મંગળવાર, 23 નવેમ્બર, 2021

અંગારકી સંકષ્ટી ચતુર્થી ના દિવસે રાત્રે સૂતા પહેલાં કરીલો શ્રી ગણેશ ની આ સ્તુતિ આખુ વષૅ શ્રી ગણેશ રક્ષા કરશે | Ganesh Stuti Gujarati Lyrics | Okhaharan

અંગારકી સંકષ્ટી ચતુર્થી ના દિવસે રાત્રે સૂતા પહેલાં કરીલો શ્રી ગણેશ ની આ સ્તુતિ આખુ વષૅ શ્રી ગણેશ રક્ષા કરશે | Ganesh Stuti Gujarati Lyrics | Okhaharan

Ganesh-stuti-agaraki-chaturthi-gujarati-lyrics
Ganesh-stuti-agaraki-chaturthi-gujarati-lyrics

શ્રી ગણપતિ નમસ્કાર સ્તુતિ

ગણાધિપં નમસ્તુભ્યં સવૅ વિધ્નપ્રશાન્તિદમ્

ઉમાનંદપ્રદ પ્રાજ્ઞ ત્રાહિ માં ભવસાગરાત્

હે દેવાધિદેવ ગણેશ આપને મારા નમસ્કાર છે.તમે સવૅ વિધ્નો ને સંકટોને હરીને શાંતિ પ્રદાન કરવાવાળા છો માતાજી ઉમા માટે તમે હષૅદાયક અને અત્યંત બુદ્ધિશાળી છો. આ મોહ માયાના ભવસાગરથી તારી ને મારો ઉદ્ધાર કરો.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

હરાનંદકર ધ્યાનં જ્ઞાન વિજ્ઞાનદ પ્રભો

વિધ્નરાજ નમસ્તુભ્યં સવૅ દૈત્યેક સૂરની

હે વિધ્નરાજ આપનાથી ભગવાન શંકર ઘણો આનંદ પામે છે તમારું ધ્યાન ધરનાર અને સ્મરણ કરનારને તમે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરો છો તથા સંપૂર્ણ દૈત્નોયોનો અને દુષ્ટોના સંહારક આપ છો એવા વિઘ્નહર્તા આપને મારા નમસ્કાર છે

સવૅ પ્રીતિપદ શ્રીદ સવૅ યજ્ઞૈક રક્ષક

સવૉભીષ્ટપ્રદ પ્રીત્યા નમામી ત્વામ્ ગણાધિપ:

હે પ્રભુ ગણપતિ આપ આપના ભક્તોને સર્વસુખ પ્રસન્નતા અને પૂર્ણ ઐશ્વર્ય અને સમગ્ર યજ્ઞોના એકમાત્ર રક્ષક છો તથા ભક્તોના સર્વ મનોરથને પૂર્ણ કરવા વાળા છો હું આપને પ્રેમ પૂર્વક નમસ્કાર કરું છું.

Angarak-Stotram-Gujarati-Lyrics-PDF

બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય

અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો  

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

ganesh 12 name gujarati

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

ganesh 21  name gujarati

સંકષ્ટી ચતુર્થી ના દિવસે કરીલો શ્રી ગણેશ ની આ વંદના સવૅ વિઘ્નો દુર થશે | Ganesh Vandna with Gujarati Lyrics | Okhaharan

સંકષ્ટી ચતુર્થી ના દિવસે કરીલો શ્રી ગણેશ ની આ વંદના સવૅ વિઘ્નો દુર થશે | Ganesh Vandna with Gujarati Lyrics | Okhaharan

Ganesh-Vandna-Gujarati-Lyrics
Ganesh-Vandna-Gujarati-Lyrics

શ્રી ગણપતિ વંદના

એકદંત મહાકાયં તત્પકાચનસન્નિભમ્

લંબોદરં વિશાલાક્ષં વન્દેડહં ગણનાયકમ્

વિશાળકાયાવાળા તપાવેલા સુવર્ણ સમાન પ્રકાશવાળા , લંબોદર , મોટી મોટી આંખોવાળા શ્રી એકદંત ગણનાયક ને હું વંદન કરૂં છું.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

મુજકૃષ્ણાજિનધરં નાગયજ્ઞોપવીતિનમ્

બાલેન્દુકલિકામૌલિ વંદહમ ગણનાયકમ્

જેમણે મૌજી કમરપટો કાળા હરણનું ચામડું તથા નાગને યજ્ઞોપવિત તરીકે ધારણ કયૉ છે જેમના મસ્તક પર બાલચન્દ્ર  શોભાયમાન છે એવા પ્રભુ ગણનાયક ને હું વંદન કરું છું.

ચિત્રરત્નવિચિત્રાગ ચિત્રમાલા વિભૂષણમ્

કામરૂપધરં દેવં વંદેહમ ગણનાયકમ્

જેમણે પોતાના શરીર પર વિવિધ રત્નો ધારણ કરેલા છે. ગળામાં અદભુત દિવ્ય માળા ધારણ કરેલી છે. જે સ્વેચ્છાથી ભક્તોને અનેક રૂપોમાં દશૅન આપે છે.એવા પ્રભુ ગણનાયક ને હું વંદન કરું છું.

sankashti-chaturthi-Upay-Gujarati

ગજવ્રકત્રં સુરશ્રેષ્ઠ ચારૂકણૅવિભૂષિતમ્

પાશાકુશધરં દેવં વન્દેહમ ગણનાયકમ્

જેમનું મુખ હાથી સમાન છે જે બધા દેશોમાં સૌથી શ્રેષ્ઠ છે સુંદર કાનોની વિભૂષિત છે. એવા પાશ અને અંકુશ ધારણ કરવાવાળા ભગવાન શ્રી ગણપતિ હું વંદન કરું છું.

બોલીયે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ ની જય
.