શનિવાર, 18 ડિસેમ્બર, 2021

પુનમ અને ઘનુમૉસ શ્રી રણછોડરાય નો આ પાઠ કરવાથી નાથ ઝીલશે હાથ | Ranchhod Bavani in Gujarati Lyrics | Okhaharan

પુનમ અને ઘનુમૉસ શ્રી રણછોડરાય નો આ પાઠ કરવાથી નાથ ઝીલશે હાથ | Ranchhod Bavani in Gujarati Lyrics | Okhaharan

Ranchhod-Bavani-in-Gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ અને ઘનુમૉસ ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી રણછોડ બાવની જેમા ભગવાન શ્રી કૃષ્ણ ની લીલા અને પરમ ભક્ત બોડાણાની કથા છે.

Narayana-Stotram-Gujarati-Lyrics

 શ્રી રણછોડ બાવની

રણછોડ તું રંગીલો નાથ , વિશ્વ સકળને તારો સાથ .

ભૂમિ કેરો હેરવા ભાર ,જગમાં પ્રગટ્યો વારંવાર .

જન્મ ધર્યો તે કારાગાર ,જગતમાં કરવા ચમત્કાર

કસરાયને થાય  જાણ ,તેથી કીધું તરત પ્રયાણ .

ગોકુળમાં જઈ કીધો વાસ ,નંદ જશોદાજીની પાસ .

વર્ણન કરતાં ના'વે પાર ,એવી તારી લીલા અપાર .

ગોવાળોની સાથે જાય ,ગાય ચરાવી રાજી થાય .

છાનો ગોરસ લૂંટી ખાય ,પકડતામાં છટકી જાય .

ગોપીકાનાં ચોર્યા ચિત્ત ,સૌના ઉપર સરખી પ્રીત .

બંસી કેરો સૂર મધુર ,સુણનારા થાયે ચકચૂર .

શરદ પૂનમની આવે રાત ,સૌના હૈયે થાય પ્રભાત

વ્રજ  વનિતા છોડે આવાસ ,દોડી આવે રમવા રાસ .

તારલિયા ચમકે આકાશ ,ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ .

દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ ,પળમાં જઈને કીધો નાશ .

પટકી માર્યો મામો કંસ ,રહ્યો ન જગમાં તેનો વંશ .

કૌરવોને કીધા તંગ ,પાંડવોનો રાખી રંગ .

અર્જુનને તે દીધો બોધ ,જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ .

યુદ્ધ તજીને કીધી દોડ ,નામ પડ્યું તેથી રણછોડ .

દ્વારિકામાં  કીધો વાસ ,ધર્મ ધજા ફરકે ચોપાસ .

ગુજરાતે એક ડાકોર ગામ ,ભકત થયો બોડાણો નામ .

Gajendra-Moksha-Stuti-Gujarati-Lyrics

પત્ની તેની ગંગાબાઈ ,તે પણ ભકિતમાં રંગાઈ .

હરતાં ' ફરતાં ગાયે ગાન ,મેળવવા ચાહે ભગવાન .

તેવામાં એક આવ્યો સંઘ ,રેલાયો ભક્તિનો રંગ .  ,

યાત્રાળુઓ દ્વારિકા જાય, બોડાણો તેમાં જોડાય .

ગોમતીજીમાં કીધું સ્નાન , ભાવે નીરખ્યા શ્રી ભગવાન

છ  માસ આવીશ હું ધામ ,ટેક એવી લીધી નિકામ .

તુલશી વાવી કાયમ જાય ,પ્રભુને અર્પી રાજી થાય .

સહન કરે એ કષ્ટ અમાપ ,ભલે પડે ઠંડી કે તાપ .

વૃદ્ધ થયો પણ હૈયે હામ ,અવિચળ શ્રદ્ધા આઠો જામ .

સિત્તેર વર્ષ વીત્યાં છે એમ ,ત્યારે પૂરણ થઈ છે તેમ .

બોડાણો જીત્યો છે દાવ ,પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ

હવે લાવજે ગાડું સાથે ,બોલ્યો વિશ્વ સકળનો નાથ .

પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર ,દર્શન કરવા જાય .

રામભક્ત તે પુનિત બને , કારજ સઘળાં તેના થાય .

ખડખડતી લીધી છે વહેલ ,વૃદ્ધ થયેલા જોડ્યા બેલ .

ગંગાબાઈએ દીધી વિદાય ,બોડાણો હરખાતો જાય .

બોડાણો રાતો રાત , મૂક્યા દ્વારિકાની વાટ .

દર્શન કરતા કહે છે નાથ ,ગાડું હું લાવ્યો છું સાથે .

ગુગળીઓ મનમાં વહેમાંય , ભકત પ્રભુને ના લઈ જાય .

માર્યા તાળાં મજબૂત દ્રાર , રાત પડીને વાગ્યા બાર .

વહાલો નીકળી નાઠો બહાર , વહેલ તરત કીધી તૈયાર

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

ગાડું હકે જગદાધાર , કહો પછી શું લાગે વાર .

ઉમરેઠ પકડી લીમડા ડાળ , મીઠી થઈ ગઈ તે તત્કાળ .

વહાણું થયું વીતી રાત , ડાકોર માંહે થયું પ્રભાત .

ગંગાબાઈએ નીરખ્યા નાથ , ઉર ઉમળકે જોડ્યા હાથ .

ડાકોર વરસો જ્ય જ્યકાર , દ્વારિકામાં હાહાકાર .

દ્વારિકાના રાજાની સાથે , ગુંગળી લેવા આવ્યા નાથ .

ભગત સામે લેવા જાય , માર્યો ભાલો મૃત્યુ થાય .

ભાવિકોનાં દિલ દુ:ખાય , બદલો લેવા સામા થાય .

ગંગાબાઈએ ધીરજ ધરી , વહાલમજીએ વિપત્ત હરી .

ગુગળી સોનું લેવા ધાય , વહાલો વાળીએ તોળાય .

રિજિયો  વિશ્વ સકળનો ભૂપ , મનસુખરામનું લીધું રૂપ .

દોહો .

સંત પુનિતને દીધી હામ , પૂરણ કીધાં સઘળાં કામ , ‘

રામભકત ' જે કરશે પાઠ , નાથ ઝીલશે તેનો હાથ

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

Randal-ma-stuti-gujarati-lyrics
 
દત્ત જંયતિ ના દિવસે રાત્રે સૂતા પહેલાં એકવાર આ સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે | Dattatreya Stuti Gujarati Lyrics | Okhaharan

દત્ત જંયતિ ના દિવસે રાત્રે સૂતા પહેલાં એકવાર આ સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે | Dattatreya Stuti Gujarati Lyrics | Okhaharan

Dattatreya-Stuti-Gujarati-Lyrics
Dattatreya-Stuti-Gujarati-Lyrics

  શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ એટલે દત્ત જંયતિ  શ્રી દત્તાત્રેય સ્તુતિ પાઠ કરીશું.

 શ્રીદત્તાત્રેયસ્તુતિઃ  

જગત્સત્યં વા નો ન ચ તનુરહં વા તનુરહં

અહં ભૂમા નો વા મનુત ઇતિ યો નોઽદ્વયરસઃ .

ન માયા નોઽવિદ્યા સ્પૃશતિ કિલ યં તં સુવિમલં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૧.. 

ત્રિમૂર્તીનાં માયારહિતમતિશુદ્ધં નિજપદં

પરં સચ્ચિત્સૌખ્યં પ્રકટિતમહોઽત્ર ત્રિવદનૈઃ .

નિજબ્રહ્મૈક્યં યદ્વિહરતિ વિતન્વન્ ય ઇહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૨.. 

108-name-dattatreya-ashtottara-namavali-gujarati-lyrics

તપસ્તેપેઽત્રિર્યત્તનુજજનને ભક્તિવશતઃ

તયા પ્રીત્યા દત્તઃ સ્ફુટતરપરાત્મૈવ કૃપયા .

દદાત્યાત્માનં યો હ્યતિકરુણયા તં સુખનિધિં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૩.. 

datta-ashtakam-gujarati-lyrics

વિભુર્યો નિત્યો વાઽક્ષરમિતિ ચ વા બ્રહ્મ પરમં

 વરેણ્યં સત્યં વા તનુવિભવઃ પાશરહિતઃ .

સ્વભક્તાનાં મુક્ત્યૈ સગુણ ઇતિ યસ્તં શ્રુતિનુતં

ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૪.. 

ન ભોગૈર્નો દાનં ચ ખલુ તથા યાગનિચયૈ-

 ર્ન શાસ્ત્રૈર્નો યોગૈર્બહુવિધાનૈર્ન વશગઃ .

કલૌ ભક્ત્યા પ્રીતો ભવતિ ચ વશો યસ્તમભયં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૫.. 

Dattatreya-Guru-Name-Gujarati

ન માયા નોઽવિદ્યા જગદિદમહો જૈવમથવા

ન પિણ્ડં બ્રહ્માણ્ડં ભવતિ ન જનુર્યસ્ય દયયા .

દયાસિન્ધુર્યસ્તં ભવદલનદક્ષં મુનિનુતં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૬... 

Shanivar-Na-Totke-Gujarati

ભવેદ્યઃ સન્તુષ્ટઃ સ્મરણમપિ ચેદ્વા યદિ કૃતં

 નિજં જ્ઞાનં દત્વા વિષયવિષપાશાન્ દલતિ યઃ .

જગત્સેતુર્યો વૈ ભવજલનિધિં તર્તુમિહ તં

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૭.. 

about-shanidev-panoti-in-gujarati

ન માયા નોઽવિદ્યા ન ચ મમ તુ જીવેશકલના

 ન વિશ્વં નો પિણ્ડં ન ચ મમ જનિર્વા મૃતિરપિ .

નરો નો નારી વા ન ચ મમ વિકારઃ ક્વચિદિતિ

 ગુરું દત્તાત્રેયં ભજ નતમનોઽભીષ્ટવરદમ્ .. ૮.. 

ઇતિ સમર્થાનુગૃહીત મહાત્મા શ્રી શ્રીધરસ્વામીવિરચિતા

 શ્રીદત્તાત્રેયસ્તુતિઃ સમાપ્તા . 
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે | Datta Ashatak Gujarati Lyrics | Okhaharan

 શ્રી દત્તાત્રેય ભગવાન આ અષ્ટક નો પાઠ કરવાથી જીવનમાં પ્રગતિ થશે | Datta Ashatak Gujarati Lyrics | Okhaharan

datta-ashtakam-gujarati-lyrics
datta-ashtakam-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે ગુજરાતી ભક્તિ લેખ આપનું સ્વાગત છે આજે લેખમા આપણે જાણીશું શ્રી દત્તાત્રેય ભગવાન નો આઠ ગુણ નો પાઠ એટલે શ્રી દત્ત અષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે આ પાઠ કરવાથી દત્તાત્રેય ભગવાન ને પ્રસન્ન કરવાના કશું શેષ રહેતું નથી.આ પાઠ અંદર દત્તાત્રેય ભગવાન રૂપ નું વણૅન અને સાથે રહેલા ચાર શ્ર્વાન એ વેદ અને ગાયમાતા એ શાંતિ ક્ષમા પ્રતિક દશૅવવામા આવ્યા છે ચાલો આપણે ગુરૂદેવનો પાઠ શરૂ કરીયે એ પહેલાં એમનુ ધ્યાન ધરી લઈએ ૐ  શ્રી દત્તાત્રેયાય નમઃ

Dattatreya-Guru-Name-Gujarati

શ્રી દત્તાષ્ટક
ઢુંઢત દેખા જગત મે , સાર વસ્તુ હૈ એક
જીન પાયે સબ પા લિયા દત્ત દત્ત દો ભેદ
દયા દાન અરૂ દમન હૈ દદ્રા કા યહ ભેદ
તત્તા વિષયા ઘ્યાસ હૈ તાકો તું કર ભેદ
કુતે ચારો બેદ ચાટત નિશદિન પાંવ
ગૌમાતા શાંતિ ક્ષમા ઘરમ લચ્છન સાર
એક હાથ ત્રિશૂલ હૈ નાશ કરે અજ્ઞાન
ડમરું બાજે હ્રદય મેં સોહં સોહં નાદ
ગદા દાન કર જ્ઞાન કા કમલ હ્રદય બિકાર

ચક્ર નાશ ભવચક્ર કા શંખ રટે ઓકાર
જ્ઞાન નદી નિત સ્નાન હૈ કોપીન સંયમ સાર
કિસ જીવ્હા ગુન ગા સકું બેદ નેતિ પુકાર
સબ દેવન કા દેવ યહ સબ વેદન કા દેવ
ભુપન કી તો ક્યા કથા શ્ર્વાસ નિવારે અનેક
બાર બાર પ્રગતિ કરું ગાઉં મુખ સે ગાન
નાચું હો નિલાજૅ મેં મસ્ત ફકીર પુરાણ
દત્તાષ્ટક જો યહ પઢે રંગદત્ત નિઘૉર
પામર વિષયી હો સાધુ સાધુ ત્રિવાર  