શુક્રવાર, 22 માર્ચ, 2024

હોલિકા દહન ક્યારે છે? | પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? | Holika Dahan Date and Time 2024 | Holi 2024 | Okhaharan

હોલિકા દહન ક્યારે છે? | પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? | Holika Dahan Date and Time 2024 | Holi 2024 |  Okhaharan 

holika-dahan-date-and-time-2024-holi
holika-dahan-date-and-time-2024-holi

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હોલિકા દહન ક્યારે છે? 24 કે 25 માચૅ? શું છે દહન નો સમય ? ફાગણ સુદ પૂર્ણિમા વ્રત ક્યારે કરવું? ભદ્રા કાળ સમય ક્યો છે? તે બધુ આજે આપણે જાણીશું.

ફાગણ સુદ પૂર્ણિમા તિથિ ને હોળી  કહેવાય છે.  જેમ ત્રેતાયુગમાં અધમૅ પર ધમૅ વિજયી રામ એ રાવણ વધ કરી વિજાયા દશમી ઉત્સવ ઉજવાય છે છે તેવી જ રીતે સત્યયુગમાં અસત્ય પર સત્ય વિજય ભક્ત ની પ્રભુ પર અપાર ભક્તિ ઉત્સવ એટલે હોલીકા દહન. 

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે

હોલીકા દહન એ રાક્ષસ હિરણ્યાકૃશ્યભ અને તેનો પુત્ર ભક્ત પ્રહલાદ ની કથા છે જેની આપણે સંપૂર્ણ કથા આવનારી બીજી વિડિયો માં સાંભળીશું. પરંતુ આ વર્ષ 2024 માં તિથિ વધુ ધટ ના લીધે હોળી દહન લઈને વધારે મૂંઝવણ છે કે હોળી દહન પુજન , ઉપવાસ, ક્યારે કરવો તે આપણે જાણીએ.

પહેલાં આપણે હોળી ની તિથિ માહિતી જાણી લઈએ
આ વષૅ 2024 ની ફાગણ માસ સુદ પૂર્ણિમા તિથિ
શરૂઆત 24 માચૅ 2024 રવિવાર સવારે 9:54 મિનિટ
સમાપ્તિ 25 માચૅ 2024 સોમવાર બપોરે 12:29 મિનિટ થાય છે

હવે આપણે જાણીએ ઉપવાસ ક્યારે કરવો?
ત્રણ મહત્વની તિથિ ઉપવાસ ચંદ્ર દશૅન મુજબ થાય બીજ, ચોથ અને પૂર્ણિમા માટે ફાગણ માસ ની પૂર્ણિમા તિથિ ઉપવાસ 24 માચૅ 2024 રવિવાર કરવો

હવે આપણે જાણીએ હોળી દહન ક્યારે કરવું?
હોળી દહન સમય એ ભદ્રા કાળ પર આધારિત છે
ભદ્રા કાળ નો સમય 24 માચૅ 2024 રવિવાર સવારે 9:55 થી રાત્રે 11:12 સુઘીનો રહેશે જે સમયમાં કોઈ પણ શુભ કાયૅ ના થાય

માટે આ સમય હોળી દહન ના થાય એટલે હોળી દહન સમય
 24 માચૅ 2024 રવિવાર રાત્રે 11:12 થી 12:17 સુધી શુભ સમય છે.
અને રંગ ની હોળી 25 માચૅ 2024 સોમવાર ના રોજ રહેશે.

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 21 માર્ચ, 2024

હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો | Holashatk 12 Rashi Upay | Okhaharan

હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો  | Holashatk 12 Rashi Upay | Okhaharan 

holashatk-12-rashi-upay-okhaharan

હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો 

શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે

હોળી અને અષ્ટક એટલે હોળાષ્ટક જે આ વષૅ 17 માચૅ થી હોળીકા દહન 24 માચૅ સુઘી રહેશે. આ આઠ દિવસોમાં લગ્ન, જનોઇ, મુંડન જેવા કોઈ શુભ પ્રસંગો નથી હોતા પરંતુ હોળાષ્ટકમાં પૂજા, નદી સ્નાન અને તીર્થયાત્રા દશૅન તથા દાન કરવાથી અનેકગણું મહત્ત્વ છે. 

મેષ અને વૃશ્ચિક – આ બંને રાશિઓના સ્વામી મંગળ દેવ  છે. મંગળ દેવની ની પૂજા શિવલિંગના સ્વરૂપમાં થાય છે, માટે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ  સવારે શિવલિંગ પર લાલ ગુલાલ અને લાલ ફૂલ ચઢાવવા જોઈએ. ૐ અં અંગારકાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. 

વૃષભ અને તુલા - આ બંને રાશિઓન સ્વામી શુક્ર છે. રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ જરૂરિયાતમંદ લોકોને દૂધનું દાન કરવું જોઈએ. ખાસ કરીને શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવો. શુક્ર ગ્રહ ' ૐ શુ શુક્રાય નમઃ' મંત્રનો જાપ કરો.

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે 

મિથુન અને કન્યા - આ બંને રાશિઓન સ્વામી બુધની રાશિ છે. રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ બુધ દેવ માટે લીલા મગનું દાન કરવું જોઈએ. દિવસની શરૂઆત ભગવાન ગણેશના ધ્યાનથી કરો. બુધ ' ૐ બુધાય નમઃ' ના મંત્રનો જાપ કરો.

કર્કઃ- આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર દેવએ ભગવાન શિવજીના ઉપાસક છે માટે શિવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્ર સંબંધિત દોષો શાંત થાય અને શુભ ફળ મળે છે. કર્ક રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ દરરોજ સવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવું જોઈએ. ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન ચંદ્રદેવની પૂજા કરો.  ' ૐ સો સોમાય નમઃ' મંત્રનો જાપ કરો.

સિંહ - આ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્યદેવ એ નવ ગ્રહોનો રાજા છે. સૂર્યદેવ દોષોને દૂર કરવા માટે જાતકોઓ બાકીના 3 દિવસ સવારે સૂર્યને જળ અર્પિત કરો સાથે 12 નામ જાપ અને એ 12 નામ ના ફાવે તો તેમનો સરળ મંત્ર ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. 

ધનુરાશિ અને મીન - આ બંને રાશિઓન સ્વામી ગુરુ ગ્રહની છે. આ ગુરૂ દેવની શિવલિંગના રૂપમાં પણ ગુરુની પૂજા કરવામાં આવે છે. માટે જાતકોઓ બાકીના 3 દિવસ ચણાના લોટના લાડુનું દાન કરો.  શિવલિંગ પર પીળા ફૂલ ચઢાવો. ' ૐ ગુરુવે નમઃ' મંત્રનો જાપ કરો. 

 જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો "" પાપનાશક સ્તોત્ર "   

મકર અને કુંભ - શનિ આ બંને રાશિઓન સ્વામી છે. માટે જાતકોઓ બાકીના 3 દિવસ શનિ દેવ ને તેલનું દાન કરો. શનિદેવને તેલથી અભિષેક કરો. 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 20 માર્ચ, 2024

નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ | Vishnusahasra Naam Path Gujarati Lyrics | Vishnu Sahasranamam | #Okhaharan

 નિત્ય પાઠ કરો સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ | Vishnusahasra Naam Path Gujarati Lyrics |  Vishnu Sahasranamam | Okhaharan

Vishnusahasra-Naam-Path-Gujarati-Lyrics
Vishnusahasra-Naam-Path-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા આવો સત્સંગ માઁ લેખ માં આજે આપણે જાણીશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તે પહેલાં આપણે વિષ્ણુ ભગવાન નું ધ્યાન ધરી લઈએ ૐ નમો ભગવતે વાસુદેવાય 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

સંક્ષિપ્તમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ

અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક, સાથળ અને બાહુવાળા, પરમાત્માને નમસ્કાર હો, હજાર નામ વાળા અને હજાર કોટી યુગને ઘારણ કરનાર એવા શાશ્વત બ્રહાપુરૂષને નમસ્કાર હો. જેની વાણીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રીષ્ણુ ભગવાનને નમસ્કાર હો.

હે કેશવ! હે વાસુદેવ આપને નમસ્કાર હો.

 વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે. એવા હૈ -વાસુદેવ આપને નમસ્કાર હો, બ્રહ્મસ્વરૂપ અને ગૌ-બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો, જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો, ગોવિદ સ્વરૂપને નમસ્કાર હો, જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે. તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે. એવો આ માર્ગ નિકુંઠ છે. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે, અને અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે. તે જે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રધ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણવાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે. તેના સર્વે પાપ - કર્મો નાશ પામે છે. 

જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભકિતથી કરે છે. તેના શત્રુઓ બળી જાય છે. તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે. અને તેના સર્વે પાપ વિનાશ પામે છે. જેણે શ્રધ્ધા ભકિતપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યાને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે. તેણે આ લોક કે પરલોકમાં કોઇપણ ઠેકાણે ભય રહેતો નથી અને તેનાં કરોડો કલ્પના પાપ ધીમે-ધીમે બળી જાય છે.

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેન્નીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે કરે છે. તેને કરોડો ગાયોનાં દાન આપ્યાનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરે છે. તેનાં સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે. અને મોક્ષ પામે છે. અને તેણે બ્રહ્મા ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે. એવું ચક્રધારી ભગવાનનું વચન.

ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ, યુધિષ્ઠીર, સંવાદી શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સંપૂર્ણમ્

શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ...

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

રવિવાર, 17 માર્ચ, 2024

હોળાષ્ટક 2024 ધન પ્રાપ્તિ ઉપાય | Holashtak 2024 Upay Gujarati ma| #Okhaharan

 હોળાષ્ટક 2024 ધન પ્રાપ્તિ ઉપાય | Holashtak 2024 Upay Gujarati ma| 

holashtak-2024-upay-gujarati-ma

હોળાષ્ટક શું છે?
હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઇ જાય છે. હોળાષ્ટક હોળી અને અષ્ટક શબ્દોથી બનેલો છે એટલે કે હોળીના આઠ દિવસ. હોળાષ્ટક એના નામ પરથી ખબર પડી જાય હોળી અને અષ્ટક એટલે હોળાષ્ટક ફાગણ સુદ પુણિમા ના આઠ દિવસ પહેલા નો સમય એટલે ફાગણ સુદ સાતમથી લઈ ને પુર્ણિમા સુધી હોળાષ્ટક નો સમય રહે છે. જે આ વર્ષ 17 માચૅ 2024 થી લઈને 24 માચૅ 2024 સુધી રહેશે.

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

હોળાષ્ટક દરમિયાન આ ઉપાય કરવા

સંતાનપ્રાપ્તિનો ઉપાય
જો કોઈના જીવનમાં નિઃસંતાન હોય તો લોકોએ આ સમય દરમિયાન લાડુ ગોપાલના એટલે કૃષ્ણ બાળ ગોપાલ સ્વરૂપના વિધિ-વિધાન રીતે નિત્ય આઠ દિવસ પુજન કરવું સાથે પૂજા-પાઠ કરવા જોઈએ. તેને વિઘવાન બ્રહ્માણ સાથે હવન પણ કરવો જેમાં શુદ્ધ ગાય ઘી અને ખાંડનો ઉપયોગ કરો. આ પ્રકાર નો ઉપાય કરવાથી નિઃસંતાનને પણ બાળકો મળે છે.
નોકરી કરિયરમાં સફળતા માટે

જો તમે ઘણાં સમયથી નોકરીમાં સફળતા મેળવવા માગતા હોવ તો 2024 ના હોળાષ્ટકમાં તમારા ઘરે અથવા શક્ય હોય તો તમારી ઓફિસમાં જવ તલ અને ખાંડ આ ત્રણ વસ્તુ નો હવન કરો. આમ કરવાથી તમામ અવરોધો દૂર થઈ જશે. તમે સરળતાથી સફળતા મળશે..
સારા સ્વાસ્થ્ય માટે

તમારૂ સારૂ સ્વાસ્થ્ય ના રહેતુ હોય તો આ હોળાષ્ટક સમયમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ પછી ઘરમાં ગુગળથી હવન કરવાનું ભૂલતા નહીં. આ રીતે વ્યક્તિને અસાધ્ય રોગથી મુક્તિ મળે છે.

ધન પ્રાપ્તિ માટે ઉપાય
જે લોકો આર્થિક કટોકટી ચાલતી હોય અથવા નબળા હોય તેવા લોકોએ હોળાષ્ટક ના સમય દરમિયાન કનેરનાં ફૂલો સાથે સરસવ અને ગોળ મિક્સ કરીને હવન કરવો જોઈએ. આ રીતે ઘન પ્રાપ્તિ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 6 માર્ચ, 2024

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | #Okhaharan

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | Okhaharan

achyuta-ashtakam-Gujarati-Lyrics
achyuta-ashtakam-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માઁ ભક્તિ લેખ માં શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે.

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 

 શ્રી અચ્યુતાષ્ટકમ્
અચ્યુતં કેશવં રામનારાયણ
કૃષ્ણદામોદર વાસુદેવ હિરમ્ ।
શ્રી ધરં માધવ ગોપિકાવલ્લભં
જાનકીનાયકં રામચન્દ્રે ભજે ||૧||

અચ્યુતં કેશવં સત્યભામાધવં
માધવં શ્રીધરં રાધિકારાધિમ્ ।
ઇન્દિરામન્દિરં ચેતસા સુન્દરં
દેવકીનન્દનં નન્દજં સન્દધે ॥૨॥
વિષ્ણવે જિષ્ણવે શદ્ધિને ચક્રિણે
રુક્મિણી રાગિણે જાનકી જાનયે ।
વલ્લવીવલ્લભાયાર્ચિતાયાત્મને
કંસવિષ્વસિને વંશિને તે નમઃ ।।૩।

કૃષ્ણ ગોવિન્દ હે રામ નારાયણ,
 શ્રીપતે વાસુદેવાજિત શ્રીનિધે ।
અચ્યુતાનન્ત હે માધવાધોક્ષજ,
દ્રારકાનાયક દ્રૌપદીરક્ષક ॥૪॥

રાક્ષસક્ષોભિતઃ સીતયાશોભિતો,
દણ્ડકારણ્યભૂપુણ્યતાકારણઃ
લક્ષ્મણેનાન્વિતો વાનરેઃ સેવિતોડગસ્ત્ય-
સમ્પૂજિતો રાઘવઃ પાતુ મામ્

ધેનુકારિષ્ટકાનિષ્ટકૃદ્રુષિહા
કેશિહા કંસહૃદ્ધશિકાવાદકઃ ।
પૂતનાકોપકઃ સૂરજાખેલનો
બાલગોપાલકઃ પાતુમાં સર્વદા ॥૬॥

વિદ્યુદુદ્યોતવત્પ્રસ્ફુરદ્વાસસં
પ્રાવૃડમ્ભોદવત્પોલ્લસદ્રિગ્રહમ્   
વન્યયા માલયા શોભિતોરઃસ્થલં
લોહિતાધ્રિદ્રયં   વારિજાક્ષં ભજે
 કુચિતૈ:  કૃન્તલેભ્રાજમાનાનનં,
રત્નમૌલિ લસત્કુણ્ડલં ગણ્ડયોઃ ।
હારકેયૂરકં કંકણપ્રોજ્જવલં
કિંકિણીમંજુલ શ્યામલં તં  ભજે ।।૮।।

અચ્યુતાષ્ટકં ય: પઠેદિષ્ટદ
પ્રેમતઃ પ્રત્યહ પૂરુષઃ સસ્પૃહમ્ ।
વૃત્તાંત: સુન્દરં કતૃવિશ્વમ્ભર
સ્તસ્ય વશ્યો હરિર્જાયતે સત્વરમ્ ।।૯।। 

ઇતિ શ્રીમદ્ શંકરાચાર્યકૃતં અચ્યુતાષ્ટકં સમ્પૂર્ણમ્