ધનુમૉસ માં વિષ્ણુ ભગવાન નો આ એક સ્તોત્રમ્ કરી લેજો | Narayana Stotram Gujarati Lyrics | Okhaharan
Narayana-Stotram-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. તારીખ 15 ડિસેમ્બર 2021 બુધવારે માગશર સુદ બારસ ના દિવસે થતો ઘનુમૉસ પ્રારંભ સૂર્ય ધન રાશિમાં આવે છે, જે 14 જાન્યુઆરી 2022 સુધી એક મહિના ઘનુમૉસ છે આ દિવસોમાં નિત્ય એકવખત નારાયણ સ્તોતમ્ નો પાઠ કરો
નારાયણ સ્તોત્રમ્
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે ॥
નારાયણ નારાયણ જય ગોપાલ હરે ॥
કરુણાપારાવાર વરુણાલયગંભીર નારાયણ ॥
ઘનનીરદસંકાશ કૃતકલિકલ્મષનાશન નારાયણ ॥
યમુનાતીરવિહાર ધૃતકૌસ્તુભમણિહાર નારાયણ ॥
પીતાંબરપરિધાન સુરકળ્યાણનિધાન નારાયણ ॥
મંજુલગુંજાભૂષ માયામાનુષવેષ નારાયણ ॥
રાધાધરમધુરસિક રજનીકરકુલતિલક નારાયણ ॥
મુરળીગાનવિનોદ વેદસ્તુતભૂપાદ નારાયણ ॥
બર્હિનિબર્હાપીડ નટનાટકફણિક્રીડ નારાયણ ॥
વારિજભૂષાભરણ રાજીવરુક્મિણીરમણ નારાયણ ॥
જલરુહદળનિભનેત્ર જગદારંભકસૂત્ર નારાયણ ॥
પાતકરજનીસંહાર કરુણાલય મામુદ્ધર નારાયણ ॥
અઘ બકહયકંસારે કેશવ કૃષ્ણ મુરારે નારાયણ ॥
હાટકનિભપીતાંબર અભયં કુરુ મે માવર નારાયણ ॥
દશરથરાજકુમાર દાનવમદસંહાર નારાયણ ॥
ગોવર્ધનગિરિ રમણ ગોપીમાનસહરણ નારાયણ ॥
સરયુતીરવિહાર સજ્જનઋષિમંદાર નારાયણ ॥
વિશ્વામિત્રમખત્ર વિવિધવરાનુચરિત્ર નારાયણ ॥
ધ્વજવજ્રાંકુશપાદ ધરણીસુતસહમોદ નારાયણ ॥
જનકસુતાપ્રતિપાલ જય જય સંસ્મૃતિલીલ નારાયણ ॥
દશરથવાગ્ધૃતિભાર દંડક વનસંચાર નારાયણ ॥
મુષ્ટિકચાણૂરસંહાર મુનિમાનસવિહાર નારાયણ ॥
વાલિવિનિગ્રહશૌર્ય વરસુગ્રીવહિતાર્ય નારાયણ ॥
માં મુરળીકર ધીવર પાલય પાલય શ્રીધર નારાયણ ॥
જલનિધિ બંધન ધીર રાવણકંઠવિદાર નારાયણ ॥
તાટકમર્દન રામ નટગુણવિવિધ સુરામ નારાયણ ॥
ગૌતમપત્નીપૂજન કરુણાઘનાવલોકન નારાયણ ॥
સંભ્રમસીતાહાર સાકેતપુરવિહાર નારાયણ ॥
અચલોદ્ધૃતચંચત્કર ભક્તાનુગ્રહતત્પર નારાયણ ॥
નૈગમગાનવિનોદ રક્ષિત સુપ્રહ્લાદ નારાયણ ॥
ભારત યતવરશંકર નામામૃતમખિલાંતર નારાયણ ॥
ૐ નમો ભગવતે વાસુદેવાય
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇