સોમવાર, 7 જૂન, 2021

7 June 2021 આજે સોમ પ્રદોષ કરો આ શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર Shiv Stuti in Gujarati Okhaharan

7 June 2021 આજે સોમ પ્રદોષ કરો આ શિવજી ની સ્તુતિ કરવાથી ભોળાનાથ ભરી દેશે ધનના ભંડાર Shiv Stuti in Gujarati Okhaharan

Shiv-stuti-vande-devam-umapati-lyrics-gujarati
Shiv-stuti-vande-devam-umapati-lyrics-gujarati

શિવજી ની સ્તુતિ

ૐ વન્દે દેવમઉમાપતિ સુરગુરૂં વન્દે જગત્કારણં

વન્દે પન્નગભૂષણં મૃગઘરં વન્દે પશૂનાં પતિમ્

વન્દે સૂયૅશશાંકવહિનનયનં વન્દે મુકુન્દપ્રિયમ્

વન્દે ભક્તજનાશ્રાયં ચ વરદં વન્દે શિવમં શંકરમ્

Shiv Mantra Gujarati

શાન્તં પદ્માસનસ્થ શશિઘરમુકુટં પંચવકત્રં ત્રિનેત્રં

શૂલં વજ્ર ચ ખઙગં પરશુમભયદં દક્ષિણાંગે વહન્તમ્

નાગં પાશં ચ ઘણ્ટાં ડમરૂકસહિતં સાંકુશં વામભાગે

નાનાલંકારદીપ્તં સ્ફટિકમણિનિભં પાવૅતીશં નમામિ 

108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati
108-Names-of-Lord-Shiva-Ashtottara-Shatanamavali-Lyrics-Gujarati

કપૂરગૌરં કરૂણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારમ્

સદા વસન્તં હ્રદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ

ૐ નમઃ શિવાય 

Youtube પર સાભળો.

--- સોમવારે જાણો શિવ બિલિપત્ર નું માહાત્મય 

---બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇