4 સપ્ટેમ્બર 2021 શનિ પ્રદોષ શ્રી શંકર કહેલું શનિદેવનું માહાત્મ્ય | Shani Dev Dashnamno Stotra in Gujarati | Okhaharan
Shanidev-mantra-mahadev-dash-name-gujarati |
શ્રી શંકર કહેલું માહાત્મ્ય
ઈશ્ર્વર ઉવાચ
કોણોડતકો રૌદ્રયમો બભ્ર: કૃષ્ણ: શનિસ્થતા
પિગલો મંદ સૌરી ચ સ્મૃતો દુઃખ હર: સ્મૃત:
ભગવાન શંકર કહેલું છે :- કોણ , અંતક, રૌદ્ર , યમ, બભ્ર , કૃષ્ણ, શનિ, પિગલ , મંદ , સૌરી , આ નામ સ્મરણ કરવાથી દુ:ખ નાશ થાય છે.
એતાનિ દશનામિ પ્રાત:રુત્થાય પઠેત્
તસ્યશનિકૃતા પીડા ન ભવેત્તુ કદાચન
જે મનુષ્ય આ શનિના દશ નામનો સવારમાં ઊઠીને સ્મરણ કરે છે. તેને શનિ સંબંધી પીડા થતી નથી
એતત્તે કથિત દેવિ માહાત્મ્ય શનિ દૈવતન્
સવૅ દુઃખ પ્રશમન સવૉભીષ્ટ ફલપ્રદમ્
હે પાવૅતી આ શનિનું મહાત્મ્ય સવૅ દુઃખોને નાશ કરવાનું તથા મનોવાંચ્છિત ફળને આપનારૂ છે.
શનિનું દાન
અડદ, તલ , તેલ ઈદ્રનીલ , ભેંસ , લોઢું , કપીલા , ગાય , કાળું , વસ્ત્ર આટલી વસ્તુઓ સાથે શનિનું દાન બ્રાહ્મણોને આપવું આથી શનિદેની કૃપા ઉતરે છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇