રવિવાર, 11 એપ્રિલ, 2021

ઓખાહરણ શું છે? ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ? ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.? | About Okhaharan | What is Okhaharan |

ઓખાહરણ શું છે? ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ? ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.? About Okhaharan

okhaharan-book-in-gujarati

 

 ઓખાહરણ શું છે?

ઓખાહરણ એ રઘુકુળ વંશના રાજા બલીનો પુત્ર બાણાસુર જે ભગવાન શંકર નો પ્રિય ભકત હતો. જે બાણાસુર ની દિકરી ઓખા જે સ્વપ્ન માં અનિરુદ્ધ સાથે પરણી ત્યારથી તે તેને વરી ચૂકી હતી. અનિરુદ્ધ જે પ્રધુમંતનો દીકરો. આ પ્રધુમંત જે કૃષ્ણ ભગવાન અને રૂકમણીનો દીકરો‌. આમ કૃષ્ણ ભગવાન ના દીકરાના દીકરાએ બાણાસુર પુત્રી ઓખાનુ હરણ કર્યું જેની કથા ઓખાહરણ છે.


ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ પહેલા શ્રી ગણેશજી ની પ્રાથૅના 


ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ?

ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગ માંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્ન માં આવતા નથી. અને સુખી મન તન પામી જીવનમાં લાભ થાય છે.તથા અંખડ સોભાગ્યપ્રાપ્તિ નું વ્રત છે.આ માસ દરમિયાન અલૂણાવ્રત કરવું જોઈએ જેમાં ચૈત્ર માસમાં છેલ્લા 5,3,1 દિવસ મીઠા વગરનું ખાવા નું હોય છે. સવારે નિત્યક્રમ પરવારી શંકર પાવૅતી પુજન કરીને એકાટાણુ કરવુ.

ચૈત્ર માસ દરમિયાન 1વાર , 3 વાર,5 વાર ઓખાહરણ જેમાં 93 કડવા છે એ વાંચી અથવા સાંભળી શકાય છે. 

 

ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.?

ઓખાહરણ ફીમાં વાંચવા બે રીતે છે. એક રીતે તમે આ બોલ્ગ ને ફોલો દરરોજ અહીં 3 કડવા મુકવામાં આવશે. 


ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 1 શ્રી અંબાજીની પ્રાથૅના 


અને એક સાથે 93 કડવાં વાંચવા હોય તો બીજી રીત જુઓ.

ઓખાહરણ ફીમાં વાંચવા ગુગલ પ્લે સ્ટોર પર Okhaharan Gujarati મોબાઇલ એપ છે. આખું ઓખાહરણ શ્રી ગણેશજી ની પ્રાર્થના સહિત 93 કડવાં ગુજરાતી લખાણ સાથે છે. જેની લિંક નીચે આપેલી છે.

Mobile Application for Smart Phone 


ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

 
Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

 

 દરરોજ ઓખાહરણ વાંચવા આ પેજ પર જોડાવો.

 

 

ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શ્રી બહુચર ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Bahuchar Chalisa | Bahuchar Chalisa in gujarati Lyrics | 2021 | Okhaharan

 શ્રી બહુચર ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Bahuchar Chalisa | Bahuchar Chalisa Lyrics in gujarati Lyrics | 2021 | Okhaharan

 

અમાસ ના દિવસે કરો માં બહુચર નો આ 40 ગુણ નો પાઠ સવૅ કષ્ટ દુર થાય ગુજરાતી લખાણ સાથે જે તમે હજી સુધી નહીં વાંચ્યો હોય- Bahuchar Chalisa Gujarati- Okhaharan

Bahuchar-Chalisa-Lyrics-in-gujarati-Lyrics
bahuchar-chalisa-gujarati


 શ્રી બહુચરાજી ચાલીસા

શ્રી આદ્યશક્તિ ઈશ્વરી , ઓર કિતને હી તેરે નામ ;

ઐસી હી એક બહુચરા , શંખલપુર કે ધામ .

જય મા બહુચર દયાકી સાગર , દીનદયાળી ! સદા દયા કર .

ચુંવાલ ચોકમેં હૈ તેરા ધામા , સારે જહામેં તેરા નામા .

દક્ષ રાજા કે ઘર તૂ આઈ , મહાસતીકા રૂપ લે આઈ . 


શિવ - શંકર ઘર શાદી ૨ચા કર , ચલી ગઈ થી અપને ઘર પર .

જબ દક્ષને મહાયજ્ઞ કિયા થા , તબ શિવકા અપમાન હુઆ થા .

સતીને જબ પ્રાણ દિયા થા , મહાદેવને બહુત ક્રોધ કિયા થા .

મૃત દેહ ઉઠાકર ભાગે , તીનોં લોગ ભય સે કાંપે .

તબ વિશ્વનુને ઉપકાર કિયા થા , વ્હાસતીકો કાટ દિયા થા .

બાવન અંગ જહાઁ ગિરા થા વહાં શકતિકા પીઠ બના થા 


' 'ચૌદવા અંગ ચુંવાળ પડા થા , બાલા બહુચર નામ પડા થા .

ૐકારસે ‘ અ'કાર હુઆ થા , ‘ અ'કાર સે ‘ મ'કાર હુઆ થા .

‘ મ ' કારસે ‘ ઉં ' કાર હુઆ થા , તબ ત્રિપુરા નામ હુઆ થા .

ખેલ રહી હૈ જલ ઔર થલમેં , અવની ઔર અંબર તલમેં .

સર્વ દેવોંકી શક્તિ શરીરા , વિપુલ બલ આએ રનવીરા . 


કીર્તિ વિજય બીરતા નારી , બહુચર માત શૂરવીર નારી .

સારે જહાં કી તૂ રખવાલી , શક્તિ ભક્તિ – દેને વાલી .

ત્રિપુરાસુંદરી ચુંવાળવાળી , તેરે ધામકી લીલા નિરાલી .

જો તેરે ધામ મેં આતે હૈ , વો હસતે હુએ હી જાતે હૈ .

 જો જો આતે તેરે ધામ , હો જાતા હૈ ઉસકા કામ .

તેરે ધામકી મહિમા ન્યારી , ચુંવાળ ચોંકમેં તૂ બસનારી . 

જબ આયા ચુંવાળમેં દંઢાસુર , તબ જગ હુઆ થા ચિંતાતુર .

દંઢાસુરને હાહાકાર કિયા , તબ માને ઉસે માર દિયા .

જબ ચુંવાળ મેં દુકાળ હુઆ , જલ બીન બુરા હાલ હુઆ .

જબ બહુચરકા પ્રતાપ હુઆ , તબ માનસરોવર પ્રાપ્ત હુઆ . 


અર્જુન અક્ષયસેન ઔર યશોધર , સ્નાન કિયા માનસરોવર .

જબ શિખંડીને સ્નાન કિયા થા , નપુંસકતાકો દૂર કિયા થા .

ઘોડી કા તૂને ઘોડા બનાયા , ચમત્કાર જબ તૂને દિખાયા .

નારી કા તૂને નર બનાયા , દુઃખી કા તૂને દુઃખ હટાયા .

માનસરોવર મેં નિર્મળ નીર , આત્મા શુદ્ધિ કરે શરીર . 

માનસરોવર કી મહિમા ન્યારી , ભક્તિ ભાવ બઢાનેવાલી .

ભટ્ટ વલ્લભ કો બોલના શિખાયા , જગ મેં મહાકવિ બનાયા .

મા મિલને સે હુઆ કાજ , ઉસકી હો ગઈ મધુર આવાઝ .

ચુંવાળ ચોક મેં બહુચરબાળા , વરખડી નીચે તેરા ધામા . 


તૂ સ્વર્ણ કી પોશાક ધારી , કૂકડે કી હૈ તેરી સવારી .

જૈસા માંગા વૈસા પાયા , ઐસી હી માતા કી માયા .

દેવ , દુઃખી ઔર ભક્ત ચારણ , ગા હે હૈ કીર્તિ - ગાન .

વેદોં મેં તેરા નામ સમાયા , સબને તેરા ગુન કો ગાયા .

તૂ ગાયત્રી , બહુચરબાળી , તૂ ત્રિપુરા શંખલપુરવાળી . 

વિવિધ નામ કી હૈ બલિહારી , માયા કી લીલા સબ ન્યારી .

બોલે ‘ ગગજી ' સ્નેહમય બાની , હર સમય કોશુભમય જાની .

( દોહા )

બહુચર કા યે ચાલીસા , જો ગાવે દિન - રાત ,

સદા સુખ - શાંતિ મીલે , મીલે બહુચર માત .

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 

 bahuchar-bavni-gujarati-lyrics

Bahuchar-Stuti-Gujarati-Lyrics 


Anand No Garbo Fal Gujarati

anand no garbo meaning 61 62 63