ગુરૂવાર કરો દત્તાત્રેય ભગવાન નો આ પાઠ જેનાથી અભ્યાસ અને બુદ્ધિ માં વધારો થાય
શ્રી દત્તાત્રેય ભગવાન એ ત્રણ દેવ નો એક સ્વરૂપ છે. બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ ત્રિવેદ નું એક સ્વરૂપ.
બધા ફોટામાં તમે જોડે એક ગાય અને ચાર કુતરાં જોયા હશે ક્યારે વિચાર આયો કે આ કોણ છે? એમાં જે ગાય છે એ કામધેનુ છે અને ચાર કુતરાં છે એ ચાર વેદ એટલે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ છે.
દત્તાત્રેય ભક્તિ એપ Free Download