સોમવાર, 17 ઑક્ટોબર, 2022

29 વર્ષ પછી બન્યો ખાસ સંયોગ 12 રાશિ મુજબ કરીલો આ ઉપાય આખું વષૅ ધન વર્ષ રહેશે | Pushya Nakshtra 12 Rashi Upay Gujarati | Okhaharan

29 વર્ષ પછી બન્યો ખાસ સંયોગ 12 રાશિ મુજબ કરીલો આ ઉપાય આખું વષૅ ધન વર્ષ  રહેશે | Pushya Nakshtra 12 Rashi Upay Gujarati | Okhaharan 

 
pushya-nakshtra-12-rashi-upay-gujarati
pushya-nakshtra-12-rashi-upay-gujarati


Photo

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 29 વર્ષ પછી બન્યો ખાસ સંયોગ રાશિ મુજબ કરીલો આ ઉપાય આખું વષૅ ધન વર્ષ  રહેશે.  

પુષ્ય નત્રક્ષ  કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે અહી ક્લિક કરો.  


આ પહેલા એ જાણીએ કે આ નક્ષત્ર શું છે .

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે.


આ વષૅ 29 વષૅ પછી શનિ રવિ  
પુષ્ય નક્ષત્ર ,  પુણ્ય કમૅ, પુજા કમૅ અને દાન કમૅ તથા ઉપાય કરવાના પુષ્ય નક્ષત્ર ના શુભ ચોઘડિયા આ પ્રમાણે છે.  



તા. 4-11-2023 અને 5-11-2023 પુષ્ય નક્ષત્ર આજે સોનુ-ચાંદી-ઘરેણા-મૂર્તિ-રત્ન વગેરે ખરીદવા માટે, ચોપડા નોંધાવવા માટે શુભ સમય
પુષ્ય નક્ષત્ર 
પુષ્ય નક્ષત્ર 4 નવેમ્બર શનિવારે સવારે 8 વાગ્યાથી બીજા દિવસે એટલે કે રવિવાર, 5 નવેમ્બરના સવારે 10 વાગ્યા સુધી રહેશે. 



હવે આપણે રાશિ મુજબ શું ખરીદી કરવી તે આજે જાણીશું

મેષ રાશિ
અ, લ, ઈ,
રાશિ સ્વામી- મંગળ
શુભ રંગ - લાલ
મેષ રાશિના જાતકોએ જમીન, ઘર, ખેતી અને વાહનની ખરીદી કરવી અથવા તેમાં રોકાણ કરવાથી અનેક ધણો ફાયદો થશે.

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   



વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
વૃષભ રાશિના જાતકોએ અનાજ, કપડાં, ચાંદી, ખાંડ, સૌંદર્ય સામગ્રી તથા દૂધથી બનેલી પ્રોડક્ટ માં રોકાણ કરી અને ખાસ શેરબજારમાં રોકાણ લાભ મળશે.

મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
મિથુન રાશિના જાતકોએ સોનાના ઘરેણાં, કાગળ, લાકડું, પિત્તળ, ઘઉં, કપડાં, સ્ટીલ અને પૂજન સામગ્રી ખરીદી કરવાથી લાભ થશે.

 શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.    

કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શુભ રંગ :- દુધીયો  
કકૅ રાશિ ના જાતકોએ ચાંદી,ખાંડ, કપડાં બનાવતી કંપનીના શેર, અનાજ, લાકડું અને બાળકોના રમકડાં ખરીદવા.

સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
શુભ રંગ : નારંગી
સિંહ રાશિના જાતકોએ સોનું, ઘઉં, કપડાં, સૌંદર્ય સામગ્રી, અત્તર,  અને શેરબજાર તથા જમીન ને લગતી વસ્તુઓનો રોકાણ લાભ આપશે.

કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
 કન્યા રાશિના જાતકોએ શિક્ષા, સોનું, કેમિકલ, ખેતીને લગતી વસ્તુઓનો ખરીદી અથવા રોકાણ કરી શકશો.  



તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
આ રાશિના જાતકોને લોકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ,કેમિકલ, કપડાં, રેતી, કમ્પ્યુટર, લેપટોપ, ટેલિવિઝન જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં  રોકાણ કરી શકશો.

વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
આ રાશિના જાતકોએ જમીન, મકાન, દુકાન, ખેતી, સિમેન્ટ, ખેતીના ઉપકરણ, પૂજન સામગ્રી, કાગળ અને કપડાંમાં રોકાણ કરવું.

ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
આ રાશિના જાતકોએ  સોનું, અનાજ, ઘરેણાં, ચણાની દાળ,  કપાસ, ચાંદી, ખાંડ, ચોખા, સૌંદર્ય સામગ્રી અને દૂધથી બનેલી પ્રોડક્ટમાં રોકાણ ક૨વાથી લાભ મળશે

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
આ રાશિના જાતકોએ  લોખંડ, કેબલ તાર, તેલ, ઇલેક્ટ્રોનિક સામાન, ખેતી ઉપકરણ, વાહન, કપડાં, અત્તરની ખરીદી કરવી શુભ રહેશે અને ભવિષ્યમાં ફાયદા અનેક થશે.

કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
આ રાશિના જાતકોએ લોખંડ, ઇલેક્ટ્રોનિક સામાન, યંત્ર,ખેતી ઉપકરણ, વાહન, કપડાં અને અત્તર સાથે જોડાયેલી કંપની કે ધંધામાં કે એના શેરમાં રોકાણ લાભ આપશે.



મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
આ રાશિના જાતકોએ ઘરેણાં, રત,સોનું, અનાજ,કપાસ,ચાંદી, ખાંડ, ચોખા, સૌંદર્ય સામગ્રીને વસ્તુઓ નો ધંધો કે  લગતી કંપનીઓના શેરમાં રોકાણ કરવું.

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.    


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

પુષ્ય નત્રક્ષ ક્યારે છે? શુભ ચોઘડિયા ખરીદી | કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે | Pushya Nakshtra 2023 | Okhaharan

 પુષ્ય નત્રક્ષ ક્યારે છે? શુભ ચોઘડિયા ખરીદી | કંઈ વસ્તુઓનું દાન અક્ષય પુણ્ય મળે છે | Pushya Nakshtra 2023 | Okhaharan 

pushya-nakshtra-2022
pushya-nakshtra-2022

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ મંગળ પુષ્ય નત્રક્ષ ક્યારે છે  શુભ મુહૂત ચોઘડિયા ક્યાં છે તથા થોડી ખાસ કંઈ વસ્તુઓનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે, 

રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

 

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.


પુષ્ય નક્ષત્ર 4 નવેમ્બર 2023 શનિવારે સવારે 8 વાગ્યાથી બીજા દિવસે એટલે કે રવિવાર, 5 નવેમ્બર 2023 ના સવારે 10 વાગ્યા સુધી રહેશે. 

પુષ્ય નક્ષત્ર શરૂથી અંત સુધી સારુ ગણાય છે.

 

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.    


મોટાભાગે તેને ખરીદીનો શુભ યોગ પણ કહેવામાં આવે છે, પરંતુ તે પૂજા-પાઠ અને દાન-પુણ્ય માટે પણ ખૂબ જ શુભ યોગ છે. આ દિવસે કરવામાં આવતા ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય મળે છે અને ભક્તોના પૂજાપાઠ જલ્દી સફળ થાય છે.

આ પુષ્ય નક્ષત્રમાં ઘર કે જીવન જરૂરી વસ્તુઓ સામાન સોના-ચાંદીના ઘરેણાં, વાહન, કપડાં, જમીન-સંપત્તિ વગેરે  ખરીદી ની વષોથી માન્યતા છે જે પરિવારમાં ખુળહાલી લાવે છે. ચાલો આપણે મંગળપુષ્ય નક્ષત્ર ની દાન માહિતી જાણીયે. 

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.   

કોઈ પણ મહાદેવ વિષ્ણુ કે કુળદેવી ના મંદિરમાં પૂજન ઉપયોગ આવતી વસ્તઓ ચંદન, કંકુ, ચોખા, હળદર, ઘી, તેલ, ધૂપ, હાર-ફૂલ, સૂકા મેવા, અબીલ, ગુલાલ વગેરે દાન કરી શકો છો .


પરિણીતાને બહેનો અને માતાએકોઈ બીજા બહેનને કે જે પરિસ્થિતિ સારી નથી તેમને  સુહાગનો સામાન જેમ કે લાલ સાડી, લાલ બંગડી, કંકુ, ચાંલ્લો, ઘરેણાં વગેરે વસ્તુઓ દાન કરી શકો છો.


તમારા ગામમાં કે આસપાસ જ્યાં ગાય ની સાર સંભાળ રાખતા હોય ત્યાં દાન કરો જેમકે લીલુ ઘાસ , બફેલા અનાજ, ગુગરી, કે ખોળ જે ગાય ને અતિપ્રિય છે વી વસ્તુઓ દાન કરી શકો છો . 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  


આ મંગળ પુષ્ય નક્ષત્રના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી ત્યાં સંકલ્પ કરો અને ત્યાં આસપાસ રહેલા લોકો ને યથા શક્તિ પ્રમાણે ધન, અનાજ, કપડાં, બૂટ-ચપ્પલનું દાન કરો.


તમારા ગામમાં કે આસપાસ રહેતા નાના છોકરા કે છોકરી જે અભ્યાસ કરે તેમને અભ્યાસ ની વસ્તુઓ જેમકે પુસ્તક, પેન્સિલ, બેગ, ડ્રેસ વગેરે કરી શકાય .

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.