મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વર્ષ 2024 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2024 start date and time gujarati Calender | Okhaharan

વર્ષ 2024 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી | shradh 2024 start date and time gujarati Calender | Okhaharan 


shradh-paksha-2024-start-date-and-time-gujarati-calender
shradh-paksha-2024-start-date-and-time-gujarati-calender


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું
 વર્ષ 2024 શ્રાદ્ધની સંપૂર્ણ યાદી 

shradh 2024 start date and time gujarati


ભાદરવા માસના વદ પક્ષ ને પિતૃ પક્ષ અથવા પિતૃ દિવસો કહેવામાં આવે છે .આ દિવસોમાં પિતૃ સંબઘીત  દરેક કાયૅ કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાયૅ કરવામાં આવતુ નથી.

વર્ષ 2024 માં શ્રાદ્ધ ક્યારે શરૂ થશે અને શ્રાદ્ધનું સંપૂર્ણ કેલેન્ડર 

shradh 2024 start date and time gujarati

17 સપ્ટેમ્બર 2024 મંગળવાર, - પૂર્ણિમા શ્રાદ્ધ
18 સપ્ટેમ્બર 2024 બુધવાર, - એકમ શ્રાદ્ધ
19 સપ્ટેમ્બર 2024 ગુરૂવાર, - દ્વિતિયા શ્રાદ્ધ
20 સપ્ટેમ્બર 2024 શુક્રવાર, - તૃતીયા શ્રાદ્ધ
21 સપ્ટેમ્બર 2024 શનિવાર, - ચતુર્થી શ્રાદ્ધ
22 સપ્ટેમ્બર 2024 રવિવાર, - પંચમી શ્રાદ્ધ
23 સપ્ટેમ્બર 2024 સોમવાર, - ષષ્ઠી  શ્રાદ્ધ
24 સપ્ટેમ્બર 2024 મંગળવાર, - સપ્તમી  શ્રાદ્ધ



25 સપ્ટેમ્બર 2024 બુધવાર, - અષ્ટમી  શ્રાદ્ધ
26 સપ્ટેમ્બર 2024 ગુરૂવાર, - નવમી  શ્રાદ્ધ
27 સપ્ટેમ્બર 2024 શુક્રવાર, - દશમી શ્રાદ્ધ
28 સપ્ટેમ્બર 2024 શનિવાર, - એકાદશી શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2024 રવિવાર, - દ્વાદશી  શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2024 સોમવાર, - ત્રયોદશી શ્રાદ્ધ
1 ઓક્ટોબર 2024 મંગળવાર, - ચતુર્દશી શ્રાદ્ધ
2 ઓક્ટોબર 2024 બુધવાર, - સર્વ પિતૃ અમાવસ્યા

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇