સોમવાર, 22 નવેમ્બર, 2021

અંગારકી ચતુર્થી ના દિવસે કરો કેટલાક ઉપાય ગણપતિ બાપ્પા દૂર કરશે દરેક વિઘ્નો | sankashti chaturthi Upay Gujarati | Okhaharan

અંગારકી ચતુર્થી ના દિવસે કરો કેટલાક ઉપાય ગણપતિ બાપ્પા દૂર કરશે દરેક વિઘ્નો | sankashti chaturthi Upay Gujarati | Okhaharan

sankashti-chaturthi-Upay-Gujarati
sankashti-chaturthi-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું 2023 વષૅ  નવા વષૅની પહેલી સંકષ્ટી ચતુર્થી અને એ પણ અંગારકી તો આ કરો આ ઉપાય તમારા તમામ વિઘ્નો ગણપતિ દુર કરશે.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

 

 દર માસ માં બે ચતુર્થી  આવે છે. અમાસ પછી સુદ પક્ષની ચતુર્થી  ને વિનાયક ચતુર્થી  અને પુનમ પછી આવતી વદ પક્ષની ચતુર્થી  ને સંકષ્ટી ચતુર્થી  કહે છે આખા વષૅમાં 24 અને અઘિક માસની 2 એમ કુલ 26 ચતુર્થી  છે તે સવૅ ચતુર્થી  ગણપતિને આઘીન છે. આ વષૅ આ ચતુર્થી  મંગળવારે એટલે તેને અંગારકી ચતુર્થી  કહેછે માટે એના ઉપાય જરૂર કરવા આવુ વષૅમાં બે વખત બને છે. 

Angarak-Stotram-Gujarati-Lyrics-PDF


આ વખતે ચતુર્થી  તિથિ અને ચંદ્ર દશૅન સમય નીચે મુજબ છે.

 તિથિ પ્રારંભ 10 જાન્યુઆરી 2023 મંગળવાર બપોરે 12:08

તિથિ સમાપ્તી 11 જાન્યુઆરી 2023 બુઘવાર બપોરે 2:30

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 10 જાન્યુઆરી 2023 મંગળવાર

પુજન નો શુભ સમય 11:25 થી 2:07

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:09 મિનિટ છે.


સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન પ્રથમ પુજય દેવ ગણપતિની પૂજા કરવાથી તે તમામ વિઘ્નો દુ:ખ દૂર કરે છે. જ્યારે સંકષ્ટી ચતુર્થીની મંગળવાર ના દિવસે આવે ત્યારે એકદંત સંકષ્ટી ચતુર્થી, અંગારકી સંકષ્ટી ચતુર્થી અને વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી પણ કહેવામાં આવે છે.

આ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો ભક્તની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.


લગ્નમાં થતા વિલંબ દુર કરવા

જો તમારા અથવા તમારા ઘરના કોઈ સભ્ય લગ્ન થવામાં વિલંબ થતો હોય, કે કંઈ પણ વિઘ્નો આવતા હોય તો આ અંગારકી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજી શુભ મનાતો ગોળ અને એમના પુજનની દુર્વા બંને 21-21 ભગવાન ગણેશ ને અપણૅ કરો અને વિઘ્નો દૂર થાય એવી  પ્રાર્થના કરો. આનાથી વિલંબ પુણૅ થશે.


ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

આથિક સમસ્યાઓ હલ કરવા

તમારી અથવા ઘરની આર્થિક મશકેલી દૂર કરવા માટે ગણેશજીને ગાયના શુદ્ધ ઘી અને ગોળ અર્પણ કરો. અને ગોળ ગાયને ખવડાવો સાથે ઓમ ગં ગણપતેય નમઃ મંત્ર મનમાં રટણ કરો આ કરવા થોડા દિવસોમાં ઘરમાં લક્ષ્મીજીનું આગમન થશે.


ઘરમાં કંકાસ કકળાટ દુર કરવા માટે

જે ઘરમાં પરેશાની હોય છે, ત્યાં માતા લક્ષ્મીજીનો વાસ પણ ક્યારેય નથી હોતો.  જો ઘરમાં મા લક્ષ્મીજી ના આગમન માટે સુખ-શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે. આ માટે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો. આ યંત્ર ની વિઘિપુવૅક અથૅવશીષ મંત્ર સાથે પુજન કરો ખૂબ જ ફાયદાકારક અને શુભ છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે.


પરિવારમાં આવતી મુશ્કેલીથી રક્ષા માટે

જો તમારા પર અથવા પરિવાર પર કોઈ ને કોઈ સંકટ વારંવાર આવતા હોય તો દૂર કરવા માટે આ સંકષ્ટી ચતુર્થીના ખાસ દિવસે હાથીને ગોળ, લીલું ઘાસ ,ફળ વગેરે ખવડાવો કારણ કે ગણપતિ ગજમુખ છે. આમ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની તમામ પરેશાનીઓ દૂર કરે છે.


 

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇