પ્રદોષ તિથિ ના દિવસે મહાદેવ નો શયન સમયે આ સ્ત્રોત કરવાથી મહાદેવ અતિ પ્રસન્ન થાય છે | Pradosh ashtakam in gujarati | Okhaharan
pradosh-ashtakam-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પ્રદોષ તિથિ ના દિવસે મહાદેવ નો શયન સમયે આ સ્ત્રોત કરવાથી મહાદેવ અતિ પ્રસન્ન થાય છે આ સ્ત્રોત છે પ્રદોષસ્તોત્રાષ્ટકમ ગુજરાતી લખાણ સાથે. આની અંદર પ્રદોષ તિથિ ના આઠ ગુણનો પાઠ કહેવાય છે. આ પાઠ નો ઉલ્લેખ સ્કંદપુરાણમાં માં થયેલ છે.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ સ્ત્રોત નો પાઠ શિવલિંગ પાસે સૂર્યાસ્ત ના એક કલાક પહેલા તથા સૂયૉસ્ત ના એક કલાક પછી કરવાથી પ્રદોષ તિથિ ના દિવસે શિવજીના પુજન માં કશું શેષ રેહતું નથી.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પ્રદોષસ્તોત્રાષ્ટકમ |
સત્યં બ્રવીમિ પરલોકહિતં બ્રવીમિ સારં બ્રવીમ્યુપનિષદ્ધૃદયં બ્રવીમિ |
સંસારમુલ્બણમસારમવાપ્ય જન્તોઃ સારોઽયમીશ્વરપદાંબુરુહસ્ય સેવા ||૧||
યે નાર્ચયન્તિ ગિરિશં સમયે પ્રદોષે યે નાર્ચિતં શિવમપિ પ્રણમન્તિ ચાન્યે |
એતત્કથાં શ્રુતિપુટૈર્ન પિબન્તિ મૂઢાસ્તે જન્મજન્મસુ ભવન્તિ નરા દરિદ્રાઃ ||૨||
યે વૈ પ્રદોષસમયે પરમેશ્વરસ્ય કુર્વન્ત્યનન્યમનસોંઽઘ્રિસરોજપૂજામ |
નિત્યં પ્રવૃદ્ધધનધાન્યકળત્રપુત્રસૌભાગ્યસંપદધિકાસ્ત ઇહૈવ લોકે ||૩||
કૈલાસશૈલભુવને ત્રિજગજ્જનિત્રીં ગૌરીં નિવેશ્ય કનકાચિતરત્નપીઠે |
નૃત્યં વિધાતુમમિવાઞ્ચતિ શૂલપાણૌ દેવાઃ પ્રદોષસમયે નુ ભજન્તિ સર્વે ||૪||
વાગ્દેવી ધૃતવલ્લકી શતમુખો વેણું દધત્પદ્મજસ્તાલોન્નિદ્રકરો રમા ભગવતી ગેયપ્રયોગાન્વિતા |
વિષ્ણુઃ સાન્દ્રમૄદઙ્ગવાદનપટુર્દેવાઃ સમન્તાત્સ્થિતાઃ સેવન્તે તમનુ પ્રદોષસમયે દેવં મૃડાનીપતિમ ||૫||
ગન્ધર્વયક્ષપતગોરગસિદ્ધસાધ્યવિદ્યાધરામરવરાપ્સરસાં ગણાંશ્ચ |
યેઽન્યે ત્રિલોકનિલયાઃ સહભૂતવર્ગાઃ પ્રાપ્તે પ્રદોષસમયે હરપાર્શ્વસંસ્થાઃ ||૬||
અતઃ પ્રદોષે શિવ એક એવ પૂજ્યોઽથ નાન્યે હરિપદ્મજાદ્યાઃ |
તસ્મિન્મહેશે વિધિનેજ્યમાને સર્વે પ્રસીદન્તિ સુરાધિનાથાઃ ||૭||
એષ તે તનયઃ પૂર્વજન્મનિ બ્રાહ્મણોત્તમઃ |
પ્રતિગ્રહૈર્વયો નિન્યે ન દાનાદ્યૈઃ સુકર્મભિઃ ||૮||
અતો દારિદ્ર્યમાપન્નઃ પુત્રસ્તે દ્વિજભામિનિ |
દદ્દોષપરિહારાર્થં શરણં યાતુ શઙ્કરમ ||૯||
ઇતિ શ્રીસ્કાન્દોક્તં પ્રદોષસ્તોત્રાષ્ટકં સંપૂર્ણમ ||
મિત્રો હું રાખું છું આ પ્રદોષ અષ્ટકમ નો પાઠ કરીને અને જાણીને આનંદ થયો હશે.
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇