મંગળવાર, 7 માર્ચ, 2023

આજે કરો હોળીની રાખનો આ 5 ઉપાય તે પણ 1 રૂપિયો ખચૅ વગર આપશે છુટકારો | Holika Dahan Rakh Upay Gujarati ma | Okhaharan

આજે કરો હોળીની રાખનો આ 5 ઉપાય તે પણ 1 રૂપિયો ખચૅ વગર આપશે છુટકારો |  Holika Dahan Rakh Upay Gujarati ma | Okhaharan

 
holika-dahan-rakh-upay-gujarati-ma
holika-dahan-rakh-upay-gujarati-ma


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હોલિકા દહન ની રાખના 5 નાનકડા ઉપાય જે તમારી નાની હોય કે મોટી બઘી સમસ્યાઓને અંત લાવશે તે પણ એક રૂપિયો ખચૅ વગર તે આજે આપણે આ લેખમાં જાણીશું ફાગણ સુદ પૂર્ણિમા તિથિ ને હોળી  કહેવાય છે.  સત્યયુગમાં અસત્ય પર સત્ય વિજય ભક્ત ની પ્રભુ પર અપાર ભક્તિ ઉત્સવ એટલે હોળી દહન . હોળી દહન ના બીજા દિવસે રંગ-ગુલાલ સાથે હોળી રમવામાં આવે છે. આ દિવસે સંઘ્યા સમયે વિઘિ વિઘાનથી હોળી પુજન કરવામાં આવે છે. તેની રાખ એટલે કે સંસ્કૃતમાં ભસ્મ કહેવાય છે. આ ભસ્મ ના અતિ પવિત્ર હોય છે કારણકે જેમ સીતા માતા રાવણ પાસે થી ભગવાન શ્રી રામે છોડાવ્યા પછી અગ્નિ પરિક્ષા આપી ને પવિત્ર થયા તેવીજ રીતે આ રાખને પવિત્ર મનાય છે અને આ રાખ નો 1 પણ રૂપિયા ખચૅ વગર નાનકડા ઉપાય કરવાથી નાની મોટી બિમારી, ગ્રહ કલેશ , ઘર કલેશ , વગેરે દૂર થાય 

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે


હોલિકાની બીજા દિવસે જ્યારે રાખ ઠંડી પડે છે પછી તે રાખને થોડી ઘરમાં લઈ આવવી આખા ઘરમાં એક એક ચપટી છટકાવ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલ કોઈ પણ પ્રકાર ની નકારાત્મક પ્રભાવ દૂર થાય છે, અને જો વાસ્તુ સંબંધિત કોઈ દોષ હોય તો તે પણ દૂર થાય છે. જો તમને એવું લાગે કે ઘરમાં કોઈએ તાંત્રિક વિધ્યા કે મેલી વિધ્યા નો ઉપયોગ કર્યો હોય તો આ ભસ્મને તમારા ધરે લાવી ઈશાન ખૂણાં માં રાખો અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી કે હે પ્રભુ ! અમારા જીવનમાં રહેલી અશાંતિ , દરેક બાધાનું શમન કરો. રાખ લઈ કોઈ તાવીજમાં રાખી ગળામાં ધારણ કરી લેવી. જેનાથી કોઈ પણ તંત્ર મંત્ર બાધા હશે તો તે દૂર થશે. 

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે


જો ઘરમાં કોઈ વ્યક્તિ લાબા સમય થી બીમારથી પીડાતો હોય  આ રાખ ઘરે લાવીને તે રાખ શરીરમાં જ્યાં પણ કોઈ રોગ થયો હોય ત્યાં લગાડવી અથવા સ્નાન કરતાં સમયે જળમાં ઉમેરીને સ્નાન કરી લેવું. આમ કરવાથી ધીરે ધીરે ચોક્કસ મટે જશે.


જો તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ એ તમારી પર જાદુ મંત્ર કર્યો હોય તો તે વ્યક્તિ પણ જો આ હોલિકની રાખ પોતાના શરીર પર ઘસીને ગરમ પાણીથી સ્નાન કરી લે છે તો તેને તંત્ર મંત્ર  જાદુ  ટોના માંથી મુક્તિ મળે છે. 

 જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો "" પાપનાશક સ્તોત્ર "  


જો તમારા ઘરના બાળકને કે કોઈપણ સભ્યને વારવાર બહુ જલ્દી કોઈની મીઠી નજર લાગી જતી હોય તો રાખને કપડામાં બાંધીને વ્યક્તિના માથા પરથી 7 વાર ફેરવો. અને પછી તે રાખની પોટલી ને માટીની અંદર દાટી દો.

 શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇