2022 વષૅનું છેલ્લુ મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય | Surya Grahan 2022 | Surya Grahan 12 Rashi Upay | Okhaharan
surya-grahan-12-rashi-upay |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વષૅનું છેલ્લુ અને મોટુ સૂર્યગ્રહણ 12 રાશિ મુજબ ઉપાય.
પુનમ ના દિવસે ચંદ્ર ગ્રહણ અને અમાસ ના દિવસે સૂયૅગ્રહણ હોય છે તેવી રીતે આ વષૅ આસો અમાસ ના દિવસે દિવાળી પછી થશે સૂર્યગ્રહણ, આ એક પૌરાણિક કથા અને ખગોડીય ધટના છે . પૌરાણિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય અને ચંદ્ર ને ગ્રહણ કરે છે અને ખગોડીય ધટના અનુસાર જ્યારે અમાસ હોય ત્યારે ચંદ્ર શૂન્ય કળા હોય છતાં તેનો આભાસ થાય અને ચંદ્ર ગ્રહણ હોય ચંદ્ર સંપૂર્ણ કળા હોય છતાં ના દેખાય. જે આ 25 ઓક્ટોબરે 2022 મંગળવાર ના રોજ છે તેમાં સૂર્યગ્રહણ બપોરે 2:28 વાગ્યે શરૂ થશે અને સૂર્યાસ્ત સાથે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ નો મધ્યકાળ 4:27 થી સૂર્યાસ્ત સુધી નો રહેશે આ સમય કરેલ જપ તપ સ્તુતિ ,બાવની ચાલીસા 1000 ધણુ ફળ આપશે. આપણે રાશિ મુજબ જાણીયે કે શું કરવું જોઈએ
સૂર્ય ગ્રહણ રાશિ ઉપાય
મેષ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી વિષ્ણુની પૂજા એટલે કે મંત્ર , વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ વિષ્ણુ નામાવલી વગેરે જાપ કરવા તથા પીળી રંગની વસ્તુઓનું દાન કરો. હનુમાન ચાલીસા પાઠ કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વૃષભ - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે મહાદેવની પૂજા એટલે કે ૐ નમઃ શિવાય , મુત્યુજય મંત્ર વગેરે જાપ કરો અને ગોળનું દાન કરો.
શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.
મિથુન- રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી કૃષ્ણની પૂજા એટલે કે શ્રી કૃષ્ણ નામાવલી, ચાલીસા વગેરે પાઠ કરો અને કાળી રંગની વસ્તુઓનું દાન કરો.
કર્ક - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે મહાદેવની પૂજા એટલે કે ૐ નમઃ શિવાય, શિવ મહિમ્ન સ્તોત્ર વગેરે પાઠ કરો તથા સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.
શિવમહિમ્નઃ સ્તોત્રમ અહી ક્લિક કરો.
સિંહ -રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે સૂર્ય મંત્રનો જાપ એટલે કે ૐ સૂયૉય નમઃ બાવની ચાલીસા વગેરે કરો સાથે કાળી રંગની વસ્તુઓનું દાન કરો.
શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.
કન્યા - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શિવની પૂજા એટલે શિવ મંત્ર , શિવ ચાલીસા, બાવની વગેરે કરો અને ભોજનનું દાન કરો.
"" શ્રી શિવ એકાદશ નામ મંત્ર "" અહી ક્લિક કરો.
તુલા - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી રામની પૂજા એટલે કે રામ રક્ષા સ્ત્રોત, રામ ના મણકા, રામ મંત્ર વગેરે અને લાલ રંગના ફળોનું દાન કરો.
રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.
વૃશ્ચિક - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શિવની પૂજા એટલે કે શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ પંચાક્ષર મંત્ર જાપ કરો અને ભોજનનું દાન કરો.
ધનુ - રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી વિષ્ણુની પૂજા એટલે કે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર વગેરે તથા , પીળા રંગના ફળનું દાન કરો.
શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.
મકર - આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે હનુમાનજીની પૂજા એટલે કે હનુમાન મંત્ર , ચાલીસા વડવાનલ સ્ત્રોત વગેરે કરો તથા તાંબાના વાસણનું દાન કરો.
હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.
કુંભ - આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી કૃષ્ણની પૂજા એટલે કે મંત્ર , સ્તુતિ વગેરે જાપ કરો અને વસ્ત્રોનું દાન કરો.
શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મીન -આ રાશિના લોકો આ સૂર્યગ્રહણ સમયે શ્રી વિષ્ણુ પુજા એટલે વિષ્ણુ સ્તુતિ મંત્ર વગેરે તથા અન્ન અને પાણી નું દાન કરો.
શ્રી વિષ્ણ્વષ્ટકમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇