અપરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Apara Ekadashi 2024 Gujarati | Okhaharan
![]() |
apara-ekadashi-2024-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વૈશાખ માસની વદ પક્ષની અપરા એકાદશી ? 2 કે 3 જુન ઉપવાસ ક્યારે કરવો ? પુજન સમય ? પારણા સમય ? આ વ્રત કરવાથી શું ફળ મળે ? તે બધું આજે આપણે જાણીશું
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દરેક માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ વૈશાખ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને જલક્રીડા , ભદ્રકાલી, અચલા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે. અપરા એકાદશી તેના નામ પરથી ખબર પડી જાય અપાર પુણ્ય આપનાર, અપાર ધન દેનારી તથા અપાર પાપો ને નષ્ટ કરનારી એકાદશી છે.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં અપરા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી કોઈ પણ અવતાર પુજન કરે છે અપરા એકાદશી નું વ્રત કરવાથી બ્રહ્મહત્યા , ભૂતયોનિ, બીજાની નિદા આદિના પાપ નષ્ટ થાય છે. આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર ચંદન નો અભિષેક તથા ચણાની દાળ અપણૅ કરવાની અથવા ચણાના લોટના લાડું પ્રસાદ કરવો.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને અપરા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે
આ વષે 2024 ની વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં મોહિની એકાદશી તિથિ
શરૂઆત 2 જુન 2024 રવિવાર સોમવાર સવારે 4:04 મિનિટ
સમાપ્ત 3 જુન 2024 સોમવાર સવારે 2 : 41 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 2 જુન 2024 રવિવાર સ્માટૅ એકાદશી અને 3 જુન 2024 સોમવાર ભાગવૅત એકાદશી કરવો
આ વષૅ વૈશાખ વદ એકાદશી સોમવાર ના રોજ આવે છે ભગવાન વિષ્ણુ એ વૈશાખ, એકાદશી અને સોમવાર એ મહાદેવનો વાર એમ ત્રણેય સંયોગ બને છે. ખાસ આ દિવસે વિષ્ણુ ભગવાન ને પાળા વસ્ત્રો, પીળા ફુલ અને પીળી મીઠાઈ અપણૅ કરવી.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી અપાર પાપ નષ્ટ થઈ જાય છે અંતે મૃત્યુ પછી વૈકુંઠ મળે છે
વૈશાખ વદ અગિયારસ "" અપરા એકાદશી "" વ્રત કથા
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇