શનિવાર, 16 જાન્યુઆરી, 2021

દરરોજ કરો શ્રી‌ રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે | Randal Chalisa in Gujarati | Okhaharan

દરરોજ કરો શ્રી‌ રાંદલ માં ના ચાલીસ ગુણ નો પાઠ હજી સુધી તમે નહીં વાચ્યો હોય ગુજરાતી લખાણ સાથે

શ્રી રાંદલ માના ચાલીસા

 શ્રી રાંદલ માતાયૈ નમઃ 

વંદુ ગજાનન વિધ્ન હર  સરસ્વતી લાગુપાય

 વાણી આપો શારદા મા રાંદલ ગુણ ગવાય

ગૌરવણૅ નિલાંબર ધારી જગ જનની દર્શન સુખકારી

 નમુ નારાયણી રાંદલમાતા  કમળાસની કર કમળ સુહાની

 પ્રથમ નામ સુઅર્ચના માતા રાંદલ છાયા સંજ્ઞા ખ્યાતા 

 નારાયણી રત્ન જગ જાતા કઠીન તપસ્વીની અશ્વિની માતા

સપ્તનામ રાંદલ નિત ગાયે વેહમ મદ કુસંપ જાયે 

 પિતા વિશ્વકમૉ વિખ્યાત મેના માતા શુભ સફળ દાતા

તીવ્ર તેજ પતિ સુરજ દેવા પતિ મુખ દર્શન મળે ન સેવા

 દર્શન કરતા નેત્ર બિડાયે પતિ મુખ દર્શન કદી ન થાયે

રત્રાએ ચિત્ત વાત વિચારી કહી પિતા બ્રહ્માને સારી 

કારણ પૌત્રનુ મન વિચારી વિચારી વાણી વેદ સુખકારી

 તપો પંચવ્રત કઠિન કુમારી પતિમુખ દર્શન થશે સુખકારી 

રાંદલ ચિતમાં વાત વિચારી પોતાની છાયા રચી સારી

 આદિત્ય સેવા છાયા થકી થાયે માં રાંદલ તપ તપવા વન જાયે 

 ધર્મારણ્ય ગયા જગદંબા આહિત અશ્વિની રૂપે તપ આરંભ્યા 

 થયા પછી ત્યાં મનુ સાવણી શનિ તાપીના નામે

રાંદલ પુત્ર ગુણી યમરાજા કહે પિતાને મૂકી મન માઝા

 ભેદભાવ મમ માતા રાખે ને મુજ પર કંટાળી દાખે

ધરે ધ્યાન વિસ્મય જગમાતા તપે તપ અશ્ર્વિની રૂપે જગમાતા 

અશ્ર્વરૂપે  આદિત્ય ત્યાં જાય અતિ સુખ પતિ મુખ દર્શન થાયે

 રવિ રાંદલ પુર આનંદ માયે પુષ્પવર્ષા કરી દેવો જય ગાયે

તપ આચરે પરાગ સુખ થાયે  મટે કોઢ અંધાપો જાય

યમ યમુના અશ્વિની કુમારી મનુ વૈવસ્ત રૈવત નિધૉરા

 રાંદલ પ્રજા પરમ સુખદાયી નાસે રોગ યમ ભીતિ જાયે 

>

સોરઠ દેશ શુભ દડવા ગામે ગોપ ગણાતા નેહ તે નામે

 માનવ લીલા માત વિચારે સુંદર બાળા નું રૂપ ધારે

 ત્રણ વર્ષ અતિ રૂપવતી બાળા મળી ગોપગણ તને  વિશાલા

 વાચા નહીં સંજ્ઞાથી સમજાવે નામે સહુ બોલાવે

સાત દુકાળ પડ્યા અતિ ભારી નેહે ઘણું ઘાસ વર્ષા બહુ સારી

 અતિ ઉત્તમ ગૌસેવા જાણી ધેનું ચરાવે રાંદલ રાણી

 સોળ વષૅ વય સંજ્ઞા થાય રૂપમાં ગુણ માના બહુ વખણાયે 

દુષ્ટો હરવા આવ્યા માતા સિંહની બની ધેનુ સાક્ષાત

  સિંહ આરૂઢ નારાયણી થાયે ચક્ર ત્રિશુળથી સૈન્ય હણાયે

 જય જય જય સંજ્ઞા જય ગાયે આતમના ષડશત્રુ હણાયે 

 અતિ શુભ આશિષ રાંદલ રાખે કમૅ બંધન ભવના કાપે 

કન્યા સંધવા  મનવાંછિત પામે વિધવા સત્ય વ્રતે દુઃખ વામે

 સુદ બીજ સત્પષિ ભાનુપ અલૂણ તપ થાય મન માન્યું 

 સિમંત ઉપવતિ લગ્ન  શુભ કામ  પુંજે રાંદલ સુખ-સંતત્તિ પામે

ઔરંગાબાદ શુભ સીતલ ધામે સંમત વીસ ચુમાલીસ નામે

 મા રાંદલ ચાલીસા દલપત ગાયે ઉપનામે રાંદલ આનંદ કહેવાય

 રાંદલ ચાલીસા ભણે પદારથ પામે ચાર

 વેદો વિદ્યા ધન-સંપત્તિને સદગુણ ગુણી પરિવાર 

અત્ર નિદ્રા આસન અને ગૃહ જીવન કુટિર ત્યાગ 

 પંચ ત્યાગથી તપ તપે પંચ વ્રતી મહાભાગ

શ્રી રાદંલ માતાની જય

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

Women Kurta Online Buy Amazon

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિદેવ ની સાડાસાતી પનોતી સામે રક્ષણ આપતા મંત્ર બસ દરરોજ કરો એક માળા | Shani Dev Mantra | Okharahan |

શનિદેવ ની સાડાસાતી પનોતી સામે રક્ષણ આપતા મંત્ર બસ દરરોજ કરો એક માળા | Shani Dev Mantra | Okharahan |

શનિની દશા નડતી હોય તેમણે સવારમાં ઉઠીને સ્નાન વિધિ કરી નાઈ ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ધૂપ-દીપ કરી ને 23000 મંત્રના જાપ કરવા
 
નીચે જણાવેલા મંત્રોમાં જનોઈ ધારી માણસ માત્ર વૈદિક મંત્રોના જાપના અધિકારી છે સ્ત્રીઓ તથા જનોઈ ન પહેરનાર આ માણસે ગુરુ મુખેથી સાંભળીને પૌરાણિક તથા તંત્રોકત મંત્રનો જાપ કરવો  

પુરાણોક્ત શનિ મંત્ર

નીલામજનમસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્ |
છાયામાતૅડસંભૂતં તં નમામિ શનૈશ્ર્વરમ્ ||
સૂયૅપુત્રો દીધૅદેહો વિશાલાક્ષ: શિવપ્રિય | 
મંદચાર: પ્રસન્નાત્મા પીડા હરતુ મેં શનિ||
 
વેદનો શનિ મંત્ર 
ૐ શનન્નો દેવીરભિષ્ટય આપોભવન્તુ પીતયે|
શંય્યો રભિસ્ત્રવન્તુ ન:||

શનિદેવનો બીજ મંત્ર
ૐ શં શનૈશ્ચરાય નમઃ| 

શનિદેવ નો તંત્રોકત મંત્ર
ૐ પ્રામ્ પ્રીમ્ પ્રૌમ્ સ: શનયે નમઃ | 
 
શનિ ગાયત્રી મંત્ર 
ૐ ભગભગાય વિહ્મહે મૃત્યુ રૂપાય ધીમહિ તન્નો: સૌરિ: પ્રચોદયાત્ ||

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે | Ram Raksha Stotram Gujarati Lyrics | Okhaharan

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે | Ram Raksha Stotram Gujarati Lyrics | Okhaharan

 રામ રક્ષા સ્તોત્રમ્
ઓં અસ્ય શ્રી રામરક્ષા સ્તોત્રમંત્રસ્ય બુધકૌશિક ઋષિઃ
શ્રી સીતારામ ચંદ્રોદેવતા
અનુષ્ટુપ્ છંદઃ
સીતા શક્તિઃ
શ્રીમાન્ હનુમાન્ કીલકં
શ્રીરામચંદ્ર પ્રીત્યર્થે રામરક્ષા સ્તોત્રજપે વિનિયોગઃ
ધ્યાનમ્
ધ્યાયેદાજાનુબાહું ધૃતશર ધનુષં બદ્ધ પદ્માસનસ્થં
પીતં વાસોવસાનં નવકમલ દળસ્પર્થિ નેત્રં પ્રસન્નમ્
વામાંકારૂઢ સીતામુખ કમલ મિલલ્લોચનં નીરદાભં
નાનાલંકાર દીપ્તં દધતમુરુ જટામંડલં રામચંદ્રમ્
સ્તોત્રમ્

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

ચરિતં રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ્
એકૈકમક્ષરં પુંસાં મહાપાતક નાશનમ્
ધ્યાત્વા નીલોત્પલ શ્યામં રામં રાજીવલોચનમ્
જાનકી લક્ષ્મણોપેતં જટામુકુટ મંડિતમ્
સાસિતૂણ ધનુર્બાણ પાણિં નક્તં ચરાંતકમ્
સ્વલીલયા જગત્રાતુ માવિર્ભૂતમજં વિભુમ્
રામરક્ષાં પઠેત્પ્રાજ્ઞઃ પાપઘ્નીં સર્વકામદામ્
શિરો મે રાઘવઃ પાતુફાલં દશરથાત્મજઃ
કૌસલ્યેયો દૃશૌપાતુ વિશ્વામિત્ર પ્રિયઃ શૃતી
ઘ્રાણં પાતુ મખત્રાતા મુખં સૌમિત્રિવત્સલઃ

જિહ્વાં વિદ્યાનિધિઃ પાતુ કંઠં ભરત વંદિતઃ
સ્કંધૌ દિવ્યાયુધઃ પાતુ ભુજૌ ભગ્નેશકાર્મુકઃ
કરૌ સીતાપતિઃ પાતુ હૃદયં જામદગ્ન્યજિત્
મધ્યં પાતુ ખરધ્વંસી નાભિં જાંબવદાશ્રયઃ
સુગ્રીવેશઃ કટીપાતુ સક્થિની હનુમત્-પ્રભુઃ
ઊરૂ રઘૂત્તમઃ પાતુ રક્ષકુલ વિનાશકૃત્
જાનુની સેતુકૃત્ પાતુ જંઘે દશમુખાંતકઃ
પાદૌવિભીષણ શ્રીદઃપાતુ રામોઽખિલં વપુઃ
એતાં રામબલોપેતાં રક્ષાં યઃ સુકૃતી પઠેત્
સચિરાયુઃ સુખી પુત્રી વિજયી વિનયી ભવેત્
પાતાળ ભૂતલ વ્યોમ ચારિણશ્-ચદ્મ ચારિણઃ
ન દ્રષ્ટુમપિ શક્તાસ્તે રક્ષિતં રામનામભિઃ
રામેતિ રામભદ્રેતિ રામચંદ્રેતિ વાસ્મરન્
નરો નલિપ્યતે પાપૈર્ભુક્તિં મુક્તિં ચ વિંદતિ
જગજ્જૈત્રૈક મંત્રેણ રામનામ્નાભિ રક્ષિતમ્
યઃ કંઠે ધારયેત્તસ્ય કરસ્થાઃ સર્વ સિદ્ધયઃ
વજ્રપંજર નામેદં યો રામકવચં સ્મરેત્
અવ્યાહતાજ્ઞઃ સર્વત્ર લભતે જય મંગળમ્

આદિષ્ટવાન્ યથાસ્વપ્ને રામ રક્ષા મિમાં હરઃ
તથા લિખિતવાન્ પ્રાતઃ પ્રબુદ્ધૌ બુધકૌશિકઃ
આરામઃ કલ્પવૃક્ષાણાં વિરામઃ સકલાપદામ્
અભિરામ સ્ત્રિલોકાનાં રામઃ શ્રીમાન્સનઃ પ્રભુઃ
તરુણૌ રૂપસંપન્નૌ સુકુમારૌ મહાબલૌ

પુંડરીક વિશાલાક્ષૌ ચીરકૃષ્ણા જિનાંબરૌ
ફલમૂલાસિનૌ દાંતૌ તાપસૌ બ્રહ્મચારિણૌ
પુત્રૌ દશરથસ્યૈતૌ ભ્રાતરૌ રામલક્ષ્મણૌ
શરણ્યૌ સર્વસત્વાનાં શ્રેષ્ટા સર્વ ધનુષ્મતાં
રક્ષઃકુલ નિહંતારૌ ત્રાયેતાં નો રઘૂત્તમૌ
આત્ત સજ્ય ધનુષા વિષુસ્પૃશા વક્ષયાશુગ નિષંગ સંગિનૌ
રક્ષણાય મમ રામલક્ષણાવગ્રતઃ પથિસદૈવ ગચ્છતાં
સન્નદ્ધઃ કવચી ખડ્ગી ચાપબાણધરો યુવા
ગચ્છન્ મનોરથાન્નશ્ચ રામઃ પાતુ સ લક્ષ્મણઃ
રામો દાશરથિ શ્શૂરો લક્ષ્મણાનુચરો બલી
કાકુત્સઃ પુરુષઃ પૂર્ણઃ કૌસલ્યેયો રઘૂત્તમઃ
વેદાંત વેદ્યો યજ્ઞેશઃ પુરાણ પુરુષોત્તમઃ
જાનકીવલ્લભઃ શ્રીમાનપ્રમેય પરાક્રમઃ
ઇત્યેતાનિ જપેન્નિત્યં મદ્ભક્તઃ શ્રદ્ધયાન્વિતઃ
અશ્વમેથાધિકં પુણ્યં સંપ્રાપ્નોતિ નસંશયઃ
રામં દૂર્વાદળ શ્યામં પદ્માક્ષં પીતાવાસસં
સ્તુવંતિ નાભિર્-દિવ્યૈર્-નતે સંસારિણો નરાઃ
રામં લક્ષ્મણ પૂર્વજં રઘુવરં સીતાપતિં સુંદરં
કાકુત્સં કરુણાર્ણવં ગુણનિધિં વિપ્રપ્રિયં ધાર્મિકં\n
રાજેંદ્રં સત્યસંધં દશરથતનયં શ્યામલં શાંતમૂર્તિં
વંદેલોકાભિરામં રઘુકુલ તિલકં રાઘવં રાવણારિમ્
રામાય રામભદ્રાય રામચંદ્રાય વેથસે
રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ

શ્રીરામ રામ રઘુનંદન રામ રામ
શ્રીરામ રામ ભરતાગ્રજ રામ રામ
શ્રીરામ રામ રણકર્કશ રામ રામ
શ્રીરામ રામ શરણં ભવ રામ રામ
શ્રીરામ ચંદ્ર ચરણૌ મનસા સ્મરામિ
શ્રીરામ ચંદ્ર ચરણૌ વચસા ગૃહ્ણામિ
શ્રીરામ ચંદ્ર ચરણૌ શિરસા નમામિ
શ્રીરામ ચંદ્ર ચરણૌ શરણં પ્રપદ્યે
માતારામો મત્-પિતા રામચંદ્રઃ
સ્વામી રામો મત્-સખા રામચંદ્રઃ
સર્વસ્વં મે રામચંદ્રો દયાળુઃ
નાન્યં જાને નૈવ ન જાને

દક્ષિણેલક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા
પુરતોમારુતિર્-યસ્ય તં વંદે રઘુવંદનમ્
લોકાભિરામં રણરંગધીરં
રાજીવનેત્રં રઘુવંશનાથં
કારુણ્યરૂપં કરુણાકરં તં
શ્રીરામચંદ્રં શરણ્યં પ્રપદ્યે
મનોજવં મારુત તુલ્ય વેગં
જિતેંદ્રિયં બુદ્ધિમતાં વરિષ્ટં
વાતાત્મજં વાનરયૂધ મુખ્યં
શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે
કૂજંતં રામરામેતિ મધુરં મધુરાક્ષરં

આરુહ્યકવિતા શાખાં વંદે વાલ્મીકિ કોકિલમ્
આપદામપહર્તારં દાતારં સર્વસંપદાં
લોકાભિરામં શ્રીરામં ભૂયોભૂયો નમામ્યહં
ભર્જનં ભવબીજાનામર્જનં સુખસંપદાં
તર્જનં યમદૂતાનાં રામ રામેતિ ગર્જનમ
રામો રાજમણિઃ સદા વિજયતે રામં રમેશં ભજે
રામેણાભિહતા નિશાચરચમૂ રામાય તસ્મૈ નમઃ
રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોસ્મ્યહં
રામે ચિત્તલયઃ સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર
શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોરમે
સહસ્રનામ તત્તુલ્યં રામ નામ વરાનને
ઇતિ શ્રીબુધકૌશિકમુનિ વિરચિતં શ્રીરામ રક્ષાસ્તોત્રં સંપૂર્ણં

શ્રીરામ જયરામ જયજયરામ

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો