❌❌ નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do | Okhaharan
Nirjala-Ekadashi-Su-na-Karvu-Nirjala-Ekadashi |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ.
નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પુરાણોમાં એવુ માનવામં આવ્યું છે જે કોઈ આ નિર્જલા એકાદશી કે ભીમ એકાદશી નું વ્રત કરે છે તેને 24 એકાદશી ના પુણ્ય બરાબર હોય છે તથા બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ઉપવાસ કરવાથી વિષ્ણું ભગવાનની અસીમ કૃપા રહે છે સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ છે માટે કે 18 જુન 2024 દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવશે. હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી ભીમ એકાદશી દિવસે વ્રતમાં કઈ 4 ભૂલો ના કરવી જોઈએ.
નિર્જલા એકાદશી 2024 તારીખ: કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ તથા પાંડવો ને આ નિજૅળા એકાદશીનું વિગતવાર માહાત્મ્ય કહી એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે આ બઘી એકાદશી ના ફળ ભરાબર આ એક નિજૅળા એકાદશી છે. આ દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ચોખા ડુગરી લસણ નું ખાવાનું ટાળો – પુરાણો પ્રમાણે નિર્જલા એકાદશીના દિવસે તમે વ્રત કરો કે ના કરો પરંતુ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખાનું ગ્રહણ કરે છે તેને આવતા જન્મમાં કીડાના સ્વરૂપે જન્મ લેવો પડે છે.
ચોખા કેમ ના ખવાય? આની પાછળ કથા સાભળવાં અહી ક્લિક કરો.
કોઈ પણ પ્રકાર મીઠું ન ખાવું - એકાદશીના વ્રતના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો સ્વસ્થ અનુસાર મીઠાનું સેવન કરવું પડે તો દિવસમાં એક વખત ફરારી કે સિઘવું મીઠું ખાઈ શકાય છે. તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ મીઠું ઉપયોગ ના કરો.
"" શ્રી કૃષ્ણ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નિર્જલા એકાદશી ના દિવસે ચણા, દાળ, મૂળા, રીંગણ, ડુગરી, લસણ, અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. જો તમે નિર્જલા એકાદશીનું તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ આ વસ્તુ ના લો..
નિર્જલા એકાદશી ના દિવસે વ્રત કરતી વખતે કોઈના વિશે વિચાર ન કરો, જુઠુ ના બોલો, બ્રહ્મચયૅ નુ પાલન કરો , જમીન પર પથારી કરીને સુવો. કોઈની ચાડી ચુગલી ના કરો. કોઈનું અપમાન ના કરો.
જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.
"" શ્રી કૃષ્ણ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇