ચોથા નવરાત્રી દિવસે જાણો માં કૂષ્માંડા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે | kushmanda Maa Navratri | Okhaharan
 |
goddess-kushmanda-about-gujarati |
ચોથું નવરાત્રી માં નવદુગા નુ ચોથું રૂપ મા કૂષ્માંડાની પૂજન કરવાનો દિવસ
આજે બ્રહ્માંડની રચના કરનાર મા કૂષ્માંડાની પૂજાનો દિવસ , તેમની ભક્તિથી આયુ , યશ , બળ , આરોગ્યની વૃદ્ધિ થાય છે
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.
સિંહ પર સવાર માં કૂષ્માંડાનું સ્વરૂપ અષ્ટ ભુજાઓ ધરાવે છે તેમના 7 હાથમાં કમંડળ , ધનુષ , બાણ , કમળ પુષ્પ , અમૃતપર્ણ કળશ તથા ગદા છે આઠમા હાથમાં સૃષ્ટિનાસિદ્ધિઓ અનેનિધિઓ આપનાર જપમાળા છે
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. માં ના આવા તીવ્ર તેજ અને અસરને કારણે દશે દિશાઓમાં અંઘકાર દુર થઈને પ્રકાશ પસરે છે.એવુ માનવામાં આવે છે દેવીએ સમગ્ર પૃથ્વીના પ્રદાથો તથા જીવોની ઉત્પતિ કરી હતી તથા તેમણે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને ત્રિદેવી એટલે કાલી , લક્ષ્મી અને સરસ્વતી ઉત્પન કર્યા . તેથી તેમને સૃષ્ટિના . આદિ - સ્વરૂપા , આદિશક્તિ માનવામાં આવે છે.
માકૂષ્માંડાની ઉપાસના ભક્તોને તમામ સેગ - શોકથી મુક્તિ આપે છે . તેમની ભક્તિ થકી આયુ યશ , બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે . મા કુષ્માંડા સેવા અને ભક્તિ પ્રસન્ન થાય છે
દેવીના ભકતિ કરવાના મંત્રો
યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માન્દા રૂપેણા સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ
YouTube પર મંત્ર સાભળો
દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો
ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
https://youtu.be/p-O2fKhb-JQ
Part 2 Kadva 30-65 👇👇
https://youtu.be/EO-6IXxW5dg
Part 3 Kadva 66-93 👇👇
https://youtu.be/JXaN4MeSQ-o
ચૈત્ર નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.
જય
શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન,
નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ
વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ,
પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ
કરો. 👇👇👇