સૂયૅ ભાનુ સપ્તમી 3 કામ કરવાથી આખું વષૅ સૂર્ય દેવની શુભ અસર રહે છે | Surya Bhanu Saptami Upay | Okhaharan
Surya-Bhanu-Saptami-Upay |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે સૂયૅ ભાનુ સપ્તમી ના દિવસે 3 કામ કરવાથી આખું વષૅ સૂર્ય દેવની શુભ અસર રહે છે તે જાણીશું.
પોષ માસની આવતી સુદ પક્ષની સાતમ તિથિ ને ભાનુ સપ્તમી કહે છે. જે આ વષૅ 29 ડિસેમ્બર 2022 ગુરૂવાર ના રોજ આવે છે . આ ગુરૂવાર ના રોજ આ તિથિ હોવાથી તેનું અનેક ધણું માહાત્મ્ય વધી જાય છે. આ દીવસે વ્રત કરવામાં આવે છે, સૂયૅ દેવની જપ, તપ, અને વ્રત કરવાથી સૂયૅ દેવ ની કૃપા રહે છે અને તમારા એ પણ ના થાય તો બસ કરી લો 3 કામ આખું વષૅ સૂયૅ દેવની શુભ અસર રહેશે.
ૐ સૂયૉય નમઃ
ભાનુ સપ્તમી ના 3 કામ
સૌપ્રથમ સવારે સૂયૅદય પહેલાં ઉઠી ને પવિત્ર નદી કે તીથૅ સ્નાન કરો અને જો આ શક્ય ના હોય તો ધરેજ પાણીમાં તલ તથા લાલ કંકુ ચપટી નાખી ને સ્નાન કરો
શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે અહી ક્લિક કરો.
બીજી કાયૅ
ત્યાર બાદ સ્વચ્છ કપડાં પહેરીને ધરમાં દેવી દેવતા પુજન પછી તાબા ના લોટામાં શુદ્ધ જળ લઈને તેમાં લાલ ફુલ , લાલ ચંદન કે કંકુ અને ચોખા નાખી સૂયૅ દેવ ને અધ્યૅ અપણૅ કરો. સૂયૅ જે દિશામાં હોય તેની સામે ઉભા રહીને સાથે સાથે ૐ ધૃણિ સૂયૉય નમઃ અથવા નીચે આપેલ મંત્ર નો જાપ કરો
એહિ સહસ્ત્રાશો તેજો રાશિજગત્પતે
અનુકંપય માંમ્ હત્યા ગૃહાણાધ્યૅ દિવાકર
ત્રીજી કાયૅ
આ દિવસે સૂયૅનુ દાન કરો જેમ કે માણેક , લાલ પુષ્પ , તાંબુ, કેસર , ધૃત , લાલ કે કંસુબી રંગનું વસ્ત્ર , લાલ રંગની ગાય કે વાછરડી, સૂયૅની મૂર્તિ કે લાલ કમળ તથા દક્ષિણા વગેરે યથાશક્તિ મુજબ દાન કરવું.
આરોગ્ય જીવન માટે શ્રી સૂયૅ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિત્રો આ હતી ભાનુ સપ્તમી ના દિવસે 3 કામ કરવાથી આખું વષૅ સૂર્ય દેવની શુભ અસર રહે છે.
સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો
સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇