મંગળવાર, 31 જાન્યુઆરી, 2023

માં દિકરાને બોઘ આપતી સરસ લઘુકથા "" રાશિ ફળ """ | Rashifal short story in gujarati by Gayatri Jani |

માં દિકરાને બોઘ આપતી સરસ લઘુકથા "" રાશિ ફળ """ |  Rashifal short story in gujarati by Gayatri Jani |  

rahifal-short-story-in-gujarati-by-Gayatri-Jani
rahifal-short-story-in-gujarati-by-Gayatri-Jani

 રાશિ ફળ


"મમ્મી આજે નવુ વર્ષ છે એટલે મને પેપર વાચવાનો સમય નહી મળે હુ મારી બેનપણી સાથે ફરવા જાવ છુ એટલે પણ આજ નુ પેપર રાખી મુકજો સાચવીને.


"કેમ મનાલી તુ તો ક્યારેય વાચતી નથી?"


"હા મમ્મી પણ આજે એમા આખા વર્ષ નુ રાશિ ફળ આવ્યુ હોય એ મારે જોવુ છે."


"હા બેટા રાખીશ "



બીજે દિવસે સવારે ફ્રી થઈને મનાલી પેપર વાચવા બેસે છે.


વાચતા વાચતા ખુશ થાય છે.


"કેમ મનાલી બહુ ખુશ છુ?"


"મમ્મી મારી રાશિ મા લખ્યુ છે આ વર્ષે આકસ્મિક ધન લાભ છે "


વેકેશન પુરુ થાય દિવાળી નુ તરત એક ઈન્ટરવ્યુ આપવા જવાનુ હોય છે આળસ કરે છે જતી નથી.


"મનાલી આજે તારુ ઈન્ટરવ્યુ હતુ કેમ ગઈ નહી તારી બેનપણી માયા નો પણ ફોન આવ્યો હતો સવારે ".


"મમ્મી રાશિ ફળ મા આકસ્મિક ધન લાભ છે જ એટલે મે આળસ કરી "


સાંજે માયા નો ફોન આવે છે


"મનાલી મારી નોકરી ચાલુ થઈ જશે."


આ વાત ભાવના બેન ને ખબર પડે છે


"બેટા જો આમ રાશિફળ વાચીને બેસી ના રહેવાય મહેનત કરવી પડે  નોકરી ચાલુ કરીએ તો આકસ્મિક ધન લાભ થાય માયા ની એજ રાશિ છે છતા એ ગઈ એટલે મહેનત કર્યા વગર ઈશ્વર પણ મદદ ના કરે "


મનાલી ને બધુ સમજાઈ ગયું અને એ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે.

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ

 

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 


જયા એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મી ની કૃપા તમારા જીવનમાં થશે | Jaya Ekadashi 12 Rashi Upay 2024 | Okhaharn

જયા એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મી ની કૃપા તમારા જીવનમાં થશે | Jaya Ekadashi 12 Rashi Upay 2024 | Okhaharn 


jaya-ekadashi-12-rashi-upay-2024
jaya-ekadashi-12-rashi-upay-2024



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહા માસ સુદ પક્ષની જયા એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી જગતના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન તથા માતા લક્ષ્મી ની કૃપા તમારા જીવનમાં થશે.


સૌપ્રથમ આપણે એ જાણીએ કે જયા એકાદશી છે ક્યારે?

 


મહા માસ ભગવાન વિષ્ણુ પુજન ઉત્તમ માસ છે અને એમાં પણ એકાદશી તિથિ એ પણ ભગવાન વિષ્ણુ ભક્તિ કરવા માટે ઉત્તમ છે અને આ બંને આ વષૅ 20 ફેબ્રુઆરી 2024  ના રોજ છે.આ દિવસે વ્રત કરવાથી ભૂત પ્રેત અને પિશાચ યોની માંથી મુક્તિ મળી સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે. આ દિવસે 12 રાશિ મુજબ કેટલાક ધરમાં બેસીને નાનકડા ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મી ની અસીમ કૃપા થાય છે જેથી જીવનમાં પરિવર્તન આવે છે. એ 12 રાશિ મુજબ ઉપાય જાણીએ


મેષ ના જાતકોએ આ પવિત્ર તિથિ એટલે જયા એકાદશી નો ઉપવાસ કરવો. આ સંપૂર્ણ દિવસે ભગવાન વિષ્ણુ ના દંશ અવતાર માંથી નરસિંહ અવતાર નું પુજન કરવું અને એમાં પણ પ્રહલાદ ભક્ત માતા લક્ષ્મી વાળા છબી કે મૂર્તિ નો ઉપયોગ કરવો. આ દિવસે વૃંદા એટલે તુલસી માતા પુજન કરી જળ ચડાવો.

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ 


વૃષભ જાતકોએ આ પવિત્ર તિથિ ના સંપૂર્ણ દિવસે ૐ નમો નારાયણ મંત્ર જાપ કરવો.ભગવાન વિષ્ણુ પુજન કરવું. આ દિવસે જરૂરિયાતમંદ લોકો આને એમાં પણ વિકલાંગ / દિવ્યાંગ લોકોને દહીં અને ચોખાનું દાન કરો.  


મિથુન જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસે 41 વાર “ૐ નમો ભગવતે વાસુદેવાય”  મંત્ર જાપ કરવો. એકાદશી નો ઉપવાસ કરવો ફક્ત દૂધ અને ફળો નું સેવન કરવું.આ દિવસે પીપળા વૃક્ષ ને દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ નો પીપળા પાન પર મુકીને ભોગ ધરાવો.


કર્ક જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ ને કેળા અપણૅ કરવા તથા ગરીબો પણ આપવા.માતા લક્ષ્મી નું પુજન કરી પુજન માં ખાસ કોડી કે ગોમતી ચક્ર નું પુજન ખાસ કરવું ‌‌‌ આ દિવસે વૃદ્ધ મહિલા ઓને મોરિયો અને દહીં નું ભોજન કરાવવું.


સિંહ જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસએ વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત નો જાપ કરવો. ધરના નાના મોટા બધું નું માન સમ્માન રાખો અને વડીલો ના આશીર્વાદ લો. આ દિવસે સૂર્ય દેવનો આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરો.


કન્યા જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ એકાદશી નો ઉપવાસ કરવો ફક્ત ફળો ખાવા અને શ્રી કૃષ્ણ ભગવાન ને સુગંધિત પુષ્પો , ફળ કેળાં અને પંચામૃત અપણૅ કરવું.રાત્રિ કૃષ્ણ ભજન કીર્તન માં સમય વિતાવવો


 તુલા જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ સૂર્યદય થી વિષ્ણુ ભગવાન સામે એક ધી નો દિવો કરવો જે સંપૂર્ણ દિવસ રહી બીજા દિવસે સવારે સુધી અખંડ રહે એ રીતે કરવો.બારશ ના દિવસે ગરીબ ને ભોજન કરવાનું.માતા લક્ષ્મી નો લલિતા સહસ્ત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામ જાપ કરવો.

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   

 

 વૃશ્ચિક જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ ભોજનમાં ફળો લેવા અને એ પણ ના થાય તો તામસિક ભોજન તો ના જ લેવું.આખો દિવસ નાના મોટા સાથે પ્રેમ પૂવૅક વતૅન કરવું કોઈ ની પર ગુસ્સો ના કરવો.બપોર સૂવું નહીં અને રાત્રિના પથારી કરીને સૂવું.

 

ધન જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ 41 વખત ૐ નમો નારાયણ મંત્ર જાપ કરવો વડીલો સાથે માન થી વાત કરવી અને એમનું સન્માન જાણવાનું એકાદશી ઉપવાસ કરવો ફક્ત ચા, દૂધ પાણી પર રહીને.


મકર જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ વ્રત કરવું ખાસ વ્રત કથા વાંચવી કે સાંભળવી , વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત પઠન શ્રવણ કરવું .


કુંભ જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ ગરીબોને ભોજન કરાવવું ખાસ હનુમાનજી ની પૂજા કરવી. વૈષ્ણવ ગુરુના માર્ગદર્શન અને આશીર્વાદ લેવા


મીન જાતકોએ આ પવિત્ર તિથિ ના દિવસ ધરના માતા પિતા દાદા દાદી ના આશીર્વાદ લઈને કામ ની શરૂઆત કરવી. ભગવાન વિષ્ણુ કોઈ પણ અવતાર મંદિરે પુષ્પ અપણૅ કરવા સાથે સાથે ૐ નમો નારાયણ મંત્ર જાપ કરવો.

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 
 આ હતી એકાદશી ના દિવસે 12 રાશિ મુજબ ઉપાર


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો 

જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇