શનિવાર, 29 એપ્રિલ, 2023

વૈશાખ સુદ નોમ શ્રી સીતા નોમ પાઠ કરીશું શ્રી સીતા અષ્ટોત્તરશતનામાવલિ | Sita Devi Ashtottarashata Namavali Lyrics in Gujarati | Okhaharan

વૈશાખ સુદ નોમ શ્રી સીતા નોમ પાઠ કરીશું શ્રી સીતા 108 નામ અષ્ટોત્તરશતનામાવલિ | Sita Devi Ashtottarashata Namavali Lyrics in Gujarati | Okhaharan

sita-devi-ashtottarashata-namavali-in-gujarati
sita-devi-ashtottarashata-namavali-in-gujarati

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  શ્રી સીતા 108 નામ જાપ જેને અષ્ટોત્તરશતનામાવલિ પણ કહેવામાં આવે છે.


વૈશાખ સુદ નોમ જાનકી નોમ એટલ દેવી સીતાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.

 જાનકી નોમ નું મહત્વ

ૐ સીતાયૈ નમઃ ।

ૐ જાનક્યૈ નમઃ ।

ૐ દેવ્યૈ નમઃ ।

ૐ વૈદેહ્યૈ નમઃ ।

ૐ રાઘવપ્રિયાયૈ નમઃ ।

ૐ રમાયૈ નમઃ ।

ૐ અવનિસુતાયૈ નમઃ ।

ૐ રામાયૈ નમઃ ।

ૐ રાક્ષસાન્તપ્રકારિણ્યૈ નમઃ ।

ૐ રત્નગુપ્તાયૈ નમઃ । 10

ૐ માતુલિઙ્ગ્યૈ નમહ્ ।

ૐ મૈથિલ્યૈ નમઃ ।

ૐ ભક્તતોષદાયૈ નમઃ ।

ૐ પદ્માક્ષજાયૈ નમઃ ।

ૐ કઞ્જનેત્રાયૈ નમઃ ।

ૐ સ્મિતાસ્યાયૈ નમઃ ।

ૐ નૂપુરસ્વનાયૈ નમઃ ।

ૐ વૈકુણ્ઠનિલયાયૈ નમઃ ।

ૐ માયૈ નમઃ ।

ૐ શ્રિયૈ નમઃ । 20 ।


ૐ મુક્તિદાયૈ નમઃ ।

ૐ કામપૂરણ્યૈ નમઃ ।

ૐ નૃપાત્મજાયૈ નમઃ ।

ૐ હેમવર્ણાયૈ નમઃ ।

ૐ મૃદુલાઙ્ગ્યૈ નમઃ ।

ૐ સુભાષિણ્યૈ નમઃ ।

ૐ કુશામ્બિકાયૈ નમઃ ।

ૐ દિવ્યદાયૈ નમઃ ।

ૐ લવમાત્રે નમઃ ।

ૐ મનોહરાયૈ નમઃ । 30 ।

ૐ હનુમદ્ વન્દિતપદાયૈ નમઃ ।

ૐ મુક્તાયૈ નમઃ ।

ૐ કેયૂરધારિણ્યૈ નમઃ ।

ૐ અશોકવનમધ્યસ્થાયૈ નમઃ ।

ૐ રાવણાદિકમોહિણ્યૈ નમઃ ।

ૐ વિમાનસંસ્થિતાયૈ નમઃ ।

ૐ સુભૃવે નમઃ ।

ૐ સુકેશ્યૈ નમઃ ।

ૐ રશનાન્વિતાયૈ નમઃ ।

ૐ રજોરૂપાયૈ નમઃ । 40 ।

 

પુરાણોમાં જણવેલ સીતા જન્મ કથા 


ૐ સત્વરૂપાયૈ નમઃ ।

ૐ તામસ્યૈ નમઃ ।

ૐ વહ્નિવાસિન્યૈ નમઃ ।

ૐ હેમમૃગાસક્ત ચિત્તયૈ નમઃ ।

ૐ વાલ્મીકાશ્રમ વાસિન્યૈ નમઃ ।

ૐ પતિવ્રતાયૈ નમઃ ।

ૐ મહામાયાયૈ નમઃ ।

ૐ પીતકૌશેય વાસિન્યૈ નમઃ ।

ૐ મૃગનેત્રાયૈ નમઃ ।

ૐ બિમ્બોષ્ઠ્યૈ નમઃ । 50 ।

ૐ ધનુર્વિદ્યા વિશારદાયૈ નમઃ ।

ૐ સૌમ્યરૂપાયૈ નમઃ

ૐ દશરથસ્તનુષાય નમઃ ।

ૐ ચામરવીજિતાયૈ નમઃ ।

ૐ સુમેધા દુહિત્રે નમઃ ।

ૐ દિવ્યરૂપાયૈ નમઃ ।

ૐ ત્રૈલોક્ય પાલિન્યૈ નમઃ ।

ૐ અન્નપૂર્ણાયૈ નમઃ ।

ૐ મહાલ્ક્ષ્મ્યૈ નમઃ ।

ૐ ધિયે નમઃ । 60 ।


ૐ લજ્જાયૈ નમઃ ।

ૐ સરસ્વત્યૈ નમઃ ।

ૐ શાન્ત્યૈ નમઃ ।

ૐ પુષ્ટ્યૈ નમઃ ।

ૐ શમાયૈ નમઃ ।

ૐ ગૌર્યૈ નમઃ ।

ૐ પ્રભાયૈ નમઃ ।

ૐ અયોધ્યાનિવાસિન્યૈ નમઃ ।

ૐ વસન્તશીતલાયૈ નમઃ ।

ૐ ગૌર્યૈ નમઃ । 70 ।

ૐ સ્નાન સન્તુષ્ટ માનસાયૈ નમઃ ।

ૐ રમાનામ ભદ્રસંસ્થાયૈ નમઃ ।

ૐ હેમકુમ્ભપયોધરાયૈ નમઃ ।

ૐ સુરાર્ચિતાયૈ નમઃ ।

ૐ ધૃત્યૈ નમઃ ।

ૐ કાન્ત્યૈ નમઃ ।

ૐ સ્મૃત્યૈ નમઃ ।

ૐ મેધાયૈ નમઃ ।

ૐ વિભાવર્યૈ નમઃ ।

ૐ લઘૂધરાયૈ નમઃ । 80 ।

 

 શ્રીરામ ની આ જપમાળા જાપ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિને પાપ તાપ ટળી જાય ગુજરાતીમાં અહી ક્લિક કરો. 


ૐ વારારોહાયૈ નમઃ ।

ૐ હેમકઙ્કણમણ્દિતાયૈ નમઃ ।

ૐ દ્વિજપત્ન્યર્પિતનિજભૂષાયૈ નમઃ ।

ૐ રઘવતોષિણ્યૈ નમઃ ।

ૐ શ્રીરામસેવનરતાયૈ નમઃ ।

ૐ રત્નતાટઙ્ક ધારિણ્યૈ નમઃ ।

ૐ રામવામાઙ્કસંસ્થાયૈ નમઃ ।

ૐ રામચન્દ્રૈક રઞ્જિન્યૈ નમઃ ।

ૐ સરયૂજલ સઙ્ક્રીડા કારિણ્યૈ નમઃ ।

ૐ રામમોહિણ્યૈ નમઃ । 90 ।

 

 હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે

 

ૐ સુવર્ણ તુલિતાયૈ નમઃ ।

ૐ પુણ્યાયૈ નમઃ ।

ૐ પુણ્યકીર્તયે નમઃ ।

ૐ કલાવત્યૈ નમઃ ।

ૐ કલકણ્ઠાયૈ નમઃ ।

ૐ કમ્બુકણ્ઠાયૈ નમઃ ।

ૐ રમ્ભોરવે નમઃ ।

ૐ ગજગામિન્યૈ નમઃ ।

ૐ રામાર્પિતમનસે નમઃ ।

ૐ રામવન્દિતાયૈ નમઃ ।100 ।


ૐ રામ વલ્લભાયૈ નમઃ ।

ૐ શ્રીરામપદ ચિહ્નાઙ્ગાયૈ નમઃ ।

ૐ રામ રામેતિ ભાષિણ્યૈ નમઃ ।

ૐ રામપર્યઙ્કશયનાયૈ નમઃ ।

ૐ રામાઙ્ઘ્રિક્ષાલિણ્યૈ નમઃ ।

ૐ વરાયૈ નમઃ ।

ૐ કામધેન્વન્નસન્તુષ્ટાયૈ નમઃ ।

ૐ માતુલિઙ્ગકરાધૃતાયૈ નમઃ ।

ૐ દિવ્યચન્દન સંસ્થાયૈ નમઃ ।

ૐ મૂલકાસુરમર્દિન્યૈ નમઃ । 110 ।

॥ શ્રીસીતાષ્ટોત્તરશતનામાવલિઃ સમપ્તા ॥

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


શનિવાર, 22 એપ્રિલ, 2023

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? | Akhatreej 12 Rashi Dan 2024 | AkshayTritiya Dan 2024 | Okhaharan

અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું  ? | Akhatreej 12 Rashi Dan 2024 | AkshayTritiya Dan 2024 | Okhaharan  


akhatreej-12-rashi-dan-2024
akhatreej-12-rashi-dan-2024

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અખાત્રીજ કે અક્ષય તૃતીયા ના દિવસે 12 રાશિ મુજબ શું ખરીદવું અને દાન જેથી અક્ષય પુણ્ય ની પ્રાપ્તિ થાય એક ફૂલ અપણૅ કરવાથી માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્ત થાય  તેની માહિતી 

2023 અખાત્રીજ માહાત્મ્ય | પુજન સમય | આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા

પહેલાં સવાલ એવો થાય કે આ અક્ષય તૃતીયા શું છે. અક્ષય એ બ્રહ્માજી નો પુત્ર છે જે જન્મ વૈશાખ સુદ ત્રીજ તિથિ ના દિવસે થયો હતો માટે તેને અક્ષય તૃતીયા કહેવાય છે જે આ વર્ષ 10 મે 2024  ના રોજ રહેશે. આ દિવસે જેમ ધનતેરસ તિથિએ માતા લક્ષ્મી પુજન  કરીયે છે તેવી જ રીતે પુજન નું કરવાનું માહાત્મ્ય વધારે છે. આ દિવસે ખરીદી અને દાન પુણ્ય કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે.  હવે આપણે 12 રાશિ મુજબ દાન ખરીદી જાણીયે.

અક્ષય તૃતીયા ના દિવસે 12 રાશિ મુજબ દાન અને ખરીદી માહિતી 


મેષ-

મંગળ મેષ રાશિનો સ્વામી છે આ અખાત્રીજ ના દિવસે મસૂળ ની દાળ ખરીદવી જોઈએ. આ સાથે તેમને લાડુનું દાન કરવું જોઈએ. અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત માટે માતા લક્ષ્મી ને લાલ રંગ ફૂલ કે ગુલાબ અપણૅ કરવું.

વૃષભ-

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, આ અખાત્રીજ ના દિવસે ચોખા ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે. પાણીનું દાન પણ કરો, માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે સફેદ હજારી ફૂલ અપણૅ કરવું.  

મિથુન-

મિથુન રાશિનો સ્વામી બુધ છે આ અખાત્રીજ દિવસે મગ, નવા વસ્ત્રો, અને ધાણાની ખરીદી કરવી સાથે લીલા ધાસ ચારા દાન કરવો તથા માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે લીલા રંગ નું ગુલાબ અપણૅ કરવું.  

પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા 

કર્ક-

ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે આ અખાત્રીજ ના દિવસે તેથી દૂધ અને ચોખા ખરીદીને પોતાના ઘરે લાવવા જોઈએ સાથે તેમણે દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી કૃપા પ્રાપ્તિ માટે સફેદ રંગનું ફૂલ અપણૅ કરવું.

સિંહ-

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ અખાત્રીજ ના દિવસે  તાંબુ ,ધંઉ ખરીદવું ખૂબ જ શુભ રહેશે. સાથે ગોળ નું દાન કરવું. અને માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે નારંગી રંગનું ફૂલ અપણૅ કરવું.

કન્યા-

કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ અખાત્રીજ દિવસે મગ, નવા વસ્ત્રો, અને ધાણાની ખરીદી કરવી સાથે લીલા ધાસ ચારા દાન કરવો તથા માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે લીલા રંગ નું ગુલાબ અપણૅ કરવું. 


તુલા-

તુલા રાશિનો સ્વામી શુક્ર છે, આ અખાત્રીજ દિવસે ખાંડ અને ચોખાની ખરીદી કરવી જોઈએ. સાથે સફેદ વસ્તુઓ, સફેદ વસ્ત્ર વગેરે ખરીદી શુભ મનાય સાથે ચોખા, દહીં, દૂધ વગેરેનું દાન કરવું . માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે સફેદ રંગનું ફૂલ અપણૅ કરવું.

વૃશ્ચિક-

મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે આ અખાત્રીજ દિવસે આ રાશિના લોકોએ ઘરે પરત ફરતી વખતે ગોળ ખરીદવો જોઈએ. આ સાથે દાનમાં પાણીનો એક ઘડો જેનો રંગ લાલ હોય તથા માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાસુદનું ફૂલ અપણૅ કરવું.

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય

ધન-

ધનુ રાશિનો સ્વામી ગુરુ  છે, આ અખાત્રીજ  દિવસે કેળા અને હળદર ખરીદવા જોઈએ. સાથે પીળા કપડાં, પીળી દાળ, કેળા જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે પીળા રંગનું જળબાળા ફૂલ અપણૅ કરવું.

મકર-

શનિદેવ મકર રાશિના સ્વામી છે આ અખાત્રીજ  દિવસે કંઈ ખરીદવી ના કરવી સોનું ચાંદી ખરીદી કરી શકશો સાથે કાળા કપડા, કાળા તલ, કાળા કઠોળ જેવી કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાબંલી રંગા ફૂલ અપણૅ કરવું.  


કુંભ-

શનિદેવ મકર રાશિના સ્વામી છે આ અખાત્રીજ  દિવસે કંઈ ખરીદવી ના કરવી સોનું ચાંદી ખરીદી કરી શકશો સાથે કાળા કપડા, કાળા તલ, કાળા કઠોળ જેવી કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી વિશેષ કૃપા પ્રાપ્તિ માટે જાબંલી રંગા ફૂલ અપણૅ કરવું.  

મીન-

ગુરુ મીન રાશિનો સ્વામી છે, આ અખાત્રીજ દિવસે  દિવસે હળદર અને ચણાની દાળ ખરીદવી શુભ રહેશે.સાથે  આ સાથે હળદર અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે પીળા રંગનું ફૂલ અપણૅ કરવું.  


વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 21 એપ્રિલ, 2023

2023 અખાત્રીજ માહાત્મ્ય | પુજન સમય | આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા | Akhatrij 2023 mahatmya in gujarati | Okhaharan

2023 અખાત્રીજ માહાત્મ્ય | પુજન સમય | આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા | Akhatrij 2023 mahatmya in gujarati | Okhaharan


akhatrij-2023-mahatmya-in-gujarati
akhatrij-2023-mahatmya-in-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય અને આ દિવસે ૩ નાના ઉપાય કરવાથી આખું વષૅ ધનવર્ષા થતાં કોઈ રોકી નહીં શકે તે બઘું જાણીશું

પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા


ભાગવત પુરાણ પ્રમાણે જેમ ત્રણ વર્ષ આવતા અધિક માસ મહત્વ વધારે તેવી જ રીતે આખા વર્ષ આવતા ત્રણ તિથિ અતિ શુભ માનવામાં આવે છે જેમ કે વિજયા દશમી, વસંત પંચમી અને અક્ષય તૃતીયા આ ત્રણેય તિથિ ના દિવસે વણૅ જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે.  વૈશાખ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એમાં પણ વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ ,અક્ષય તૃતીયા કહેવાય અને આ દિવસે વિષ્ણું ભગવાન છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ નો જન્મોત્સવ ઉજવાય છે.

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય

એવું માનવામાં આવે છે આ તિથિ ના દિવસે મહાભારત તથા ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો આ દિવસે વૃંદાવન માં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં દશૅન કરવાનું માહાત્મ્ય વઘારે  છે. આજના શુભ દિવસે ચાર ઘામ યાત્રા કેદારનાથ મહાદેવ ના કપાટ ખુલે છે. ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો, પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિયો જેવો હતો. પહેલા ભગવાન રામ નામ હતું પરંતુ શિવના પરમભક્ત પછી શિવના આશીવૉદ રૂપ તેમને પરશું આપ્યું અને તેમને પરશુરામ કહેવામાં આવે છે.


ૐ શ્રી મહાલક્ષ્મી દેવયૈ નમઃ

અક્ષય તૃતીયા  2023 શુભ સમય:

અક્ષય તૃતીયા  તિથિ શરૂઆત શનિવાર , 22  એપ્રિલ 2023 સવારે 7:49

તિથિ સમાપ્ત રવિવાર 23 એપ્રિલ 2023 સવારે 07:47 સુધી

આમ 22 એપ્રિલ અક્ષય તૃતીયા રહેશે આ દિવસે

પુજન શુભ સમય સવારે 7:49 થી બપોરે 12:20 સુધી

 

આ વષૅ આ તિથિ ના દિવસે સવૉથૅ સિદ્ધિ યોગ, ત્રિપુષ્કર યોગ, અમૃતસિદ્ધિ યોગ, આયુષ્માન યોગ, રવિયોગ , સૌભાગ્ય યોગ, આમ 6 યોગ શુભ તિથિ ના દિવસે રહેશે. આ દિવસે સોના ખરીદી સમય 22 એપ્રિલ 2023 સવારે 7:49 રવિવાર 23 એપ્રિલ 2023 સવારે 05:48 સુધી રહેશે. અને જો આપ સોનું ના ખરીદી શકો તો કરો આ 3 નાના ઉપાય જેનાથી આખુવષૅ ધનવષૉ રહેશે. અખાત્રીજ ના દિવસે કંઈને કંઈ લઈને ધરે આવવું તથા ધરમાં શ્રી મહાલક્ષ્મીજી નું પુજન કરવું.


ધન પ્રાપ્તિનો ઉપાય


ધનતેરસ ની જેમ અક્ષય તૃતીયાના દિવસે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જેના કારણે દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અક્ષય તૃતીયા પર ગુલાબી ફૂલ ચઢાવો. આ સિવાય નવા જરબાળા ના ફૂલ જે એક ફૂલ ની જાત છે તેની માળા અર્પણ કરો. જો નવી જપમાળા ઉપલબ્ધ ન હોય તો જૂના ફૂલની જપમાળાને ગંગાજળમાં ધોઈને અર્પણ કરી શકાય છે. આમ કરવાથી તમને જીવનમાં ધન અને સમૃદ્ધિ મળશે.

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""


અક્ષય તૃતીયા પર સોના-ચાંદીની વસ્તુઓની ખરીદી બરકત માટે  શુભ માનવામાં આવે છે. અને એ પણ ના કરી શકો તો ફક્ત  ચાંદીની બનેલી લક્ષ્મીજીની ચરણ પાદુકા લાવી ઘરમાં રાખો અને તેની નિયમિત પૂજા કરો. આનાથી ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે, કારણ કે જ્યાં મા લક્ષ્મીના પગ પડે છે ત્યાં ક્યારેય ધનની કમી નથી રહેતી. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા માટે

અક્ષય તૃતીયાના દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની નો અભિષેક કરી પૂજા કરો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય આ દિવસે પૂજા સ્થાન પર એકાક્ષી નાળિયેર સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.


પૂજા ઘરમાં 11 કોડીયો રાખો

અક્ષય તૃતીયાના દિવસે 11 કોડીયો પૂજા પછી, તેને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર રાખો. તેમાં દેવી લક્ષ્મીને ધરમાં આવવાની ક્ષમતા હોય છે.

દાન કરો

અક્ષય તૃતીયા પર દાન કરવું શુભ માનવામાં આવે છે.આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મળે છે આ દિવસે દાન કરનાર ને સૂર્ય જેવું તેજસ્વી પ્રકશ પ્રાપ્ત થાય છે, તેથી તમારી ક્ષમતા અનુસાર કંઈક દાન કરો.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 


 

ગુરુવાર, 20 એપ્રિલ, 2023

2023 નું છેલ્લું સૂયૅગ્રહણ ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી કંડુળી માં ગ્રહો ની અશુભ અસર શુભ માં ફેરવાયી જાય | Surya Grahan 2023 Upay 12 Rashi Dan | Okhaharan

2023 નું છેલ્લું  સૂયૅગ્રહણ ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી કંડુળી માં ગ્રહો ની અશુભ અસર શુભ માં ફેરવાયી જાય | Surya Grahan 2023 Upay 12 Rashi Dan | Okhaharan 


surya-grahan-2023-upay-12-rashi-dan
surya-grahan-2023-upay-12-rashi-dan
 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 નું પહેલું સૂયૅગ્રહણ ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી કંડુળી માં ગ્રહો ની અશુભ અસર શુભ માં ફેરવાયી જાય.

સૂયૅગ્રહણ એ એક પૌરાણિક કથા તથા ખગોડીય ધટના છે


પૌરાણિક કથા અનુસાર સમૃદ્ધ મંથન માં અમૃત મળેવા પછી એક રાક્ષસ દેવ નું રૂપ લીધું પરંતુ ચંદ્ર અને સૂર્ય દેવ ખબર પડે એ પહેલાં રાક્ષસ અમૃત પાન કરી ચુક્યો હોય છે અને સૂર્ય તથા ચંદ્ર દેવ શ્રી વિષ્ણુ ભગવાન ને જાણશે છે અને સુદશૅન ચક્ર વડે તેનું ધડ અને શીશ કાપી નાખે છે એ રાહુ કેતુ બંને છે જે સૂર્ય અને ચંદ્ર પર ગુસ્સે હોવાથી કેટલાક સમયે તેમને ગ્રહણ કરે છે જે સૂર્ય તથા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

આજે ગ્રહણમાં વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" 


ખગોડીય ધટના અનુસાર અમાસ ના દિવસે ચંદ્ર શૂન્ય કળા હોય છે અને ચંદ્ર નો આભાસ થાય છે. ચંદ્ર એ સૂર્ય અને પૃથ્વી ની વચ્ચે આવે છે. પૃથ્વી પર અધાર પટ થાય છે.આ ખગોડીય ધટના સૂર્ય ગ્રહણ કહે છે.


જે આ વર્ષ 14  ઓક્ટોબર 2023  ના રોજ છે આ દિવસે સૂર્ય ગ્રહણ સમય


આ ધટના થશે પરંતુ જે ભારતમાં ના દેખાવે કારણે તેનું સૂતક કાળ પાડવામાં આવશે નહીં પણ તેની અસર દેશ દુનિયા અને માનવ જીવન પર અચુક રહેશે. આ સૂયૅગ્રહણ દિવસે કરેલ જપ, તપ , વ્રત તથા કરેલ કમૅ 1 હજાર ગણું ફળ આપે છે. આને જ્યોતિષ શાસ્ત્રો મુજબ આ દિવસ શુભ માનવામાં આવતો નથી. માટે આ દિવસે 12 રાશિ મુજબ કેટલાક ઉપાય કરવાથી અશુભ અસર બચી શકાય છે ચાલો આપણે જાણીએ.


મેષ- આ રાશિનો સ્વામી મંગળ છે.આ દિવસે ગ્રહણ પૂર્ણ થયા પછી તમારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જેમકે લાલ કાપડ, મસૂળ દાળ, ગોળ વગેરે‌


વૃષભ- તમારી રાશિનો સ્વામી શુક્ર છે. આ દિવસે ગ્રહણ પૂર્ણ થાય પછી દૂધ, દહીં, ખીર, ખાંડ, ચોખા, સફેદ કપડું અને કપૂરનું દાન કરવું જોઈએ.

આજે ગ્રહણમાં વાંચો  " શિવમહિમ્નઃ સ્તોત્રમ "   


મિથુનઃ- આ રાશિના લોકોનો સ્વામી બુધ છે. આ દિવસે સૂર્ય ગ્રહણ પછી ગાયને લીલો ચારો ખવડાવો. ગ્રહણ સમાપ્ત થયા પછી તમે લીલા શાકભાજી, લીલા મગની દાન પણ કરી શકો છો.


કર્કઃ- તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે. આ દિવસે ગ્રહણ પૂર્ણ થયા પછી તમારે મોતી, ચોખા, દૂધ, દૂધથી બનેલી મીઠાઈ અથવા સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ.


સિંહઃ- સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. આ દિવસે સૂર્યગ્રહણની પછી ગોળ, ઘઉં, લાલ કે નારંગી કપડા અને તાંબાના વાસણોનું દાન કરવું જોઈએ.


કન્યા- આ રાશિનો સ્વામી બુધ પણ છે. આ દિવસે સૂર્ય ગ્રહણ પછી ગાયને લીલો ચારો ખવડાવો. ગ્રહણ સમાપ્ત થયા પછી તમે લીલા શાકભાજી, લીલા મગની દાન પણ કરી શકો છો.

 

આજે ગ્રહણમાં વાંચો "" શ્રી સૂર્ય ચાલીસ ""

 

તુલાઃ- આ રાશિનો સ્વામી શુક્ર છે. આ ગ્રહણ નકારાત્મક પ્રભાવથી બચવા માટે તમારે દૂધ, દહીં, ખીર, ખાંડ, ચોખા અને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ.


વૃશ્ચિક- આ રાશિનો સ્વામી મંગળ છે..આ દિવસે ગ્રહણ પૂર્ણ થયા પછી તમારે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જેમકે લાલ કાપડ, મસૂળ દાળ, ગોળ વગેરે‌


ધનુ - તમારી રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે.  આ દિવસે ગ્રહણ પછી હળદર, કોળું, ચણાનો લોટ, કેસર અને ગોળ જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.


મકરઃ- આ રાશિનો સ્વામી શનિ છે. આ દિવસે ગ્રહણ પછી સરસવનું તેલ, કાળા તલ, છત્રી, કાંસકો, લોખંડ અને વાદળી રંગના કપડાનું દાન કરવું જોઈએ.


કુંભઃ- તમારી રાશિનો સ્વામી શનિ છે આ દિવસે ગ્રહણ પછી કાળ તલ, કાળી ગાય , કુતરા વગેરે ને ભોજન કરવું અને ખાસ  ગ્રહણ પૂર્ણ થયા બાદ શનિદેવની પણ પૂજા કરવી જોઈએ.

આજે ગ્રહણમાં વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""


મીન- ગુરુ તમારી રાશિનો સ્વામી છે. આ દિવસે ગ્રહણ પછી  પીળી રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમ કે ચણા દાળ , પીળુ કાપડ , વગેરે .

 

2023  સૂર્યગ્રહણ ક્યારે છે ?  શું સૂતકકાળ નો સમય છે ?  શું કરવું ? શું ના કરવું ? | 

 


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 17 એપ્રિલ, 2023

2023 નું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે છે ? શું સૂતકકાળ નો સમય છે ? શું કરવું ? શું ના કરવું ? | Surya Garahan 2023 | Okhaharan

2023 નું છેલ્લું સૂર્યગ્રહણ ક્યારે છે ?  શું સૂતકકાળ નો સમય છે ?  શું કરવું ? શું ના કરવું ? | Surya Garahan 2023 | Okhaharan


Surya-Grahan-2023
Surya-Grahan-2023


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2023 નું પહેલું સૂર્યગ્રહણ ક્યારે છે ?  શું સૂતકકાળ નો સમય છે ?  શું કરવું ? શું ના કરવું ? 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""


સૌપ્રથમ આપણે એ જાણીયે કે શું છે આ સૂર્યગ્રહણ ની ઘટના એક પૌરાણિક કથા તથા ખગોડીય ધટના છે પૌરાણિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય અને ચંદ્ર ને ગ્રહણ કરે છે અને ખગોડીય ધટના અનુસાર જ્યારે અમાસ હોય ત્યારે ચંદ્ર શૂન્ય કળા હોય છતાં તેનો આભાસ થાય તે સૂયૅ અને પૃથ્વીની વચ્ચે આવે છે. હવે આપણે જાણીયે અમાસ તિથિ વિશે.


ભાદરવા અમાવસ્યા 2023 

 

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો. 

 

તિથિ ની શરૂઆત 13  ઓક્ટોબર 2023 શુકવાર રાત્રે  9:50 મિનિટ

તિથિ ની સમાપ્તિ 14  ઓક્ટોબર  2023 શનિવાર રાત્રે 11:24 મિનિટ


આમ અમાવસ્યા પિતૃ શનિવાર અને સ્નાન મહિમા હવે આપણે સૂયૅગ્રહણ વધુ માહિતી જાણીએ પહેલાં


ૐ ધૃણિ: સૂયૉય નમઃ


સૂયૅગ્રહણ 2023 : આ વષૅ 2023 નું  સૂર્ય ગ્રહણ છે . સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની અસર દેશ દુનિયા તથા મનુષ્ય પર રાશિ મુજબ રહેશે. આ સૂયૅગ્રહણ 3 પ્રકારે થશે આંશિક, કુલ અને વલય આકારમાં જે અનોખી ખગોડીય ધટના માનવામાં આવે છે.  આ સમય અંદર કેટલીક ખાસ બાબત નું ધ્યાન રાખવાનું હોય છે જે આપણે આગળ વિડિયો માં જાણીશું.

શિવમહિમ્નઃ સ્તોત્રમ અહી ક્લિક કરો.    


આ સૂર્ય ગ્રહણ 14  ઓક્ટોબર ના રોજ  દક્ષિણ પેસિફિક મહાસાગરના દેશો જેવા કે ચીન, અમેરિકા, માઇક્રોનેશિયા,  મલેશિયા, ફિજી,જાપાન, સમોઆ, સોલોમન,  બ્રુનેઇ, સિંગાપોર, થાઇલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, તાઇવાન, વગેરે  દક્ષિણ હિંદ મહાસાગરમાં દેખાશે.  આ સૂર્યગ્રહણ અશ્વિની નક્ષત્રમાં થશે, જે કેતુનું નક્ષત્ર છે. જે ભારત ના સમય મુજબ  

સૂર્ય ગ્રહણ 2023 નો સમય

સૂર્ય ગ્રહણ પ્રારંભઃ 14  ઓક્ટોબર 2023 , રાત્રે  9:50 કલાકે

સૂર્ય ગ્રહણની સમાપ્તિઃ15  ઓક્ટોબર 2023,  સવારે 2:29 કલાકે

 

 આ સૂર્યગ્રહણ સમય દરમિયાન ખાવા-પીવા પર  પ્રતિબંધ હોય છે કારણકે ધાર્મિક ગ્રંથો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવું કહેવામાં પણ આવે છે કે આ સમયે રાંધેલ કે કરેલ ભોજન તમામ પુણ્ય અને સારા કમૅને નાશ કરે છે

 શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ

હવે આપણે જાણીએ શું કરવું અને શું ના કરવું?


સૂર્યગ્રહણ દરમિયાન શું ન કરવું


સૂર્ય ગ્રહણ સમય કાળ દરમિયાન કોઈ પણ નિર્જન સ્થાન હોય એટલે કે સ્મશાન માં એકલા ન જવું જોઈએ. આ સમય દરમિયાન વાસ્તવમાં નકારાત્મક શક્તિઓ પ્રભુત્વ ધરાવે હોય છે તે આપણી આસપાસ હોય તો આપણા એ નકારાત્મક ઉર્જા નો સંચય થાય છે.


જ્યોતિષશાસ્ત્રો મુજબ જોઈએ તો આ ગ્રહણ સમયકાળ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ સૂવું ન જોઈએ

"" શ્રી શિવ એકાદશ નામ મંત્ર  "" અહી ક્લિક કરો.    

 

આ ગ્રહણ સમયકાળ દરમિયાન કોઈ પણ સ્થળ મુસાફરી કરવાનું પણ ટાળવું જોઈએ અને કોઈ પણ રીતે કે કોઈ પણ શારીરિક સંબંધો ના કરવા જોઈએ.


આ ગ્રહણ સમયકાળ દરમિયાન ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ તેમની આસપાસ કોઈ પણ ધારદાર વસ્તુઓને ના હોવી જોઈએ તથા તેનો ઉપયોગ આ સમય દરમિયાન ના કરવો જોઈએ


આ ગ્રહણ સમયકાળ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ ધરની બહાર ના નીકળવું તથા ધરના મંદિર સ્નાન પાસે બેસી ને સતત ઈષ્ટદેવ અથવા હનુમાન ચાલીસા ના પાઠ કરવા.


સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું


આ ગ્રહણ સમયકાળ દરમિયાન સતત ભગવાનના મંત્ર , ચાલીસા, સ્ત્રોત , બાવની વગેરે પઠન કર્યા કરવું કેમ કે આ સમય દરમિયાન કરેલ એક પઠન એક હજાર ગણું ફળ આપે છે.


સૂર્યગ્રહણ પછી ગંગા જળથી સ્નાન કરો. આખા ઘરને ગંગાજળ અથવા પવિત્ર જળ વડે શુદ્ધ કરો તથા મંદિર ને ફરીથી સ્વચ્છ કરો.

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.   


આ ગ્રહણ સમય દરમિયાન સીધા સૂર્યદેવ તરફ જોવાનું ટાળો.

આ ગ્રહણ સમય દરમિયાન બહાર જવાનું ટાળો.

આ ગ્રહણ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું ખોટું કામ ન કરો

આ ગ્રહણ સમયકાળ પછી એક વખત જરૂર  હનુમાનજીની પૂજા કરો.કારણે આ સમયે થયેલા પુજન રાહુ ની ખરાબ અસર દૂર થાય છે.


હવે વાત કરીયે સૂતક કાળ ની

 

પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ ગ્રહણનો સુતક કાળ નો સમય ભારતમાં સમય માનવામાં આવશે નહીં. પરંતુ આ સૂર્યગ્રહણ તમામ રાશિઓને અસર કરશે. તેની માહિતી અમે અમારા નવા વિડિયો માં 12 રાશિ મુજબ સૂર્ય ગ્રહણ શું કરવું જેથી પુણ્ય ફળ પ્રાપ્તિ થાય 


હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.   


શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.