રવિવાર, 3 જુલાઈ, 2022

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગણેશ સ્તુતિ નો | Shree Ganesh Stuti Lyrics Gujarati | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો  શ્રી ગણેશ સ્તુતિ નો |  Shree Ganesh Stuti Lyrics Gujarati | Okhaharan

Ganesh-Stuti-Gujarati-Lyrics
Ganesh-Stuti-Gujarati-Lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વિનાયક ચતુથી પાઠ કરો "" શ્રી ગણેશ સ્તુતિ “” 

શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

પ્રથમ નમીએ દેવ ગણપતિને

 પ્રથમ નમીએ દેવ ગણપતિને, સંકટ સઘળાં નિવારો રે

 રિદ્ધિ સિદ્ધિના તમે સ્વામી દેવતા, તારો અમને સહારો રે

બીજે નમીએ માત સરસ્વતીને, સદ્ વિદ્યાને વધારો રે

 હંસવાહિની વેગે પધારો, તારો અમને સહારો રે

 ત્રીજે નમીએ માત પિતાને, જન્મ દીધો જગ માંહે રે

 અપાર સંકટ તમે ઉઠાવ્યા, તારો અમને સહારો રે

ચોથે નમીએ ગુરુદેવને, જેણે જ્ઞાનદીપક પ્રગટાવ્યો રે

 ભવસાગરથી ડૂબતા બચાવો, તારો અમને સહારો રે

 પાંચમે પરમ પિતા પરમેશ્વરને, મુક્તિ સહુને દેજો રે

લક્ષ ચોર્યાશી ના બંધન કાપી, શરણે તમારે લેજો રે

 ગૌરીના નંદન ગુણિયલ રે, દુનિયાનું દુઃખ હરનારા

 પ્રથમ પૂજા તમારી કરીએ રે, કારજને સિદ્ધ કરનારા રે

પ્રથમ નમીએ દેવ ગણપતિને, સંકટ સઘળાં નિવારો રે

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 "" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

આપ આ સંપૂર્ણ શ્ર્લોક YouTube પર સાંભળવા અહીં ક્લિક કરો.

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 2 જુલાઈ, 2022

તૃતીયા ગુપ્ત નવરાત્ર તૃતીયા સ્વરૂપ શ્રી મહા ત્રિપુરા સુંદરી નો આ કવચ પાઠ કરવાથી સવૅ રક્ષણ મળે | Maha Tripura Sundari Kavach Gujarati Lyrics | Okhaharan |

 તૃતીયા ગુપ્ત નવરાત્ર તૃતીયા સ્વરૂપ શ્રી મહા ત્રિપુરા સુંદરી નો આ કવચ પાઠ કરવાથી સવૅ રક્ષણ મળે | Maha Tripura Sundari Kavach Gujarati Lyrics | Okhaharan |

Maha-Tripura-Sundari-Kavach-Gujarati-Lyrics
Maha-Tripura-Sundari-Kavach-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું તૃતીયા ગુપ્ત નવરાત્ર તૃતીયા સ્વરૂપ શ્રી મહા ત્રિપુરા સુંદરી નો આ કવચ પાઠ કરવાથી સવૅ રક્ષણ મળે .

  ગુપ્ત નવરાત્રિ તંત્રોક્ત દેવીસૂક્ત પાઠ કરો દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો. 

 ષોડશ કવચ

ષોડશી કવચસ્યાસ્ય ઋષિદેવો જનાર્દનઃ ।

 કુંન્દોનુષ્ટુપ્ ચ વિજ્ઞેયો મોક્ષાર્થે નિયોગઃ સ્મૃતઃ ॥

 ઉગ્રાભે હૃદય પાતુ કંઠ પાતુ મહેશ્વરી

ઉજ્જટા નયને પાતુ કૌ વિન્ધ્યવાસિની

લલાટે વિશાખા પાતુ શાકિની ડાકિની તથા ।

કન્યાન્યંગાપ્રત્યંગાનિ ષોડશી પાતુ સંતતમ્ ॥

ધનદં ભોગદં દેવિ આયુરારોગ્ય કારણમ્ । ।

યશસ્ય નરનાર્યોસ્તુ મનોમીલનકારકમ્ ।

મોક્ષદં વિઘ્નનાશશ્ચં નરનારી વંશકરમ્ ॥

 ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો. 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 1 જુલાઈ, 2022

શુભ દિવસે પાઠ કરો "" શ્રી જગન્નાથ અષ્ટકમ "" | Shri Jagannath Ashtakam Lyrics | Jagannath Rathaytra 2022 | Okhaharan

 શુભ દિવસે પાઠ કરો ""  શ્રી જગન્નાથ અષ્ટકમ ""  | Shri Jagannath Ashtakam Lyrics | Jagannath Rathaytra 2022 | Okhaharan

shri-jagannath-ashtakam-lyrics
shri-jagannath-ashtakam-lyrics

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે શુભ દિવસે પાઠ કરો ""  શ્રી જગન્નાથ અષ્ટકમ ""  

ભગવાન નગરચયૉ કરવા કેમ નીકળે ? કેમ જગન્નનાથ સ્વરૂપે નીકળે છે રથયાત્રા ?અહી ક્લિક કરો. 

કદાચિત્ કાલિન્દી તટ વિપિન સઙ્ગીત તરલો  

મુદા ગોપી નારી વદન કમલા સ્વાદ મધુપઃ

રમા શમ્ભુ બ્રહ્મા મર પતિ ગણેશાર્ચિત પદો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૧ ..

ભુજે સવ્યે વેણું શિરસિ શિખિપિંછં કટિતટે

દુકૂલં નેત્રાન્તે સહચર કટાક્ષં વિદધતે .

સદા શ્રીમદ્  વૃન્દાવન વસતિ લીલા પરિચયો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૨ ..

રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય અહી ક્લિક કરો. 

મહામ્ભો ધેસ્તીરે કનકરુ ચિરે નીલ શિખરે

વસન્ પ્રાસાદાન્તઃ સહજ બલભદ્રેણ બલિના .

સુભદ્રા મધ્યસ્થ સકલસુર સેવા વસરદો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૩ ..

  "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

કૃપા પારાવારા સજલ જલદ શ્રેણિ રુચિરો

રમા વાણી સૌમ સરદ મલ પદ્મોદ્ભવમુખૈઃ .

સુરેન્દ્રૈર આરાધ્યઃ શ્રુતિગણ શિખાગીત ચરિતો

જગન્નાથઃ સ્વામી નયન પથગામી ભવતુ મે .. ૪ ..રથારૂઢો ગચ્છન્ પથિ મિલિત ભૂદેવ પટલૈઃ

સ્તુતિ પ્રાદુર્ભાવં પ્રતિપદ મુપાકર્ણ્ય સદયઃ .

દયા સિન્ધુ ર્બન્ધુ સકલ જગતા સિન્ધુ સુતયા

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૫ ..

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

પરબ્રહ્મા પીડઃ કુવલય દલોત્ફુલ્લ નયનો

નિવાસી નીલાદ્રૌ નિહિત ચરણોઽનન્ત શિરસિ .

રસાનન્દો રાધા સરસ વપુરાલિઙ્ગન સખો

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૬ ..

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 ન વૈ પ્રાર્થ્યં રાજ્યં ન ચ કનકતાં ભોગ વિભવં

ન યાચેઽહં રમ્યાં નિખિલ જનકામ્યાં વરવધૂં .

સદા કાલે કાલે પ્રમથ પતિના ગીતચરિતો

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૭ ..

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

હર ત્વં સંસારં દ્રુતતરમ સારં સુરપતે

હર ત્વં પાપાનાં વિતતિમ પરાં યાદવપતે .

અહો દીનાનાથં નિહિ તમ ચલં નિશ્ચિત પદં

જગન્નાથઃ સ્વામી નયનપથગામી ભવતુ મે .. ૮ ..

 xx

ઇતિ શ્રીમદ્ શઙ્કરાચાર્યપ્રણીતં જગન્નાથાષ્ટકં સમ્પૂર્ણં..

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ગુરુવાર, 30 જૂન, 2022

ગુપ્ત નવરાત્રિ દશ મહાવિધા પ્રથમ સ્વરૂપ શ્રી કાલી રૂપ વણૅન | Gupt Navratri Day 1 Kali Rup Mantra Gujarati | Okhaharan

  ગુપ્ત નવરાત્રિ દશ મહાવિધા પ્રથમ સ્વરૂપ શ્રી કાલી રૂપ વણૅન | Gupt Navratri Day 1 Kali Rup Mantra Gujarati | Okhaharan

Gupt-Navratri-Day-1-Kali-Rup-Mantra-Gujarati
Gupt-Navratri-Day-1-Kali-Rup-Mantra-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગુપ્ત નવરાત્રિ દશ મહાવિધા પ્રથમ સ્વરૂપ શ્રી કાલી રૂપ વણૅન અને મંત્ર ગુજરાતી લખાણ સાથે
દશ મહાવિધા સ્વરૂપ કેમ લેવું પડ્યું? 

મહાકાળી માં નો પાઠ કરવાથી દરેક કાયૅમાં રક્ષણ આપે અહી ક્લિક કરો

મહાભાગવતમાં કથા આવે છે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો તેમાં પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપ્યું. છતાં આ યજ્ઞમાં જવા માટે સતીએ શિવજીની આજ્ઞા માગી. તેમણે જવા ન કહી, તેથી સતીનું સ્વરૂપ બદલાઈ ગયું. તે ક્રોધાયમાન થયાં. તેમની આંખો લાલ થઈ. તે કૃષ્ણવર્ણ થઈ ગયાં. તેમણે મુંડમાળા પહેરી હતી. જીભ બહાર નીકળી ગઈ હતી. તેમનું આ ભયાનક રૂપ જોઈ શિવજી ત્યાંથી ભાગ્યા. આથી શિવજીને ભાગતા રોકવા માટે તેમણે દશે દિશાઓમાં દશ રૂપ ધારણ કર્યા. સતીના આ દશ રૂપ તે દશ મહાવિદ્યા કહેવાય છે.મધ્યકાલી તથા તારા ષોડી ભુવનેશ્વરી । 

ભૈરવી બગલા છિન્મસ્તા મહાત્રિપુરસુંદરી ।

 ઘૂમાવતી માતંગી નૃયામાશુર્વિમુક્તિદા ॥

(ભગવદ્ ગીતા)

(૧) કાલી 

(૨) તારા 

(૩) ષોડશી ત્રિપુરસુંદરી 

(૪) ભુવનેશ્વરી 

(૫) છિન્નમસ્તા 

(૬) ત્રિપુરભૈરવી 

(૭) ધૂમાવતી 

(૮) બગલામુખી 

(૯) માતંગી

(૧૦) કમલા

સૂતા પહેલા શ્રી મહાકાળી નો આ પાઠ કરો સવૅ મેલીવિઘા , બલા સામે રક્ષણ મળશે અહી ક્લિક કરો. 

૧. કાલી સ્વરૂપ વણૅન
 દસ મહાવિદ્યાઓમાં તે પ્રથમ આવે છે. પ્રલયકાળ સાથે સંબંધ ધરાવતી હોવાથી તે શ્યામ છે. શબ ઉપર આરૂઢ એટલા માટે છે કે વિશ્વ શક્તિવિહીન મૃત છે. શત્રુસંહારક શક્તિ ભયાનક હોય છે, તેથી તે ભયાનક છે. શત્રુનાશ પછી વિજયી યોદ્ધાનું હાસ્ય કરે છે. ચાર ભુજા વડે તે પોતાની પૂર્ણતા દર્શાવે છે. તે આશ્રય લેવાવાળાને નિર્ભય બનાવે છે, તેથી તે અભયમુદ્રા ધારણ કરે છે. તે મૃત પ્રાણીઓના એકમાત્ર સહારો છે, આ દર્શાવવા તે મુંડમાળા પહેરે છે. પ્રલયમાં બધાના નાશથી ભગવતી નગ્ન રહે છે, આથી તે નગ્ન છે.કાલીના અનેક નામો છે : 

દક્ષિણ કાલી, 

ભદ્ર કાલી, 

કામકલા કાળી, 

સ્મશાન કાલી, 

ગુહ્ય કાલી વગેરે.

કાલીની ઉપાસના બે રીતે થાય છે. 

(૧) સ્મશાન કાલીની ઉપાસના દીક્ષાગમ્ય છે. જ્યારે 

(૨) તેમની સાધના કોઈ અનુભવીને પૂછીને કરવી જોઈએ.
મંત્ર
ક્રીં ક્રીર્ ક્રીં, હૂઁ હોં હ્રીં હૂં હૂં દક્ષિણે કાલિકે ક્રીં ક્રીં ક્રોં હો હું  હૂં સ્વાહા ॥

  ગુપ્ત નવરાત્રિ તંત્રોક્ત દેવીસૂક્ત પાઠ કરો દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.

બે લાખ મંત્રજપ કરવાથી મંત્રનું પુરશ્ચરણ થાય છે. દિવસે હવિષ્યાન ગ્રહણ કરીને ૧ લાખ મંત્રજપ, રાત્રે અને મુખમાં તાંબુલ મૂકીને ૧ લાખ મંત્રજપ કરવા.

 ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો. 

 શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો. 

સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

બુધવાર, 29 જૂન, 2022

રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય | Jagannath Prabhu 12 Rashi Mantra Gujarati | Rathayatra 2022 | Okhaharan

રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય | Jagannath Prabhu 12 Rashi Mantra Gujarati | Rathayatra 2022 | Okhaharan

Jagannath-Prabhu-12-Rashi-Mantra-Gujarati-Rathayatra-2022
Jagannath-Prabhu-12-Rashi-Mantra-Gujarati-Rathayatra-2022

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે 12 રાશિ મુજબ ક્યાં મંત્રનો જાપ કરવાથી જગન્નાથ પ્રભુ પ્રસન્ન થાય  

ભગવાન નગરચયૉ કરવા કેમ નીકળે ? કેમ જગન્નનાથ સ્વરૂપે નીકળે છે રથયાત્રા ?અહી ક્લિક કરો.

વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દર વષૅ અષાઠ માસ ની સુદ બીજ ના દિવસે ઉજવાય છે આ દિવસે પોતાની ચયૉ નિકળે છે. આખા વષૅ માં એકદિવસ ભગવાન પોતાના ગભૅ ગૃહ નો બહાર નીકળે છે. ભારતમાં જગન્નાથ પુરી ઓડિસ્સા  રથયાત્રા નું માહાત્મ્ય વધારે છે તેમજ ગુજરાત સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા , ડાકોર શામળાજી વગેરે કૃષ્ણ, વિષ્ણુ , રણછોડરાયજી મંદિર રથયાત્રા નો ઉત્સવ હંસો ઉલ્લાસ થી ઉજવાય છે. આ દિવસે પ્રસાદમાં જાંબુ કાકડી અને ફણગાવેલા મગ હોય છે. આ વષૅ અષાઠ બીજ હિન્દુ કેલેન્ડર અનુસાર 1 જુલાઈ 2022 શુક્રવાર ના રોજ રહેશે.   જો આપ આ યાત્રામાં ના જોડાઈ શકો તો ધરે બેઠા ભગવાન જગન્નાથનું સ્મરણ કરી શકશો. હવે આપણે જાણીએ રાશિ પ્રમાણે ભગવાન જગન્નાથ સાથે જોડાયેલા મંત્રનો જાપ કરવાથી તમે તેમની અસીમ કૃપા મેળવી શકો છો. આ મંત્રો આ પ્રમાણે છે

 રાશિ પ્રમાણે જગન્નાથ પ્રભુ  મંત્ર
 
મેષ રાશિ -  અ,લ,ઈ
રાશિ સ્વામી  મંગળ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ પધાય જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી આશીવૉદ મળે.

આજના શુભ દિવસે પાઠ કરો દત્તાત્રેય ભગવાન સ્તુતિ કરી લેજો ત્રિદેવ સવૅ મનોકામના પૂર્ણ કરશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ શિખિને જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય.

 ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ સંકટો દૂર થાય.

કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ અનંતાય જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી કષ્ટ દૂર થાય.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય.

  "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી જીવનમાં ખુશીના દિવસો આવે.

તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ નારાયણ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી જીવન સુખ માં પ્રગતિ થાય.

આજના શુભ દિવસે પાઠ કરો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી દરેક વિપદા દૂર થાય.
 
ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.

 ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી દરેક ક્ષેત્રમાં કામયાબી આપવશે
 
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ યોગી જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી સવૅ ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય.

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી ભગવાન જગન્નાથ ના આશીર્વાદ મળે.
 
 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના ના લોકોએ આ દિવસે ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ મંત્ર નો જાપ કરવાથી ભગવાન જગન્નાથ ની વિશેષ અનુકંપા રહે

મિત્રો આ હતી રાશિ મુજબ રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

મંગળવાર, 28 જૂન, 2022

જેઠ માસની અમાસ 12 રાશિ મુજબ શું દાન કરવું? | Amavasya 12 Rashi Dan Gujarati 2022 | Okhaharan

 જેઠ માસની અમાસ 12 રાશિ મુજબ શું દાન કરવું? | Amavasya 12 Rashi Dan Gujarati 2022 | Okhaharan 

Amavasya12-rashi-dan-gujarati-2022
Amavasya12-rashi-dan-gujarati-2022

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસની અમાસ ક્યારે છે ? અને આ દિવસે 12 રાશિ મુજબ શું દાન કરવું? તે બધું આજે આપણે જાણીશું.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જ્યારે સંપૂર્ણ કળા હોય ત્યારે પુનમ કહેવાય અને જ્યારે શૂન્ય કળા હોય ત્યારે અમાસ કહેવાય આ વષૅ જેઠ અમાસ ની
તિથિ શરૂઆત 28 જુન મંગળવાર સવારે 5:51 મિનિટે થાય છે
તિથિ સમાપ્તિ 29 જુન સવારે 8:21 મિનિટે થાય છે .
આ સમયમાં પવિત્ર નદી સ્નાન ,પિતૃ તર્પણ , પીપળા વૃક્ષ ની પુજન , ગરીબો અને બ્રહ્માણ તથા પશું પક્ષી ભોજન કરવાનું હોય છે. હવે આપણે રાશિ મુજબ ઉપાય જાણીયે રાશિ પ્રમાણે દાન

મેષ રાશિ -  અ,લ,ઈ
રાશિ સ્વામી  મંગળ
આ રાશિના લોકોએ અમાસ ના દિવસે લાલ કપડાં, ઘઉં અને તલનું વગેરેનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે. 

ભોમવતી અમાસ કરો નાનકડા 7 ઉપાય જે કિસ્મત બદલી નાખશે અહી ક્લિક કરો.

વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ દિવસે આ રાશિના લોકોએ સૂતરના કપડાંનું દાન કરો. જળ, દૂધ અને સફેદ તલનું દાન કરવું એ અતિ શુભ રહેશે.

  "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ દિવસે આ રાશિના ના લોકોએ ગાયને લીલું ઘાસ ખવડાવો. દરરોજ પુજન કરતા પ્રમાણે શ્રી ગણેશ નું પુજન કરવું તથા દાન કરો.

 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ દિવસે આ રાશિના લોકોએ ગંગાજળ, દૂધથી બનેલી મીઠાઈઓ અને સફેદ કપડાંનું શિવ મંદિર માં દાન કરો.સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિ ના લોકોએ આ દિવસે લાલ કપડાં, ધાબળા અને ચાદરનું દાન  વગેરે કરો.

સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો. 

કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ અમાસ ના દિવસે આ રાશિના લોકોએ લીલા મગ, અનાજ, કાંસના વાસણ કે લીલા કપડાંનું વગેરે  દાન કરો.

અમાસ મહત્વ અને નાનકડા 4 ઉપાય અહી ક્લિક કરો.

તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ દિવસે આ રાશિના લોકોએ કોઈ શિવ કે વિષ્ણુ મંદિરમાં ફળ, રૂ અથવા ઘીનું વગેરે દાન કરવું શુભ રહેશે

વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
આ રાશિના લોકોએ લાલ વસ્ત્ર, સોનું, તાંબું, કેસર, કસ્તૂરીનું વગેરે દાન કરી શકાય

અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.

ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ આ દિવસે મંદિરમાં હળદર, ચણાની દાળનું વગેરે દાન કરો.

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ કાળા ધાબળો ગરીબોને અને કાળા તલનું શિવ મંદિર અથવા શનિદેવ મંદિર માં દાન કરો.

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ તેલ, કાળા તલ, વાદળી-કાળા કપડાં, ઊનના કપડાં વગેરે દાન કરી શકાય અને ખાસ કરીને લોખંડનું દાન પણ કરી શકો છો.મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
 આ રાશિના લોકોએ આ દિવસે પીળી વસ્તુઓ, ધર્મગ્રંથ, મધ, દૂધ આપતી ગાય, પીળું ચંદન, પીળા કપડાંનું વગેરે દાન કરવું શુભ રહેશે.

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરોમિત્રો આ હતી રાશિ મુજબ દાન માહિતી હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   