ગુરુવાર, 4 ફેબ્રુઆરી, 2021

દરરોજ કરો સાંઈ બાબા ના ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે

 દરરોજ કરો સાંઈ બાબા ના ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે

sai chalisa in gujarati
Sai Chalisa in Gujarati

 સાંઈ ચાલીસા

પહલે સાઈ કે ચરણોં મેં, અપના શીશ નમાઊં મૈં.

કૈસે શિરડી સાઈ આએ, સારા હાલ સુનાઊં મૈં,

કૌન હૈ માતા, પિતા કૌન હૈ, યે ન કિસી ને ભી જાના.

કહાં જન્મ સાઈ ને ધારા, પ્રશ્ન પહેલી રહા બના,

કોઈ કહે અયોધ્યા કે, યે રામચંદ્ર ભગવાન હૈં.

કોઈ કહતા સાઈ બાબા, પવન પુત્ર હનુમાન હૈં,

કોઈ કહતા મંગલ મૂર્તિ, શ્રી ગજાનંદ હૈં સાઈ.

કોઈ કહતા ગોકુલ મોહન, દેવકી નન્દન હૈં સાઈ,

શંકર સમઝે ભક્ત કઈ તો, બાબા કો ભજતે રહતે.

કોઈ કહ અવતાર દત્ત કા, પૂજા સાઈ કી કરતે,

કુછ ભી માનો ઉનકો તુમ, પર સાઈ હૈં સચ્ચે ભગવાન.

બડે દયાલુ દીનબંધુ, કિતનોં કો દિયા જીવન દાન,

કઈ વર્ષ પહલે કી ઘટના, તુમ્હેં સુનાઊંગા મૈં બાત.

કિસી ભાગ્યશાલી કી, શિરડી મેં આઈ થી બારાત,

આયા સાથ ઉસી કે થા, બાલક એક બહુત સુન્દર.

આયા, આકર વહીં બસ ગયા, પાવન શિરડી કિયા નગર,

કઈ દિનોં તક ભટકતા, ભિક્ષા માઁગ ઉસને દર-દર.


ઔર દિખાઈ ઐસી લીલા, જગ મેં જો હો ગઈ અમર,

જૈસે-જૈસે અમર ઉમર બઢી, બઢતી હી વૈસે ગઈ શાન.

ઘર-ઘર હોને લગા નગર મેં, સાઈ બાબા કા ગુણગાન,

દિગ્‌ દિગંત મેં લગા ગૂંજને, ફિર તો સાઈ જી કા નામ.

દીન-દુખી કી રક્ષા કરના, યહી રહા બાબા કા કામ,

બાબા કે ચરણોં મેં જાકર, જો કહતા મૈં હૂં નિર્ધન.

દયા ઉસી પર હોતી ઉનકી, ખુલ જાતે દુઃખ કે બંધન,

કભી કિસી ને માંગી ભિક્ષા, દો બાબા મુઝકો સંતાન.

એવં અસ્તુ તબ કહકર સાઈ, દેતે થે ઉસકો વરદાન,

સ્વયં દુઃખી બાબા હો જાતે, દીન-દુઃખી જન કા લખ હાલ.

અન્તઃકરણ શ્રી સાઈ કા, સાગર જૈસા રહા વિશાલ,

ભક્ત એક મદ્રાસી આયા, ઘર કા બહુત બડા ધનવાન.

માલ ખજાના બેહદ ઉસકા, કેવલ નહીં રહી સંતાન,

લગા મનાને સાઈનાથ કો, બાબા મુઝ પર દયા કરો.

ઝંઝા સે ઝંકૃત નૈયા કો, તુમ્હીં મેરી પાર કરો,

કુલદીપક કે બિના અંધેરા, છાયા હુઆ ઘર મેં મેરે.

ઇસલિએ આયા હઁૂ બાબા, હોકર શરણાગત તેરે,

કુલદીપક કે અભાવ મેં, વ્યર્થ હૈ દૌલત કી માયા.

આજ ભિખારી બનકર બાબા, શરણ તુમ્હારી મૈં આયા,

દે-દો મુઝકો પુત્ર-દાન, મૈં ઋણી રહૂંગા જીવન ભર.

ઔર કિસી કી આશા ન મુઝકો, સિર્ફ ભરોસા હૈ તુમ પર,

અનુનય-વિનય બહુત કી ઉસને, ચરણોં મેં ધર કે શીશ.

તબ પ્રસન્ન હોકર બાબા ને , દિયા ભક્ત કો યહ આશીશ,

'અલ્લા ભલા કરેગા તેરા' પુત્ર જન્મ હો તેરે ઘર.

કૃપા રહેગી તુઝ પર ઉસકી, ઔર તેરે ઉસ બાલક પર,

અબ તક નહીં કિસી ને પાયા, સાઈ કી કૃપા કા પાર.

પુત્ર રત્ન દે મદ્રાસી કો, ધન્ય કિયા ઉસકા સંસાર,

તન-મન સે જો ભજે ઉસી કા, જગ મેં હોતા હૈ ઉદ્ધાર.

સાંચ કો આંચ નહીં હૈં કોઈ, સદા ઝૂઠ કી હોતી હાર,

મૈં હઁ સદા સહારે ઉસકે, સદા રહૂઁગા ઉસકા દાસ.

સાઈ જૈસા પ્રભુ મિલા હૈ, ઇતની હી કમ હૈ ક્યા આસ,

મેરા ભી દિન થા એક ઐસા, મિલતી નહીં મુઝે રોટી.

તન પર કપડા દૂર રહા થા, શેષ રહી નન્હીં સી લંગોટી,

સરિતા સન્મુખ હોને પર ભી, મૈં પ્યાસા કા પ્યાસા થા.

દુર્દિન મેરા મેરે ઊપર, દાવાગ્ની બરસાતા થા,


ધરતી કે અતિરિક્ત જગત મેં, મેરા કુછ અવલમ્બ ન થા.

બના ભિખારી મૈં દુનિયા મેં, દર-દર ઠોકર ખાતા થા,

ઐસે મેં એક મિત્ર મિલા જો, પરમ ભક્ત સાઈ કા થા.

જંજાલોં સે મુક્ત મગર, જગતી મેં વહ ભી મુઝસા થા,

બાબા કે દર્શન કી ખાતિર, મિલ દોનોં ને કિયા વિચાર.

સાઈ જૈસે દયા મૂર્તિ કે, દર્શન કો હો ગએ તૈયાર,

પાવન શિરડી નગર મેં જાકર, દેખ મતવાલી મૂરતિ.

ધન્ય જન્મ હો ગયા કિ હમને, જબ દેખી સાઈ કી સૂરતિ,

જબ સે કિએ હૈં દર્શન હમને, દુઃખ સારા કાફૂર હો ગયા.

સંકટ સારે મિટૈ ઔર, વિપદાઓં કા અન્ત હો ગયા,

માન ઔર સમ્માન મિલા, ભિક્ષા મેં હમકો બાબા સે.

પ્રતિબિમ્બિત હો ઉઠે જગત મેં, હમ સાઈ કી આભા સે,

બાબા ને સન્માન દિયા હૈ, માન દિયા ઇસ જીવન મેં.

ઇસકા હી સંબલ લે મૈં, હંસતા જાઊંગા જીવન મેં,

સાઈ કી લીલા કા મેરે, મન પર ઐસા અસર હુઆ.

લગતા જગતી કે કણ-કણ મેં, જૈસે હો વહ ભરા હુઆ,

'કાશીરામ' બાબા કા ભક્ત, શિરડી મેં રહતા થા.

મૈં સાઈ કા સાઈ મેરા, વહ દુનિયા સે કહતા થા,

સીકર સ્વયં વસ્ત્ર બેચતા, ગ્રામ-નગર બાજારોં મેં.

ઝંકૃત ઉસકી હૃદય તંત્રી થી, સાઈ કી ઝંકારોં મેં,

સ્તબ્ધ નિશા થી, થે સોય,ે રજની આંચલ મેં ચાઁદ સિતારે.

નહીં સૂઝતા રહા હાથ કો હાથ તિમિર કે મારે,

વસ્ત્ર બેચકર લૌટ રહા થા, હાય ! હાટ સે કાશી.

વિચિત્ર બડા સંયોગ કિ ઉસ દિન, આતા થા એકાકી,


ઘેર રાહ મેં ખડે હો ગએ, ઉસે કુટિલ અન્યાયી.

મારો કાટો લૂટો ઇસકી હી, ધ્વનિ પડી સુનાઈ,

લૂટ પીટકર ઉસે વહાઁ સે કુટિલ ગએ ચમ્પત હો.

આઘાતોં મેં મર્માહત હો, ઉસને દી સંજ્ઞા ખો,

બહુત દેર તક પડા રહ વહ, વહીં ઉસી હાલત મેં.

જાને કબ કુછ હોશ હો ઉઠા, વહીં ઉસકી પલક મેં,

અનજાને હી ઉસકે મુંહ સે, નિકલ પડા થા સાઈ.

જિસકી પ્રતિધ્વનિ શિરડી મેં, બાબા કો પડી સુનાઈ,

ક્ષુબ્ધ હો ઉઠા માનસ ઉનકા, બાબા ગએ વિકલ હો.

લગતા જૈસે ઘટના સારી, ઘટી ઉન્હીં કે સન્મુખ હો,

ઉન્માદી સે ઇધર-ઉધર તબ, બાબા લેગે ભટકને.

સન્મુખ ચીજેં જો ભી આઈ, ઉનકો લગને પટકને,

ઔર ધધકતે અંગારોં મેં, બાબા ને અપના કર ડાલા.

હુએ સશંકિત સભી વહાઁ, લખ તાણ્ડવનૃત્ય નિરાલા,

સમઝ ગએ સબ લોગ, કિ કોઈ ભક્ત પડા સંકટ મેં.

ક્ષુભિત ખડે થે સભી વહાઁ, પર પડે હુએ વિસ્મય મેં,

ઉસે બચાને કી હી ખાતિર, બાબા આજ વિકલ હૈ.

ઉસકી હી પીડા સે પીડિત, ઉનકી અન્તઃસ્થલ હૈ,

ઇતને મેં હી વિધિ ને અપની, વિચિત્રતા દિખલાઈ.

લખ કર જિસકો જનતા કી, શ્રદ્ધા સરિતા લહરાઈ,

લેકર સંજ્ઞાહીન ભક્ત કો, ગાડી એક વહાઁ આઈ.

સન્મુખ અપને દેખ ભક્ત કો, સાઈ કી આંખેં ભર આઈ,

શાંત, ધીર, ગંભીર, સિન્ધુ સા, બાબા કા અન્તઃસ્થલ.

આજ ન જાને ક્યોં રહ-રહકર, હો જાતા થા ચંચલ,

આજ દયા કી મૂર્તિ સ્વયં થા, બના હુઆ ઉપચારી.

ઔર ભક્ત કે લિએ આજ થા, દેવ બના પ્રતિહારી,

આજ ભક્તિ કી વિષમ પરીક્ષા મેં, સફલ હુઆ થા કાશી.


ઉસકે હી દર્શન કી ખાતિર થે, ઉમડે નગર-નિવાસી.

જબ ભી ઔર જહાં ભી કોઈ, ભક્ત પડે સંકટ મેં.

ઉસકી રક્ષા કરને બાબા, આતે હૈં પલભર મેં,

યુગ-યુગ કા હૈ સત્ય યહ, નહીં કોઈ નઈ કહાની.

આપતગ્રસ્ત ભક્ત જબ હોતા, જાતે ખુદ અર્ન્તયામી,

ભેદભાવ સે પરે પુજારી, માનવતા કે થે સાઈ.

જિતને પ્યારે હિન્દૂ-મુસ્લિમ, ઉતને હી થે સિક્ખ ઈસાઈ,

ભેદ-ભાવ મંદિર-મસ્જિદ કા, તોડ-ફોડ બાબા ને ડાલા.

રાહ રહીમ સભી ઉનકે થે, કૃષ્ણ કરીમ અલ્લાતાલા,

ઘણ્ટે કી પ્રતિધ્વનિ સે ગૂંજા, મસ્જિદ કા કોના-કોના.

મિલે પરસ્પર હિન્દૂ-મુસ્લિમ, પ્યાર બઢા દિન-દિન દૂના,

ચમત્કાર થા કિતના સુન્દર, પરિચય ઇસ કાયા ને દી.

ઔર નીમ કડુવાહટ મેં ભી, મિઠાસ બાબા ને ભર દી,

સબ કો સ્નેહ દિયા સાઈ ને, સબકો સંતુલ પ્યાર કિયા.

જો કુછ જિસને ભી ચાહા, બાબા ને ઉસકો વહી દિયા,

ઐસે સ્નેહશીલ ભાજન કા, નામ સદા જો જપા કરે.

પર્વત જૈસા દુઃખ ન ક્યોં હો, પલભર મેં વહ દૂર ટરે,

સાઈ જૈસા દાતા હમને, અરે નહીં દેખા કોઈ.

જિસકે કેવલ દર્શન સે હી, સારી વિપદા દૂર ગઈ,

તન મેં સાઈ, મન મેં સાઈ, સાઈ-સાઈ ભજા કરો.

અપને તન કી સુધિ-બુધિ ખોકર, સુધિ ઉસકી તુમ કિયા કરો,

જબ તૂ અપની સુધિ તજ, બાબા કી સુધિ કિયા કરેગા.

ઔર રાત-દિન બાબા-બાબા, હી તૂ રટા કરેગા,

તો બાબા કો અરે ! વિવશ હો, સુધિ તેરી લેની હી હોગી.

તેરી હર ઇચ્છા બાબા કો પૂરી હી કરની હોગી,

જંગલ, જગંલ ભટક ન પાગલ, ઔર ઢૂંઢને બાબા કો.

એક જગહ કેવલ શિરડી મેં, તૂ પાએગા બાબા કો,

ધન્ય જગત મેં પ્રાણી હૈ વહ, જિસને બાબા કો પાયા.

દુઃખ મેં, સુખ મેં પ્રહર આઠ હો, સાઈ કા હી ગુણ ગાયા,

ગિરે સંકટોં કે પર્વત, ચાહે બિજલી હી ટૂટ પડે.

સાઈ કા લે નામ સદા તુમ, સન્મુખ સબ કે રહો અડે,

ઇસ બૂઢે કી સુન કરામત, તુમ હો જાઓગે હૈરાન.


દંગ રહ ગએ સુનકર જિસકો, જાને કિતને ચતુર સુજાન,

એક બાર શિરડી મેં સાધુ, ઢોંગી થા કોઈ આયા.

ભોલી-ભાલી નગર-નિવાસી, જનતા કો થા ભરમાયા,

જડી-બૂટિયાં ઉન્હેં દિખાકર, કરને લગા વહ ભાષણ.

કહને લગા સુનો શ્રોતાગણ, ઘર મેરા હૈ વૃન્દાવન,

ઔષધિ મેરે પાસ એક હૈ, ઔર અજબ ઇસમેં શક્તિ.

ઇસકે સેવન કરને સે હી, હો જાતી દુઃખ સે મુક્તિ,

અગર મુક્ત હોના ચાહો, તુમ સંકટ સે બીમારી સે.

તો હૈ મેરા નમ્ર નિવેદન, હર નર સે, હર નારી સે,

લો ખરીદ તુમ ઇસકો, ઇસકી સેવન વિધિયાં હૈં ન્યારી.

યદ્યપિ તુચ્છ વસ્તુ હૈ યહ, ગુણ ઉસકે હૈં અતિ ભારી,

જો હૈ સંતતિ હીન યહાં યદિ, મેરી ઔષધિ કો ખાએ.

પુત્ર-રત્ન હો પ્રાપ્ત, અરે વહ મુંહ માંગા ફલ પાએ,

ઔષધિ મેરી જો ન ખરીદે, જીવન ભર પછતાએગા.

મુઝ જૈસા પ્રાણી શાયદ હી, અરે યહાં આ પાએગા,

દુનિયા દો દિનોં કા મેલા હૈ, મૌજ શૌક તુમ ભી કર લો.

અગર ઇસસે મિલતા હૈ, સબ કુછ, તુમ ભી ઇસકો લે લો,

હૈરાની બઢતી જનતા કી, લખ ઇસકી કારસ્તાની.

પ્રમુદિત વહ ભી મન- હી-મન થા, લખ લોગોં કી નાદાની,

ખબર સુનાને બાબા કો યહ, ગયા દૌડકર સેવક એક.

સુનકર ભૃકુટી તની ઔર, વિસ્મરણ હો ગયા સભી વિવેક,

હુક્મ દિયા સેવક કો, સત્વર પકડ દુષ્ટ કો લાઓ.

યા શિરડી કી સીમા સે, કપટી કો દૂર ભગાઓ,

મેરે રહતે ભોલી-ભાલી, શિરડી કી જનતા કો.

કૌન નીચ ઐસા જો, સાહસ કરતા હૈ છલને કો,

પલભર મેં ઐસે ઢોંગી, કપટી નીચ લુટેરે કો.

મહાનાશ કે મહાગર્ત મેં પહુઁચા, દૂઁ જીવન ભર કો,

તનિક મિલા આભાસ મદારી, ક્રૂર, કુટિલ અન્યાયી કો.


કાલ નાચતા હૈ અબ સિર પર, ગુસ્સા આયા સાઈ કો,

પલભર મેં સબ ખેલ બંદ કર, ભાગા સિર પર રખકર પૈર.

સોચ રહા થા મન હી મન, ભગવાન નહીં હૈ અબ ખૈર,

સચ હૈ સાઈ જૈસા દાની, મિલ ન સકેગા જગ મેં.

અંશ ઈશ કા સાઈ બાબા, ઉન્હેં ન કુછ ભી મુશ્કિલ જગ મેં,

સ્નેહ, શીલ, સૌજન્ય આદિ કા, આભૂષણ ધારણ કર.

બઢતા ઇસ દુનિયા મેં જો ભી, માનવ સેવા કે પથ પર,

વહી જીત લેતા હૈ જગતી કે, જન જન કા અન્તઃસ્થલ.

ઉસકી એક ઉદાસી હી, જગ કો કર દેતી હૈ વિહ્વલ,

જબ-જબ જગ મેં ભાર પાપ કા, બઢ-બઢ હી જાતા હૈ.

ઉસે મિટાને કી હી ખાતિર, અવતારી હી આતા હૈ,

પાપ ઔર અન્યાય સભી કુછ, ઇસ જગતી કા હર કે.

દૂર ભગા દેતા દુનિયા કે, દાનવ કો ક્ષણ ભર કે,

ઐસે હી અવતારી સાઈ, મૃત્યુલોક મેં આકર.

સમતા કા યહ પાઠ પઢાયા, સબકો અપના આપ મિટાકર ,

નામ દ્વારકા મસ્જિદ કા, રખા શિરડી મેં સાઈ ને.

દાપ, તાપ, સંતાપ મિટાયા, જો કુછ આયા સાઈ ને,

સદા યાદ મેં મસ્ત રામ કી, બૈઠે રહતે થે સાઈ.

પહર આઠ હી રામ નામ કો, ભજતે રહતે થે સાઈ,

સૂખી-રૂખી તાજી બાસી, ચાહે યા હોવે પકવાન.

સૌદા પ્યાર કે ભૂખે સાઈ કી, ખાતિર થે સભી સમાન,

સ્નેહ ઔર શ્રદ્ધા સે અપની, જન જો કુછ દે જાતે થે.

બડે ચાવ સે ઉસ ભોજન કો, બાબા પાવન કરતે થે,

કભી-કભી મન બહલાને કો, બાબા બાગ મેં જાતે થે.

પ્રમુદિત મન મેં નિરખ પ્રકૃતિ, છટા કો વે હોતે થે,

રંગ-બિરંગે પુષ્પ બાગ કે, મંદ-મંદ હિલ-ડુલ કરકે.

બીહડ વીરાને મન મેં ભી સ્નેહ સલિલ ભર જાતે થે,

ઐસી સમુધુર બેલા મેં ભી, દુખ આપાત, વિપદા કે મારે.

અપને મન કી વ્યથા સુનાને, જન રહતે બાબા કો ઘેરે,

સુનકર જિનકી કરૂણકથા કો, નયન કમલ ભર આતે થે.

દે વિભૂતિ હર વ્યથા, શાંતિ, ઉનકે ઉર મેં ભર દેતે થે,

જાને ક્યા અદ્ભુત શક્તિ, ઉસ વિભૂતિ મેં હોતી થી.

જો ધારણ કરતે મસ્તક પર, દુઃખ સારા હર લેતી થી,

ધન્ય મનુજ વે સાક્ષાત્‌ દર્શન, જો બાબા સાઈ કે પાએ.

ધન્ય કમલ કર ઉનકે જિનસે, ચરણ-કમલ વે પરસાએ,

કાશ નિર્ભય તુમકો ભી, સાક્ષાત્‌ સાઈ મિલ જાતા.

વર્ષોં સે ઉજડા ચમન અપના, ફિર સે આજ ખિલ જાતા,

ગર પકડતા મૈં ચરણ શ્રી કે, નહીં છોડતા ઉમ્રભર,

મના લેતા મૈં જરૂર ઉનકો, ગર રૂઠતે સાઈ મુઝ પર.

 


ગુરુવાર એટલે ગુરુ નો વાર દરરોજ કરો ગુરુ દત્તાત્રેય ના બાવન ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે | Datt Bavani Lyrics in Gujarati | Okhaharan

ગુરુવાર એટલે ગુરુ નો વાર દરરોજ કરો ગુરુ દત્તાત્રેય ના બાવન ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે | Datt Bavani Lyrics in Gujarati | Okhaharan

datta bavni in gujarati
Datta Bavni in Gujarati Lyrics

  

Shree Datta Bavani  श्रीदत्त बावनी  શ્રીદત્ત બાવની

 

માલા કમંડલુ લસે કર નીચલામાં ડમરુ ત્રિશૂળ વચલા કરમાં બિરાજે,

ઊંચા દ્રિહસ્તેકમલે શુભ શંખચક્ર એવા નમું વિધિહરીશસ્વરૂપદત્ત. 

જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ,

અત્રી અનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.

બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર,

અંતર્યામી સત્ત ચિત્ત સુખ, બહાર સદગુરૂ દ્વિભુજ સુમુખ.

ઝોળી અન્નપૂર્ણા કર માંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય,

ક્યાંક ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.

આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ!

સુણી અર્જુન કેરો સાદ, રીઝયો પૂર્ણ તું સાક્ષાત,

 

 

  શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે

 

 ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

દીધી રિદ્ધિ સિદ્ધી અપાર, અંતે મુક્તિ મહાપદ સાર.

કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણ મુજને ના આલંબ !

વિષ્ણુશર્મા દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધમાં દેખી પ્રેમ,

જંભ દૈત્ય થી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર ત્યાં તતખેવ,

વિસ્તરી માયા દિતિસુત, ઇન્દ્ર કરે હણાવ્યો તૂર્ત.

એવી લીલા કંઈ કંઈ સર્વ, કીધી વર્ણવે કો તે સર્વ.

દોડી આવ્યો સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,

બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ.

એવી તારી કૃપા અગાધ ! કેમ સૂણે ના મારો સાદ?

દોડ અંત, ના દેખ અનંત ! મા કર અધવચ શિશુનો અંત!!

 

જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ.

સ્મૃતીર્ગામી કલિતાર કૃપાળ ! તાર્યો ધોબી છેક ગમાર.

પેટપીડાથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર.

કરે કેમ ના મારી વહાર? જો આણી ગમ એક જ વાર!!

શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર ?

જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યાં સફળ તેં સુતના કૃત્ય,

કરી દુર બ્રાહ્મણનો કોઢ, કીધા પુરણ એના કોડ,

વંધ્યા ભેંશ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તેં તતખેવ.

ઝાલર ખાઈ રીઝ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ.

 

શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

બ્રાહ્મણ સ્ત્રી નો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર.

પિશાચ-પીડા કીધી દૂર, વિપ્ર પુત્ર ઉઠાડ્યો શૂર.

હરિ વિપ્ર મદ અંત્યજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત.

નિમેષ માત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રી શૈલે દેખ !

એકી સાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ.

સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.

યવનરાજ ની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ,


રામકૃષ્ણ રૂપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમ,

તાર્યાં પત્થર ગણિકા વ્યાધ ! પશુપંખી પણ તુજને સાધ !!

અધમ ઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાં શાં કામ?

આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ !

મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્માણ,

ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર.

નાસે મૂટ્ઠી દઈને તૂર્ત, દત્ત ધૂન સાંભળતા મૂર્ત.

કરી ધૂપ ગાએ જે એમ, દત્તબાવની આ સપ્રેમ,

 

 શ્રી દત્ત મહામાલા મંત્ર જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સુધારે તેના બંને લોક, રહે ન તેને કયાંયે શોક !

દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેના જાય.

બાવન ગુરુવાર નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ.

યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.

અનેક રૂપે એ જ અભંગ, ભજતા નડે ન માયા રંગ !

સહસ્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક !!

વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર !

થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃત વેષ?

અનુભવ તૃપ્તિ નો ઉદગાર, સુણી હશે તે ખાશે માર !

તપસી તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રીગુરુદેવ !

||શ્રી અવઘુતચિતન શ્રી ગુરુદેવ દત્ત ||

 

 

શ્રી દત્તાત્રેય ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇