીવાદ સાથે સાથે ગુરૂના આશીવાદ મળશે. 


ॐ वेदाहि गुरु देवाय विद्महे परम गुरुवे धीमहि तन्नौ: गुरु: प्रचोदयात्।
ॐ गुं गुरुभ्यो नम:
ॐ श्री गुरवे नमः
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥ 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


 Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.