બુધવાર, 16 માર્ચ, 2022

342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે હોળીની ભસ્મ કરો ઉપાય | Holika Dahan 2022 Gujarati Upay | Okhaharan

 342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે હોળીની ભસ્મ કરો ઉપાય |  Holika Dahan 2022 Gujarati Upay | Okhaharan

Holika-Dahan-2022-Gujarati-Upay
Holika-Dahan-2022-Gujarati-Upay

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે કરો હોલીકા દહન ઉપાય ઘરની બધી પરેશાનીઓ દૂર થશે, મા લક્ષ્મીના આશીર્વાદ મળશે

 નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.   

ફાગણ માસ ની પુર્ણિમા ને હોલીકા દહન તહેવાર ઉજવવામાં આવે છે. જે આ વષૅ 17 માચૅ 2022 ગુરૂવારે રોજ રહેશે આ દિવસે આમ તો સંધ્યા સમયે હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ આ વખતે ભદ્રા નક્ષત્ર મુજબ હોળી પ્રગટાવવામાં સમય રાત્રે 9:02 થી 10:14 સુધીનો સૌથી ઉત્તમ સમય છે અને આ વષૅ 342 વષૅ પછી ખાસ ગજકેસરી યોગ , વરિષ્ઠ , અને કેદાર યોગ બને છે આ દિવસે કરેલા ઉપાય શુભ ફળ આપે છે.હોલીકા દહનની ભસ્મ કેટલાક નાના ઉપાય કરવાથી ધરમાં શાંતિ , કુંડળી માં શાંતિ થતા અનેક રોગ માંથી મુક્તિ મળે છે અને સાથે માતા લક્ષ્મી ના આશીર્વાદ પણ રહે છે.


જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવા માટે ઉપાય


હોલિકા દહનની એ નકારાત્મક નષ્ટ કરે છે અને એની ભસ્મ ને અતિ શુભ માનવામાં આવે છે આ ભસ્મ ને બીજા દિવસે ધરમાં લાવીને ધરના આઠ ખુણામાં છાંટી દો આમ કરવાથી ધરમાં રહેલી તમામ પ્રકાર ની નકારાત્મક ઊર્જા નો નાશ થાય છે. ધરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મી નું આગમન થાય છે.


જેને કુંડળીમાં રાહુ-કેતુ દોષથી મુક્તિ મેળવવા


જે લોકો ની કુંડળી માં રાહુ કેતુ દોષ અથવા કાલસર્પ ગ્રહ દોષ હોય તૈમને હોલીકા દહન ના બીજા દિવસે એ હોળીની ભસ્મ લઈ એને શુદ્ધ પાણીમાં મિક્સ કરીને મહાદેવ ના મંદિર માં વિધિ વધ રીતે શિવલિંગ પર અભિષેક કરવો આમ કરવાથી તમામ ગ્રહ દોષ મુક્ત થાય છે અને જીવનમાં પ્રગતિ ના રસ્તા ખુલે છે.   


રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો. 

 હોળી ની ભસ્મ કપાળ પર લગાવાના ફાયદા


 હોળી દહન પછી હોળી ઠંડી પડે ત્યારે તેની ભસ્મ ને કપાળ પર લગાવવી શુભ માનવામાં આવે છે. તેનાથી આપણા શરીરમાં રહેલી તમામ પ્રકાર ની  નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે સાથે દરેક કાયૅ માં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.અને ગમે તેવા અટકેલા કાયૅ પણ પૂર્ણ થાય છે.  


જે લોકો લાબા સમય થી રોગમાંથી પીડાતા હોય તેમનો ઉપાય

 

જે લોકો લાંબા સમયથી નાની મોટી બીમાર રહેતી હોય તે લોકોએ હોળીની આગમાં ગાયના  ઘીમાં બે લવિંગ, એક પાતાસુ સાથે એક સોપારી નાખે છે. એવી જગ્યા નાખો જેથી તમે એને સરળતાથી તેની રાખ લઈ શકો પછી આ ભસ્મ ને એ બીમાર વ્યક્તિ ના શરીર પર લગાવો અને પછી થોડા હુંફાળા પાણીથી સ્નાન કરાવો આમ કાયૅ કરવાથી ઝડપથી બીમાર વ્યક્તિ બીમારીઓ દૂર થશે.  


મિત્રો આ હતી હોલીકા દહન ઉપાય ની માહિતી અને કેટલાક નાનાકડા ઉપાય હું આશા રાખું તમને જરૂર પસંદ આવ્યું હશે

 

વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇